________________
| અધ્ય–૧: પેશકુમાર
| १९ ।
ઉપર સુતેલા ધારિણી દેવી યાવત મહાસ્વપ્ન જોઈને જાગી ગયાં. તો હે દેવાનુપ્રિયો ! આ ઉદાર યાવત સશ્રીક મહાસ્વપ્નનું કલ્યાણકારી ફલવિશેષ શું હશે? २५ तए णं ते सुमिणपाढगा सेणियस्स रण्णो अंतिए एयमटुं सोच्चा णिसम्म हट्ठतुट्ठ जावहियया, तं सुमिणं सम्मं ओगिण्हंति, ओगिण्हित्ता ईहं अणुपविसंति, अणुपविसित्ता अण्णमण्णेणं सद्धि संचालेति, संचालित्ता तस्स सुमिणस्स लट्ठा गहियट्ठा पुच्छियट्ठा विणिच्छियट्ठा अभिगयट्ठा सेणियस्सरण्णो पुरओ सुमिणसत्थाई उच्चारेमाणा उच्चारेमाणा एवं वयासी
__ एवं खलु अहं सामी! सुमिणसत्थंसि बायालीसं सुमिणा, तीसंमहासुमिणा बावत्तरि सव्वसुमिणा दिट्ठा । तत्थंणं सामी ! अरहंतमायरो वा, चक्कवट्टिमायरो वा अरहंतसि वा चक्कवट्टिसि वा गब्भं वक्कममाणंसि एएसिंतीसाए महासुमिणाणं इमे चोद्दस महासुमिणे पासित्ता णं पडिबुज्झंति; तंजहा
गयउसभसीहअभिसेय, दामससिदिणयरं झयं कुंभं ।
पउमसरसागरविमाण, भवणरयणुच्चयसिहिं च ॥ ભાવાર્થ:- ત્યારપછી તે સ્વપ્નપાઠકો શ્રેણિક રાજાનું આ કથન(સ્વપ્ન વૃતાંત) સાંભળી અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ યાવત આનંદિત હૃદયવાળા થયા. તેઓએ તે સ્વપ્નનું સારી રીતે શ્રવણ કરવારૂપ અવગ્રહણ કર્યું, અવગ્રહણ કરીને મનન-વિચારણારૂપ ઈહામાં પ્રવેશ કર્યો, ઈહામાં પ્રવેશ કરીને પરસ્પર વિચાર-વિમર્શ કર્યો, વિચાર-વિમર્શ કરીને પોતે પોતાની રીતે સ્વપ્નનો અર્થ સમજ્યા, બીજાનો અભિપ્રાય જાણીને વિશેષ અર્થ સમજ્યા, પરસ્પરમાં તે અર્થની લેવડ-દેવડ કરી, અર્થનો નિશ્ચય કર્યો અને પછી તથ્ય અર્થનો અંતિમ રૂપથી નિશ્ચય કર્યો. ત્યાર પછી તેઓએ શ્રેણિક રાજાને સ્વપ્ન શાસ્ત્રોનું પ્રમાણ આપતા આ પ્રમાણે કહ્યું
હે સ્વામિનુ! અમારા સ્વપ્ન શાસ્ત્રમાં ૪૨ સ્વપ્ન અને ૩૦ મહાસ્વપ્ન-કુલ મળીને ૭૨ સ્વપ્ન વિષે કથન છે. અરિહંતની માતા અને ચક્રવર્તીની માતા જ્યારે અરિહંત અને ચક્રવર્તી ગર્ભમાં આવે છે ત્યારે ત્રીસ महास्वप्नीमाथी यौह महास्वप्ननात थाय छे.ते सा प्रभाछ- (१) हाथी (२) (3) सिंड (४) अभिषे (१क्ष्मी) (५) पुष्प भा (G) यन्द्र (७) सूर्य (८) 4% (C) कुंभ (१०) ५५सरोवर (११) क्षीर सागर (१२) विमान अथवा भवन (१3) रत्नोनी राशि मने (१४) धूमाथी २डित मग्न. २६ वासुदेवमायरो वा वासुदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुमिणाणं अण्णयरे सत्त महासुमिणे पासित्ता णं पडिबुझंति । बलदेवमायरो वा बलदेवंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुमिणाणं अण्णयरे चत्तारि महासुमिणे पासित्ता णं पडिबुझंति । मंडलियमायरो वा मंडलियंसि गब्भं वक्कममाणंसि एएसिं चोद्दसण्हं महासुमिणाणं अण्णयरं एगं महासुमिणं पासित्ता णं पडिबुझंति । ભાવાર્થ - વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે વાસુદેવની માતા આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈ પણ સાત