________________
| २९
શ્રી શાતાધર્મકથા સૂત્ર
આદિ રમતોનો પરિત્યાગ કરી દીધો. તે દીન, દુઃખી મનવાળી, આનંદ રહિત અને ભૂમિગત દષ્ટિ વાળી ગઈ, તેના મનના સંકલ્પ, હોંશ નષ્ટ થઈ ગયા, તે લમણે હાથ દઈને આર્તધ્યાન કરવા લાગી. ३३ तए णं तीसे धारिणीए देवीए अंगपडियारियाओ अभितरियाओ दासचेडीयाओ धारिणिं देवि ओलुग्गं जाव झियायमाणिं पासंति, पासित्ता एवं वयासी- किं णं तुमे देवाणुप्पिए ! ओलुग्गा ओलुग्गसरीरा जावझियायसि? ભાવાર્થ-ત્યારપછી તે ધારિણી દેવીની સેવા-સુશ્રુષા કરનારી અંગપરિચારિકારૂપ આત્યંતર દાસીઓએ ધારિણીદેવીને કુશ અને કુશ શરીરવાળી પાવતુ આર્તધ્યાન કરતી જોઈને, આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તમે કૃશ અને કૃશ શરીરવાળા કેમ બની ગયા છો? યાવત્ આર્તધ્યાન શા માટે કરો છો ? ३४ तएणंसा धारिणी देवी ताहिं अंगपडियारियाहिं अभितरियाहिं दासचेडियाहिं एवं वुत्ता समाणी ताओ दासचेडियाओ णो आढाइ, णो य परियाणइ, अणाढायमाणी अपरियाणमाणी तुसिणीया संचिट्ठइ । तए णं ताओ अंगपडियारियाओ अभितरियाओ दासचेडियाओ धारिणि देविंदोच्चं पितच्चं पिएवं वयासी-किंणं तुमेदेवाणुप्पिये ! ओलुग्गा ओलुग्गसरीरा जावझियायसि?
तएणं धारिणी देवी ताहिं अंगपडियारियाहिं अभितरियाहिं दासचेडियाहिंदोच्चं पितच्चं पिएवं वुत्ता समाणी णो आढाइ, णो परियाणाइ, अणाढायमाणी अपरियाणमाणी तुसिणीया संचिट्ठइ। ભાવાર્થ:- અંગપરિચારિકાઓ અને આત્યંતર દાસીઓએ આ પ્રમાણે કહ્યું ત્યારે અન્ય મનસ્ક એવી ધારિણી દેવીએ તેઓને આવકાર આપ્યો નહીં અને તેનો પ્રત્યુત્તર આપ્યો નહીં; આદર કે પ્રત્યુત્તર આપ્યા વગર તે મૌન ધારણ કરીને બેસી રહી. ત્યારે તે અંગપરિચારિકાઓ અને આત્યંતર દાસીઓએ ધારિણી દેવીને બીજી-ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! તમે ઉદાસીન અને કુશ શરીરવાળા કેમ થઈ ગયા छो? यावत मातध्यानाभाटे छो?'
અંગપરિચારિકાઓ અને આત્યંતર દાસીઓએ બે-ત્રણ વાર આ પ્રમાણે પૂછ્યું છતાં ધારિણી દેવીએ તેની વાત પર ધ્યાન આપ્યું નહીં, કંઈપણ ઉત્તર દીધો નહીં અને આ પ્રમાણે તેઓને આદર કે પ્રત્યુત્તર આપ્યા વગર મૌન જ રહી. |३५ तए णं ताओ अंगपडियारियाओ अभितरियाओ दासचेडियाओ धारिणीए देवीए अणाढाइज्जमाणीओ अपरियाणमाणीओ तहेव संभंताओ समाणीओ धारिणीएदेवीए अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं जाव कटु जएणं विजएणं वद्धाति, वद्धावेत्ता एवं वयासी- एवं खलु सामी! किं पि अज्ज धारिणी देवी ओलुग्गसरीरा जाव अट्टज्झाणोवगया झियायइ। ભાવાર્થ:- ધારિણી દેવી દ્વારા કંઈ પણ આદર કે ઉત્તર પ્રાપ્ત ન થયો ત્યારે તે અંગપરિચારિકાઓ અને