________________
અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક
| 153
समणे भगवं महावीरे एवमाइक्खइ भासइ पण्णवेइ परूवेइ, णो खलु कप्पइ देवाणुप्पिया! समणोवासगस्स अपच्छिम जाव मारणंतिय-संलेहणा-झूसणा-झूसियस्स भत्त-पाणपडियाइक्खियस्स परो संतेहिं, तच्चेहि, तहिएहिं, सब्भूएहिं, अणिद्वेहिं, अकंतेहिं, अप्पिएहिं, अमणुण्णेहिं, अमणामेहिं वागरणेहिं वागरित्तए । तुमे णं देवाणुप्पिया! रेवई गाहावइणी संतेहिं जाव वागरिया, तं णं तुम देवाणुप्पिया ! एयस्स ठाणस्स आलोएहि जाव पडिवज्जाहि । ભાવાર્થ - ભગવાન ગૌતમે શ્રમણોપાસક મહાશતકને કહ્યું- હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે, ભાષણ કરે છે, સૂચિત કરે છે અને પ્રરૂપિત કરે છે કે- હે દેવાનુપ્રિય ! અંતિમ મારણાંતિક સંલેખનાની આરાધનામાં લીન, અનશન આરાધક શ્રમણોપાસક માટે સત્ય, યથાર્થ,તથ્ય, સદ્ભુત વચન પણ જો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ તથા મનને પ્રતિકૂળ હોય તો તે બોલવું કલ્પનીય નથી. હે દેવાનુપ્રિય ! તમે તમારી પત્ની રેવતી પ્રત્યે આ પ્રકારનાં વચન બોલ્યા, માટે તમે આ સ્થાન (બાબત)ની ધર્મના પ્રતિકૂળ આચરણની આલોચના કરો, પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો. મહાશતક દ્વારા પ્રાયશ્ચિત્ત સ્વીકાર :|३५ तए णं से महासयए समणोवासए भगवओ गोयमस्स तहत्ति एयमटुं विणएणं पडिसुणेइ, पडिसुणेत्ता तस्स ठाणस्स आलोएइ जाव अहारिहं च पायच्छित्तं पडिवज्जइ। भावार्थ :-त्यारे श्रमपास महाशत भगवान गौतमनाथनने तहत्ति-आ५४ो छोते हीछे એ પ્રમાણે કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. પોતાની ભૂલની આલોચના કરી યાવત યથોચિત પ્રાયશ્ચિત્ત કર્યું.
३६ तए णं भगवं गोयमे महासयगस्स समणोवासयस्स अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता रायगिहं णयरं मज्झं-मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ - ત્યાર પછી ભગવાન ગૌતમ શ્રમણોપાસક મહાશતકની પાસેથી નીકળ્યા, રાજગૃહનગરની મધ્યમાંથી પસાર થયા અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં ધર્મ આરાધનામાં તલ્લીન થયા. ३७ तए णं समणे भगवं महावीरे अण्णया कयाइ रायगिहाओ णयराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवय विहार विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર કયારેક રાજગૃહનગરથી પ્રસ્થાન કરી અન્યત્ર વિહાર કરી ગયા. |३८ तए णं से महासयए समणोवासए बहूहिं सील जाव भावेत्ता वीसं वासाई समणोवासग-परियाय पाउणित्ता, एक्कारस उवासगपडिमाओ सम्म काएण फासित्ता मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सट्ठि भत्ताई अणसणाए छेदेत्ता, आलोइय