________________
१०४
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ચોથું અધ્યયન શ્રમણોપાસક સુરાદેવ
CODDODDDDDDDDDDDDDDDDDDDG
સુરાદેવગાથાપતિ | १ | उक्खेवओ चउत्थस्स अज्ज्ञयणस्स । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं वाणारसी णाम णयरी । कोट्ठए चेइए । जियसत्तू राया । सुरादेवे गाहावई अड्डे जाव अपरिभूए । छ हिरण्ण-कोडीओ णिहाण-पउत्ताओ, छ वुड्डि-पउत्ताओ, छ पवित्थरपउत्ताओ । छ वया, दस-गो-साहस्सिएणं वएणं । धण्णा भारिया ।
सामी समोसढे । जहा आणंदो तहेव पडिवज्जए गिहिधम्म । जहा कामदेवो जाव समणस्स भगवओ महावीरस्स धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । शार्थ :-धम्मपण्णतिं = निवृत्त धर्ममाराधना. ભાવાર્થ :- ચોથા અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ.
આર્ય સુધર્માસ્વામીએ કહ્યું- જંબૂ ! તે કાળે–વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે- જ્યારે ભગવાન સદેહે બિરાજમાન હતા, ત્યારે વારાણસી નામની નગરી હતી. કોષ્ઠક નામનું ચિત્ય હતું. જિતશત્રુ નામના રાજા હતા. ત્યાં સુરાદેવ નામના ગાથાપતિ હતા. તેઓ અત્યંત સમૃદ્ધ અને શ્રેષ્ઠ હતા. તેમણે છ કરોડ સોનામહોર ખજાનામાં, છ કરોડ સોનામહોર વ્યાપાર વાણિજ્યમાં અને છ કરોડ સોનામહોર ઘરના વૈભવમાં રાખી હતી. તેને છ ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ દસ હજાર ગાયો હતી. તેની પત્નીનું નામ ધન્યા હતું.
ભગવાન મહાવીર પધાર્યા, સમોવસરણ થયું, આનંદ શ્રાવકની જેમ સુરાદેવે પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. કામદેવની જેમ તે ભગવાન મહાવીર પાસે અંગીકાર કરેલી ધર્મ પ્રજ્ઞપ્તિ, ધર્મશિક્ષાને અનુરૂપ ઉપાસનામાં લીન થયા. वत 6पसर्ग:| २ तए णं तस्स सुरादेवस्स समणोवासयस्स अंतिए पुव्व-रत्तावरत्तकाल-समयसि एगे देवे पाउब्भवित्था । से देवे एगं महं णीलुप्पल जाव असिं गहाय सुरादेवं समणोवासयं एवं वयासी- हं भो सुरादेवा समणोवासया ! अपत्थिय-पत्थिया जाव जइ णं तुम सीलाई जाव ण भंजेसि, तो ते जेट्ठ पुत्तं साओ गिहाओ णीणेमि, णीणेत्ता तव अग्गओ घाएमि, घाएत्ता पंच सोल्लए करेमि, करेत्ता आदाणभरियसि कडाहयंसि अहहेमि, अहहेत्ता तव गायं मंसेण य सोणिएण य आयंचामि, जहा णं तुमं अट्ट-दुहट्ट वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । एवं मज्झिमयं, कणीयसं; एक्कक्के पंच सोल्लया। तहेव करेइ जहा चुलणीपियस्स, णवर एक्केक्के पंच सोल्लया ।