________________
|
|
શ્રી શાતાધર્મકથા સૂત્ર
સુધર્મા સ્વામી દ્વારા સમાધાન :|६ जंबु त्ति, अज्जसुहम्मे थेरे अज्जजंबूणामं अणगारं एवं वयासी-एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं जावठाणं संपत्तेणं छट्ठस्स अंगस्स दो सुयक्खंधा पण्णत्ता, तंजहा- णायाणि य धम्मकहाओ य। ભાવાર્થ:- “જંબુ’ આ પ્રકારનું સંબોધન કરીને આર્ય સુધર્મા સ્થવિરે આર્ય જંબૂ નામના અણગારને આ પ્રમાણે કહ્યું- હે જંબૂ! શ્રત ધર્મની આદિના કરનારા યાવત્ સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા એવા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ છઠ્ઠા અંગ(જ્ઞાતા ધર્મકથા)ના બે શ્રુતસ્કંધની પ્રરૂપણા કરી છે. તે આ પ્રમાણે छ- (१) शात-ष्टांत३५ थामोन। अध्ययन युजत शत नामनो श्रुतसने (२) धर्मथाધર્મકથાઓથી યુક્ત ધર્મકથા નામનો શ્રુતસ્કંધ. | ७ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं आइगरेणं जाव ठाणं संपत्तेणं छद्रुस्स अंगस्स दो सुयक्खंधा पण्णत्ता, तंजहा- णायाणि य, धम्मकहाओ य; पढमस्सणं भंते ! सुयक्खंधस्स समणेणं भगवया महावीरेणं जाव ठाणं संपत्तेणं णायाणं कइ अज्झयणा पण्णत्ता? ભાવાર્થ - હે ભગવન્! શ્રુતધર્મની આદિના કરનારા યાવસિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જો છઠ્ઠા અંગ સૂત્રના જ્ઞાતિ સમૂહ(દષ્ટાંતો)અને ધર્મકથાઓ નામના બે શ્રુતસ્કંધ કહ્યા છે, તો હે ભગવન્!મોક્ષ સ્થાનને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ શ્રુતસ્કંધ-જ્ઞાત સમૂહના, કેટલા અધ્યયન કહ્યા છે?
८ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं आइगरेणं जाव संपत्तेणं णायाणं एगूणवीसं अज्झयणा पण्णत्ता, तंजहा
उक्खित्तणाए संघाडे, अंडे कुम्मे य सेलगे। तुंबे य रोहिणी मल्ली, माइंदी चंदिमाइ य ॥१॥ दावद्दवे उदगणाए, मंडुक्के तेयली वि य । णंदिफले अमरकंका, आइण्णे सुसमाइ य ॥२॥
अवरे य पुंडरीए य, णाए एगूणवीस इमे । ભાવાર્થ:- હે જંબુ! ધર્મની આદિ કરનારા યાવત સિદ્ધિ સ્થાનને પ્રાપ્ત થયેલા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાત-સમૂહ નામના પ્રથમ શ્રુતસ્કંધના ઓગણીસ અધ્યયન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) संक्षिप्त शत (२) संघा2 (3) is (४) दूर्भ (५) शैम (5) तुंग (७) रोडिए। (८) भली (C) माही (१०) यंद्रमा (११) वववृक्ष (१२) शात (१3) भंडू (१४) तेतली (१५) नही३८ (१७) अभीद्रौपही (१७) माए-मश्व (१८) सुषमा भने मतिम (१८) पुंडरी().0१८ शत-दृष्टांत३५ अध्ययनछ. | ९ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं आइगरेणं जाव संपत्तेणं णायाणं