________________
૧૯૦
કાયિકી આદિ પાંચ ક્રિયા ઃ
૧. કાયિકી – ૨. અધિકરણિકી ૩. પ્રાૌષિકી – ૪. પારિતાપનિકી – ૫. પ્રાણાતિપાતિકી –
૧. આરંભિકી –
૨. પરિહિટી – ૩. માયા પ્રત્યયા - ૪. અપ્રત્યાખ્યાનિકી ૫. મિથ્યાત્વ –
૨૫ ક્રિયાઓ
શરીરના આત્યંતર સૂક્ષ્મ સંચારથી થતી ક્રિયા. શરીરના બાહ્ય સૂક્ષ્મ સંચારથી થતી ક્રિયા. સૂક્ષ્મ કપાયોના અસ્તિત્ત્વથી ધતી ક્રિયા. શરીરને કષ્ટ પહોંચાડવાથી થતી ક્રિયા. જીવ હિંસાથી થતી ક્રિયા.
–[ભગવતી સૂત્ર – ઠાણાંગ સૂત્ર]
[પહેલાંની ત્રણ ક્રિયાઓ સૂક્ષ્મ સૈદ્ધાંતિક દષ્ટિથી છે. જે સંસારના બધા જીવોને બધા જીવોથી સદાય લાગે છે. પાછળની બે ક્રિયાઓ સ્થૂલ દષ્ટિથી છે. આ અપેક્ષાએ અહીં પરિભાષા આપેલ છે.]
આરંભિકી આદિ પાંચ ક્રિયા :
હિંસાની પ્રવૃત્તિ અને સંકલ્પથી થતી ક્રિયા.
કોઈ પણ પદાર્થ પર મમત્વ રાખવાથી થતી ક્રિયા.
દૃષ્ટિજા આદિ આઠ ક્રિયા :
૧. દષ્ટિજા - ૨. સ્પર્શજા -
૩. નિમિત્તકી –
૫. સ્વહસ્તિકી – ૬. નૈષ્ટિકી – ૭. આજ્ઞાપનિકી – ૮. વિદારીકી –
૧. અનાભોગ –
૨. અનવકાંક્ષા - ૩. પ્રેમ પ્રત્યયા –
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ક્રોધ, માન, માયા, લોભથી અથવા તેના ઉદયથી થતી ક્રિયા. પદાર્થોનો કે પાપનો ત્યાગ ન કરવાથી થતી ક્રિયા. ખોટી માન્યતા અને ખોટી શ્રદ્ધા, પ્રરૂપણાથી થતી ક્રિયા.
૪. સામન્તોપનિપાનિકી – પ્રશંસાની ચાહનાથી અથવા પ્રશંસા કરવાથી થતી ક્રિયા.
[ભગવતી સૂત્ર – ઠાણાંગ સૂત્ર]
કોઈ પણ પદાર્થને રાગ પૂર્વક જોવાથી થતી ક્રિયા. કોઈ પણ પદાર્થને રાગ પૂર્વક સ્પર્શ કરવાથી થતી ક્રિયા.
કોઈ પણ વસ્તુ—વ્યક્તિના સંબંધમાં બોલવાથી, વિચારવાથી અથવા તેને સહયોગ આપવાથી થતી ક્રિયા.
સ્વહસ્તે કાર્ય કરવાથી થતી ક્રિયા.
કોઈ પણ વસ્તુ ફેંકવાથી થતી ક્રિયા.
કોઈ પણ કાર્યની આજ્ઞા આપવાથી થતી ક્રિયા.
કોઈ પણ વસ્તુને ફાડવા, તોડવાથી થતી ક્રિયા. –[ઠાણાંગ સૂત્ર] અનાભોગ આદિ સાત ક્રિયા :
અજાણપણે પાપ-પ્રવૃત્તિ ચવાથી થતી ક્રિયા. ઉપેક્ષા અથવા લાપરવાહી વૃત્તિથી થતી ક્રિયા. રાગભાવ કરવાથી થતી ક્રિયા.