________________
८२
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવે તે તીવ્ર વેદનાને સહન કરી.
દેવનો પરાભવ ક્રોધ પર ક્ષમાનો વિજયઃ
२१ तए णं से देवे सप्प-रूवे कामदेवं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता जाहे णो संचाएइ कामदेवं समणोवासयं णिग्गंथाओ पावयणाओ चालित्तए, जाव पोसहसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता दिव्वं सप्प-रूवं विप्पजहइ, विप्पजहित्ता एगं महं दिव्वं देव रूवं विउव्वइ ।
हार-विराइय-वच्छं कडग-तुडिय-थंभिय-भुयं, अंगय-कुंडल- मट्ठ-गंडकण्णपीढ धारिं, विचित्तहत्थाभरणं, विचित्तमाला - मउलि-मउडं, कल्लाणग-पवरवत्थ-परिहियं, कल्लाणग- पवर-मल्लाणुलेवणं, भासुर- बोदिं, पलंबं वणमालधरं दिव्वेणं वण्णेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं रूवेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संघाएणं, दिव्वेणं संठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चीए, दिव्वेणं तेएणं, दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणं पभासेमाणं, पासाईयं दरिसणिज्जं अभिरूवं पडिरूवं दिव्वं देवरूवं विउव्वर, विउव्वित्ता कामदेवस्स समणोवासयस्स पोसहसालं अणुप्पविसइ, अणुप्पविसित्ता अंतलिक्ख- पडिवणे सखिंखिणियाइं पंचवण्णाइं वत्थाई पवरपरिहिए कामदेवं समणोवासयं एवं वयासीहं भो कामदेवा समणोवासया ! धण्णेसि णं तुमं देवाणुप्पिया, संपुण्णे, कयत्थे, कलक्खणे, सुलद्धे णं तव देवाणुप्पिया, माणुस्सए जम्मजीवियफले, जस्स णं तव णिग्गंथे पावयणे इमेयारूवा पडिवत्ती लद्धा, पत्ता, अभिसमण्णागया ।
शGEार्थ :- दिव्वं = हिव्य महं = भोटु विराइयं = शोभती वच्छं = छाती मउड जानुबंध पलंबं = सटती.
= भुगुट अंगय
=
भावार्थ :સર્પ રૂપધારી દેવે જ્યારે જોયું કે શ્રમણોપાસક કામદેવ નિર્ભય છે. તે તેને નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરી શક્યો નથી. ત્યારે યાવત્ તે સર્પપૌષધશાળામાંથી બહાર નીકળ્યો. બહાર નીકળીને દેવમાયા જનિત સર્પના રૂપનો ત્યાગ કર્યો. તે પ્રમાણે કરી તેણે ઉત્તમ દિવ્ય દેવનું રૂપ ધારણ કર્યું. તે દેવના વક્ષઃસ્થળ ૫૨ હાર શોભતો હતો. તેણે પોતાની ભુજાઓ ૫૨ કંકણ તથા બાહુરક્ષિકા—ભુજાઓ સ્થિર રહે એવી આભૂષણ રૂપ પટ્ટી, અંગદ—બાજુબંધ ધારણ કરેલાં હતાં, કેસર, કસ્તૂરીથી સુશોભિત તેના ગાલ પર કર્ણભૂષણ—કુંડળ શોભતા હતાં. હાથમાં અનેક પ્રકારના આભૂષણ ધારણ કરેલા હતાં. તેના મસ્તક પર વિવિધ પ્રકારની માળાથી યુક્ત મુગટ હતો. તેણે માંગલિક તથા ઉત્તમ પોશાક તથા કલ્યાણકારી ઉત્તમ માળાઓ ધારણ કરી હતી, ચંદન કેસર વગેરેના વિલેપનથી યુક્ત હતો. તેનું શરીર દેદીપ્યમાન હતું. સર્વ ઋતુઓના ફૂલોથી બનેલી માળા તેના ગળાથી ઘૂંટણ સુધી લટકતી હતી. તેણે દિવ્ય વર્ણ, ગંધ, ३५, स्पर्शथी, द्दिव्य संघात - शरीरनुं गठन, हिव्य संस्थान - शरीरनो सुंदर खाार, हिव्य ऋद्धि-वस्त्र, आभूषण वगेरे हैविड समृद्धि, हिव्य धुति-आभायुक्त, हिव्य प्रभा, हिव्य अंति, हिव्य अर्थि-हीप्ति, દિવ્ય તેજ અને દિવ્ય લેશ્યા– ભામંડલથી દશે દિશાઓને પ્રકાશિત કરતું, પ્રભાસિત–સુશોભિત કરતું, પ્રાસાદનીય, દર્શનીય, અભિરૂપ– મનોજ્ઞ, પ્રતિરૂપ–મનમાં વસી જનારું દિવ્ય દેવરૂપ ધારણ કર્યું, તે