________________
| १४ ।
|
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
५० तए णं से देवे सद्दालपुत्तं समणोवासयं अभीयं जाव पासित्ता चउत्थं पि सद्दालपुत्तं समणोवासयं एवं वयासी- हं भो सहालपुत्ता समणोवासया ! अपत्थियपत्थिया जाव ण भंजेसि तओ जा इमा अग्गिमित्ता भारिया धम्म सहाइया, धम्मबिइज्जिया, धम्माणुरागरत्ता, सम-सुह-दुक्ख-सहाइया, तं ते साओ गिहाओ णीणेमि णीणेत्ता तव अग्गओ घाएमि, घाएत्ता णव मंस-सोल्लए करेमि, करेत्ता आदाण-भरियसि कडाहयंसि अहहेमि, अइहेत्ता तव गायं मंसेण य सोणिएण य आयंचामि, जहा णं तुमं अट्ट-दुहट्ट- वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । AGEार्थ :- धम्मबिइज्जिया = धर्ममा साथे २३नारी. ભાવાર્થ :- દેવે જ્યારે શ્રમણોપાસક સકડાલપુત્રને નિર્ભય જોયા, ત્યારે ચોથીવાર તેને કહ્યું - હે મોતના ચાહક શ્રમણોપાસક સકડાલપુત્ર! જો તમે તમારું વ્રત ખંડિત નહીં કરો તો તમારી ધર્મ સહાયિકાધાર્મિક કાર્યોમાં સહાય કરનારી,ધર્મદ્વિતીયા-ધર્મસંગીની ધર્મ કાર્યમાં સાથે રહેનારી, ધર્માનુરાગરક્તા-ધર્મના અનુરાગમાં રંગાયેલી, સમસુખદુઃખ સહાયિકા-તમારાં સુખ અને દુઃખમાં સમાનરૂપે વિભાજન કરનારી પત્ની અગ્નિમિત્રાને ઘરેથી લઈ આવીશ, લાવીને તમારી સમક્ષ તેની હત્યા કરીશ, માંસના નવ ટુકડા કરીશ, ઉકળતા પાણીથી ભરેલી કડાઈમાં નાંખીશ, નાંખીને તેના માંસ અને લોહીથી તમારા શરીરને સિંચીશ, જેથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને અકાળે પ્રાણોથી રહિત થઈ જશો.
५१ तए णं से सद्दालपुत्ते समणोवासए तेणं देवेणं एवं वुत्ते समाणे अभीए जाव विहरइ । ભાવાર્થ :- દેવે આ પ્રમાણે કહ્યું છતાં પણ શ્રમણોપાસક સકડાલપુત્ર નિર્ભીકતાપૂર્વક યાવત્ ધર્મધ્યાનમાં લીન રહ્યા. ५२ तए णं से देवे सद्दालपुत्तं समणोवासयं दोच्चपि तच्चपि एवं वयासी- हं भो ! सद्दालपुत्ता समणोवासया ! तं चेव भणइ । ભાવાર્થ :- દેવે ફરીથી શ્રમણોપાસક મકડાલપુત્રને પુનઃ બીજીવાર, ત્રીજીવાર તે પ્રમાણે કહ્યું, પત્નીની પ્રેરણાથી દઢતા - ५३ तए णं तस्स सद्दालपुत्तस्स समणोवासयस्स तेणं देवेणं दोच्चंपि तच्चपि एवं वुत्तस्स समाणस्स अयं अज्झथिए जाव समुप्पण्णे एवं जहा चुलणीपिया तहेव चिंतेइ जाव आयंचइ, जा वि य णं ममं इमा अग्गिमित्ता भारिया सम-सुह-दुक्ख सहाइया, तं पि य इच्छइ साओ गिहाओ जीणेत्ता ममं अग्गओ घाएत्तए । तं सेयं खलु मम एवं पुरिसं गिण्हित्तए त्ति कटु उद्धाइए । एवं जहा चुलणीपिया तहेव सव्वं भाणियव्वं । णवरं अग्गिमित्ता भारिया कोलाहलं सुणित्ता भणइ । अरुणभूए विमाणे उववण्णे जाव महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स ।