________________
અધ્યયન-૫: શ્રમણોપાસક ચુલ્લશતક
| १११
જ બન્યું. દેવે જ્યેષ્ઠ, મધ્યમ તથા કનિષ્ઠ પુત્રને ક્રમશઃ માર્યા, માંસના ટુકડા કર્યા, માંસ અને લોહીથી ચલ્લશતકના શરીરને સિંચ્યું. તેમાં વિશેષતા એ છે કે ત્યાં દેવે માંસના પાંચ પાંચ ટુકડા કર્યા હતા, અહીં દેવે માંસના સાત સાત ટુકડા કર્યા. શ્રમણોપાસક ચુલ્લશતક નિર્ભયભાવથી ઉપાસનામાં સંલગ્ન રહ્યા. धन नाशनी धमकी :| ३ तए णं से देवे चुल्लसयगं समणोवासयं चउत्थं पि एवं वयासी- हं भो
चुल्लसयगा समणोवासया ! जाव ण भंजेसि तो ते अज्ज जाओ इमाओ छ हिरण्णकोडिओ णिहाण- पउत्ताओ, छ वुड्डिपउत्ताओ, छ पवित्थरपउत्ताओ, ताओ साओ गिहाओ णीणेमि, णीणेत्ता आलभियाए णयरीए सिंघाडय तिय-चउक्क-चच्चर-चउम्मुहमहापहपहेसु सव्वओ समंता विप्पइरामि, जहा णं तुम अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । शार्थ:- सिंघाडय = त्रिओए। स्थान चउक्क = योडरस्तानो ओसथाय, मेगाथाय ते महापह = २।४मागचच्चर = घर। भागमेगाथाय चउमुह = यार भागन्यांथीनीधणे, याहिशामांय. ભાવાર્થ :- દેવે શ્રમણોપાસક ચુલ્લશતકને ચોથીવાર કહ્યું– શ્રમણોપાસક ચુલ્લશતક ! યાવતું તું હજી પણ વ્રતનો ભંગ નહીં કરે તો હું તારા ખજાનામાં રહેલી છ કરોડ સોનામહોર, વ્યાપારમાં રાખેલી છ કરોડ સોનામહોર અને ઘરના વૈભવની છ કરોડ સોનામહોર લાવીશ, લાવીને આલભિકા નગરીના શૃંગાટક ત્રિકોણ સ્થાનમાં, ત્રણ રસ્તા, ચાર રસ્તા જ્યાં ભેગા થતા હોય એવા સ્થાનોમાં, ચતુર્મુખ–જ્યાંથી ચાર રસ્તા નીકળે છે એવાં સ્થાન તથા મહાપથ–મોટા રસ્તા અથવા રાજમાર્ગોમાં, ચારે બાજુ વિખેરી નાખીશ. જેથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને અસમયમાં જ જીવનથી રહિત થશો, મૃત્યુને પ્રાપ્ત કરશો. ચુલ્લશતકની દઢતા:|४ तए णं से चुल्लसयए समणोवासए तेणं देवेणं एवं वुत्ते समाणे अभीए जाव विहरइ । तए णं से देवे चुल्लसयगं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता दोच्चं पि तच्च पि तहेव भणइ, जाव ववरोविज्जसि । ભાવાર્થ :- દેવે આ પ્રમાણે કહ્યું, છતાં શ્રમણોપાસક ચુલ્લશતક નિર્ભયતાપૂર્વક પોતાની ઉપાસનામાં લીન રહ્યા. જ્યારે તે દેવે શ્રમણોપાસક ચુલ્લશતકને આ રીતે નિર્ભય જોયા ત્યારે તેણે બીજીવાર, ત્રીજીવાર તેમ જ કહ્યું કાવત્ અરે ! તમે પ્રાણ રહિત થશો. બનાસક્તિથી વ્રતભંગ-પત્નીની પ્રેરણા - | ५ तए णं तस्स चुल्लसयगस्स समणोवासयस्स तेणं देवेणं दोच्चंपि तच्चपि एवं वुत्तस्स समाणस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पण्णे- अहो णं इमे पुरिसे अणारिए जहा चुलणीपिया तहा चिंतेइ जाव आयंचइ, जाओ वि य णं इमाओ ममं छ हिरण्णकोडीओ णिहाणपउत्ताओ, छ वुडिपउत्ताओ छपवित्थरपउत्ताओ, ताओ वि य णं इच्छइ ममं साओ गिहाओ णीणेत्ता आलभियाए णयरीए सिंघाडग जाव विप्पइरित्तए, तं सेयं खलु ममं एवं पुरिसं गिण्हित्तए त्ति कटु उद्धाइए, जहा सुरादेवो । तहेव भारिया पुच्छइ, तहेव कहेइ ।