________________
| ४७०
શ્રી શાતાધર્મકથા સૂત્ર
હે ભગવન્! જો સિદ્ધિ ગતિને પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ વર્ગના પાંચ અધ્યયન કહ્યા છે, તો હે ભગવન્! સિદ્ધિ ગતિને પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ પ્રથમ અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
५ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे, गुणसीलए चेइए, सेणिए राया, चेलणा देवी । सामी समोसढे । परिसा णिग्गया जाव परिसा पज्जुवासइ। ભાવાર્થ: - હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગર હતું, ગુણશીલ ઉદ્યાન હતું, શ્રેણિક રાજા અને ચેલણા રાણી હતી.
તે સમયે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ વંદના કરવા માટે આવી યાવતુ પરિષદ ભગવાનની પર્યાપાસના કરવા લાગી. કાલીદેવીનું દર્શનાર્થે આગમન:
६ तेणंकालेणंतेणंसमएणं काली णामदेवी चमरचंचाए रायहाणीए कालवडिंसगभवणे कालंसिसीहासणंसि, चाहिं सामाणियसाहस्सीहि, चउहिं महत्तरियाहिं, सपरिवाराहिं तिहिं परिसाहि, सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं, सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं अण्णेहिं बहूहि यकालवडिंसयभवणवासीहिं असुरकुमारेहिं देवेहिं देवीहिं यसद्धिं संपरिखुडा महया-हय जावविहरइ। ભાવાર્થ:- તે કાલે અને તે સમયે કાલી નામની દેવી, ચમરચંચારાજધાનીમાં, કાલાવતરક ભવનમાં, કાલ નામના સિંહાસન પર બેસીને, ચાર હજાર સામાનિક દેવીઓ, ચાર મહત્તરિકા દેવીઓ, પરિવાર સહિત ત્રણે પરિષદો, સાત અનીકો, સાત અનીકાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો તથા અન્ય અનેક કાલાવતંસક ભવનના નિવાસી અસુરકુમાર દેવો અને દેવીઓથી પરિવૃત્ત થઈને ઉચ્ચ સ્વરે વાગતા વાજિંત્રો સાથે વાવત સુખપૂર્વક રહેતી હતી. | ७ इमं च णं केवलकपं जंबुद्दीवे दीवे विउलेणं ओहिणा आभोएमाणी पासइ । तत्थ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे भारहेवासे, रायगिहे णयरे, गुणसीलए चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणे पासइ, पासित्ता हट्टतुट्टचित्तमाणंदिया पीइमणा जावहियया सीहासणाओ अब्भुढेइ, अब्भुट्ठित्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पाउयाओ ओमुयइ, ओमुइत्ता तित्थगराभिमुहा सत्तटु पयाई अणुगच्छइ, अणुगच्छित्ता वाम जाणुं अंचेइ, अंचित्ता दाहिणं जाणुं धरणितलंसि णिहटु तिक्खुत्तो मुद्धाणं धरणियलंसि णिवेसेइ, णिवेसित्ता ईसिं पच्चुण्णमइ पच्चुण्णमइत्ता कडयतुडिक्थंभियाओ भुयाओ साहरइ, साहरित्ता करयल जावकटु एवं वयासी
णमोत्थुणं अरहताणं भगवंताणं जावसंपत्ताणं । णमोत्थुणंसमणस्स भगवओ महावीरस्स जावसंपाविउकामस्स । वंदामिणं भगवंतंतत्थ गयं इह गया, पासउणंमेसमणेभगवं महावीरे तत्थगएइहगयंतिकटु वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता सीहासणवरंसिपुरत्थाभिमुहा णिसण्णा।