________________
અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ
७३
બીજું અધ્યયન શ્રમણોપાસક કામદેવ
CODDDDDDDDDDDDDDDDDDDDDG
| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते ! अज्झयणस्स के अट्टे पण्णते? शार्थ :- पढमस्स = प्रथम दोचस्स = पी0 अज्झयणस्स = अध्ययनना. ભાવાર્થ - જંબૂસ્વામીએ આર્યસુધર્મા સ્વામીને પૂછ્યું– સિદ્ધિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે સાતમા અંગ ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનનો આ અર્થ-આશય પ્રતિપાદિત કર્યો, તો હે ભગવાન! તેમણે બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે? हामवनी गृहसंपEl:
२ एवं खल जब । तेणं कालेणं तेणं समएणं चंपा णाम णयरी होत्था। पण्णभद्दे चेइए । जियसत्तू राया । कामदेवे गाहावई । भद्दा भारिया । छ हिरण्ण-कोडीओ णिहाणपउत्ताओ, छ वुड्डि-पउत्ताओ, छ पवित्थर-पउत्ताओ, छ वया दस-गो-साहस्सिएण वएणं। समोसरणं। जहा आणंदो तहा णिग्गओ, तहेव सावगधम्म पडिवज्जइ।
__ सा चेव वत्तव्वया जाव जेट्ट-पुत्तं, मित्त-णाई आपुच्छित्ता, जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसालं पमज्जइ, पमज्जित्ता उच्चारपासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता, दब्भसंथारयं संथरइ, संथरेत्ता दब्भसंथारयं दुरुहइ, दुरुहित्ता पोसहसालाए पोसहिए दब्भसंथारोवगए समणस्स भगवओ महावीरस्स [अतिय] धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । शGEार्थ:-सावगधम्म = श्रावधर्म पडिवज्जइ = स्वीकारेछ आपुच्छित्ता = पूछीने दब्भ = तुए। अंतियं = पासे. ભાવાર્થ :- આર્ય સુધર્મા સ્વામી બોલ્યા- હે જંબૂ! તે કાલે–વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે તે સમયે-જ્યારે ભગવાન મહાવીર સદેહે બિરાજમાન હતા ત્યારે ચંપાનગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. જિતશત્રુ નામના રાજા હતા. ત્યાં કામદેવ નામના ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું. ગાથાપતિ કામદેવે છ કરોડ સોનામહોરો ખજાનામાં, છ કરોડ સોનામહોરો વ્યાપારમાં તથા છ કરોડ સોનામહોરો ઘરના વૈભવ–સાધન સામગ્રીમાં રોકી હતી. તેને છ ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ હજાર ગાયો હતી.
ભગવાન મહાવીર પધાર્યા. સમોસરણની રચના થઈ. આનંદ ગાથાપતિની જેમ પોતાના ઘેરથી