________________
અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ
પ્રમાણે કરીને તે દેવે શ્રમણોપાસક કામદેવની પૌષધશાળામાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને આકાશમાં સ્થિર રહીને નાની ઘંટડીથી યુક્ત પાંચ વર્ણોના ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલા તે દેવે શ્રમણોપાસક કામદેવને આ પ્રમાણે કહ્યું- હે શ્રમણોપાસક કામદેવ! હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો, પુણ્યશાળી છો, કૃતકૃત્ય છો, શુભ લક્ષણવાળા છો. હે દેવાનુપ્રિય! તમને નિગ્રંથ પ્રવચનમાં આવી પ્રતીતિ–વિશ્વાસ, આસ્થા, સુલબ્ધ છે, સુપ્રાપ્ત છે, સ્વાયત્ત છે, નિશ્ચિત રૂપે તમે મનુષ્ય જન્મ અને જીવનને સફળ બનાવ્યું છે. २२ एवं खलु देवाणुप्पिया ! सक्के देविंदे देवराया, वज्जपाणी, पुरंदरे, सयक्कऊ, सहस्सक्खे, मघवं, पागसासणे, दाहिणड्डलोगाहिवई, बत्तीस-विमाण-सय-सहस्साहिवई, एरावणवाहणे, सुरिंदे, अरयंबर-वत्थधरे, आलइय-मालमउडे, णव-हेम-चारु-चित्तचंचल- कुंडल-विलिहिज्जमाणगंडे, भासुरबोंदी, पलंब-वणमाले, सोहम्मे कप्पे सोहम्मवडेंसए विमाणे सभाए सुहम्माए सक्कंसि सीहासणंसि चउरासीईए सामाणियसाहस्सीणं तेत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्हं, चउरासीणं आयरक्ख-देवसाहस्सीणं अण्णेसिं च बहूणं देवाण य देवीण य मज्झगए ए वमाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ, एवं परूवेइ- एवं खलु देवा ! जंबुद्दीवे दीवे भारहे वासे चपाए णयरीए कामदेवे समणोवासए पोसहसालाए पोसहिए बंभयारी जाव उम्मुक्क-मणि-सुवण्णे,ववगय-माला-वण्णग-विलेवणे, णिक्खित्त-सत्थ-मुसले, एगे, अबीए दब्भसंथारोवगए समणस्स भगवओ महावीरस्स (अंतियं) धम्मपण्णत्तिं उवसंपज्जित्ताण विहरइ । णो खलु से सक्का केणइ देवेण वा दाणवेण वा जक्खेण वा, रक्खसेण वा, किण्णरेण वा, किंपुरिसेण वा, महोरगेण वा गंधव्वेण वा णिग्गंथाओ पावयणाओ चालित्तए वा खोभित्तए वा विपरिणामित्तए वा ।
तए णं अहं सक्कस्स देविंदस्स देवरण्णो एयमढे असद्दहमाणे, अरोएमाणे इहं हव्वमागए । तं अहो णं, देवाणुप्पिया ! इड्डि, जुई, जसो, बलं, वीरियं, पुरिसक्कारपरक्कमे लद्धे, पत्ते, अभिसमण्णागए । तं दिट्ठा णं देवाणुप्पियाणं ! इड्डी जाव अभिसमण्णागए । तं खामेमि णं, देवाणुप्पिया ! खमंतु मज्झ देवाणुप्पिया ! खतुमरिहति णं देवाणुप्पिया ! णाई भुज्जो करणयाए त्ति कटु पायवडिए, पंजलिउडे एयमट्ठ भुज्जो-भुज्जो खामेइ, खामित्ता जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए । शार्थ :- सयक्कउ = शततु मघवं = वाहणोना नियंता अरयंबर = साशनी भनिभण वत्थधरे = वस्त्रनाधार ४२नारा देविंदस्स हेवेन्द्र देवरण्णो हेवरा४ दिट्ठा या अभिसमण्णागए = प्राप्त थय खतुमरिहति = क्षमा ३२वा भाट योग्य भुज्जी-भुज्जो = ३श ३श पडिगए पा गया. ભાવાર્થ :- હે દેવાનુપ્રિય ! શક્ર-શક્તિશાળી દેવેન્દ્ર, દેવરાજ, દેવોમાં સુશોભિત, વજપાણી–હાથમાં વજ ધારણ કરેલ, પુરંદર–અસુરોના નગર વિશેષના વિધ્વંસક, શતક્રતુ–પૂર્વજન્મમાં કાર્તિક શેઠના ભવમાં સો વાર વિશિષ્ટ અભિગ્રહોના પાલનકર્તા, સહસાક્ષ–હજાર આંખવાળા, પોતાના પાંચસો મંત્રીઓની અપેક્ષાએહજાર આંખોવાળા, મઘવા–વાદળોના નિયંતા, પાક શાસક–પાક નામના શત્રુના નાશક, દક્ષિણાર્ધ