________________
૧૬૨
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ભગવાન દ્વારા મહાશતકને પ્રાયશ્ચિત્તની પ્રેરણા :
३१ णो खलु कप्पर, गोयमा ! समणोवासगस्स अपच्छिम मारणंतिय- संलेहणाझूसणा - झूसिय- सरीरस्स, भत्त- पाणपडियाइक्खियस्स परो संतेहिं तच्चेहिं, तहिएहिं, सब्भूएहिं, अणिट्ठेहिं, अकंतेहिं, अप्पिएहिं, अमणुण्णेहिं, अमणामेहिं वागरणेहिं वागरित्तए । तं गच्छह णं देवाणुप्पिया ! तुमं महासययं समणोवासयं एवं वयाहि- णो खलु देवाणुप्पिया ! कप्पइ समणोवासगस्स अपच्छिम मारणंतिय- संलेहणाझूसणा-झूसियस, भत्त- पाण- पडियाइक्खियस्स परो संतेहिं तच्चेहि, तहिएहिं, सब्भूएहिं, अणिट्ठेहिं, अकंतेहिं, अप्पिएहिं, अमणुण्णेहिं, अमणामेहिं वागरणेहिं वागरित्तए । तुमे यणं देवाणुप्पिया ! रेवई गाहावइणी संतेहिं जाव अणिट्ठेहिं जाव वागरणेहिं वागरिया । तं णं तुमं एयस्स ठाणस्स आलोएहि जाव अहारिहं च पायच्छित्तं पडिवज्जाहि । भावार्थ :- हे गौतम! सत्य, यथार्थ, तथ्यभूत-अतिशयोजित अथवा न्यूनोति रहित, सहभूत-भां કહેલી વાત સર્વથા વિદ્યમાન હોય, આવાં વચન પણ જો અનિષ્ટ, અકાંત–અપ્રિય, અમનોજ્ઞ–મન જેને બોલવા કે સાંભળવા ઇચ્છે નહીં, અમણામ–મન જેને વિચારવા પણ ન ઇચ્છે અને સ્વીકારવા ન ઇચ્છે તેવા હોય, તો અંતિમ મારણાંતિક સંલેખનાની આરાધનામાં લીન, અનશન આરાધક શ્રમણોપાસક માટે બોલવું કલ્પનીય નથી. માટે હે દેવાનુપ્રિય ! તમે શ્રમણોપાસક મહાશતકની પાસે જાઓ અને તેને કહો કે અંતિમ મારણાંતિક સંલેખનામાં લીન અનશન આરાધક શ્રમણોપાસક માટે સત્ય યથાર્થ, તથ્યભૂત અને સદ્ભૂત વચન પણ જો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, મનને પ્રતિકૂળ હોય તો બોલવું કલ્પનીય નથી. હે દેવાનુપ્રિય ! તમે રેવતીને સત્ય પરંતુ અનિષ્ટ અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર વચન કહ્યું, માટે તમે આ સ્થાનની, ધર્મના પ્રતિકૂળ આચરણની આલોચના કરો અને યથોચિત પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરો.
ગૌતમ સ્વામીનું મહાશતકના ઘેર ગમન :
३२ तए णं से भगवं गोयमे समणस्स भगवओ महावीरस्स तहत्ति एयमट्ठ विणणं पडिसुणेइ, पडिसुणेत्ता तओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता रायगिहं णयरं मज्झं-मज्झेणं अणुप्पविसइ, अणुप्पविसित्ता जेणेव महासयगस्स समणोवासयस्स गिहे, जेणेव महासयए समणोवासए, तेणेव उवागच्छइ ।
भावार्थ :- भगवान गौतमे श्रमा भगवान महावीरने - तहत्ति आप ने उहो छो ते ही छे, खेभ કહીને વિનયપૂર્વક એ વાત સાંભળી અને ત્યાંથી નીકળીને રાજગૃહ નગરની મધ્યમાંથી પસાર થયા. શ્રમણોપાસક મહાશતકના ઘેર તેમની પાસે પહોંચ્યા.
३३ तए णं से महासयए समणोवासए भगवं गोयमं एज्जमाणं पासइ, पासित्ता हट्ठ जाव हियए भगवं गोयमं वंदइ णमंसइ ।
ભાવાર્થ :- શ્રમણોપાસક મહાશતકે જ્યારે ભગવાન ગૌતમને આવતાં જોયા ત્યારે તે હર્ષિત અને પ્રસન્ન થયા યાવત્ વંદન નમસ્કાર કર્યા.
३४
तए णं से भगवं गोयमे महासययं समणोवासयं एवं वयासी- एवं खलु देवाणुप्पिया !