________________
| १२० ।
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
एवं वयासी- जइ ताव, अज्जो ! गिहिणो गिहिमज्झावसंत्ताणं अण्णउत्थिए अद्वेहि य हेऊहि य पसिणेहि य कारणेहि य वागरणेहि य णिप्पट्ट-पसिणवागरणे करेइ, सक्का पुणाई अज्जो ! समणेहिं णिग्गंथेहिं दुवालसंग गणि-पिडगं अहिज्जमाणेहिं अण्णउत्थिया अट्ठेहि य हेऊहि य पसिणेहि य कारणेहि य वागरणेहि य णिप्पट्ठ-पसिणवारणा करित्तए । शार्थ :- अण्णउत्थिय = अन्यमतावलंबी हेउहि = हेतु द्वारा पसिणेहि = प्रश्रद्वारा णिपट्ट = निरुत्तर सक्का = समर्थ. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે ઉપસ્થિત રહેલા સાધુ-સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું – હે આર્યો! જો ગૃહસ્થાવાસમાં રહેલા ગૃહસ્થ પણ અન્ય મતાવલંબીઓને અર્થ, હેતુ, પ્રશ્ન, યુક્તિ તથા ઉત્તર દ્વારા નિરુત્તર કરી શકે છે, તો હે આર્યો ! દ્વાદશાંગરૂપ ગણિપિટકનું–આચારાંગ સૂત્ર વગેરે બાર અંગોનું અધ્યયન કરનારા શ્રમણ નિગ્રંથ તો અન્ય મતાનુયાયીઓને અર્થ, હેતુ, પ્રશ્ન, યુક્તિ તથા વિશ્લેષણ દ્વારા નિરુત્તર કરવામાં સમર્થ હોય જ છે. સમર્થ હોવા જ જોઈએ. १४ तए णं समणा णिग्गंथा य णिग्गंथीओ य समणस्स भगवओ महावीरस्स 'तह' त्ति एयमढें विणएणं पडिसुणेति ।। ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરનું આ કથન સાંભળી તે સાધુ-સાધ્વીઓએ ‘હા, એમ જ છે” તે પ્રમાણે કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. १५ तए णं से कुंडकोलिए समणोवासए समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पसिणाई पुच्छइ, पुच्छित्ता अट्ठमादियइ, अट्ठमादित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए । सामी बहिया जणवय-विहारं विहरइ । ભાવાર્થ:- શ્રમણોપાસક કુંડકૌલિકે શ્રમણભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, પ્રશ્ન પૂછી સમાધાન કર્યું તથા જે દિશામાંથી તે આવ્યા હતા તે જ દિશામાં પાછા ગયા. ભગવાન મહાવીર સ્વામી અન્યત્ર વિહાર કરી ગયા. कुंडलिनुं समाधि-भरा :|१६ तए णं तस्स कुंडकोलियस्स समणोवासयस्स बहूहिं सील जाव भावेमाणस्स चोद्दस संवच्छराइं वइक्कंताई । पण्णरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स अण्णया कयाइ जहा कामदेवो तहा जेट्टपुत्तं ठवेत्ता तहा पोसहसालाए जाव धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । एवं एक्कारस उवासग पडिमाओ तहेव जाव सोहम्मे कप्पे अरुणज्झए विमाणे जाव चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । से णं भंते ! कुंडकोलिए ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं अणंतरं चयं चइत्ता कहिं गमिहिइ ? कहिं उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ, बुज्झिहिइ मुच्चिहिइ, सव्व दुक्खाणं अंतं काहिइ । णिक्खेवो जहा पढमस्स । शार्थ :- चोद्दस = यौह वट्टमाणस्स = यासतुं त्यारे. ભાવાર્થ :-ત્યારપછી શ્રમણોપાસક કંડકૌલિકને વ્રતોની ઉપાસના દ્વારા આત્માને ભાવિત કરતાં ચૌદ