________________
| ४
|
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ગાથાર્થ :- ધ્રાણેન્દ્રિયને વશીભૂત, સુગંધમાં અનુરકત પ્રાણીઓ શ્રેષ્ઠ અગર, દશાંગીધૂપ, વિવિધ ઋતુજન્ય પુષ્પો, ચંદનાદિ સુગંધિત લેપ આદિ દ્રવ્યોમાં આનંદિત થાય છે./પો.
જેમ ઔષધિની ગંધથી આકર્ષિત થઈને બિલમાંથી બહાર આવતો સર્પ બંધન અને કષ્ટને પ્રાપ્ત થાય છે, તેમ ધ્રાણેન્દ્રિયને આધીન પ્રાણીઓ બંધન અને વધ રૂપી દોષોને પ્રાપ્ત થાય છે.lzll.
तित्तकडुयं कसायं अंबिलमहुरं बहुखज्जपेज्जलेज्झेसु । आसायमि उ गिद्धा, रमति जिब्भिदियवसट्टा ॥७॥ जिभिदियन्दुइंतत्तणस्स अह एत्तिओ हवइ दोसो ।
जंगलगलग्गुक्खित्तो, फुरइ थलविरल्लिओ मच्छो ॥८॥ गाथार्थ:-हिन्द्रियने वशीभूत, २सोमा अनु२७ प्राशीमोवा, तीपा, तू२१, पाशा अने मधु२४ावा, પીવા, ચાટવા યોગ્ય પદાર્થોમાં આનંદિત થાય છે.llી
ગલ-કાંટામાં ભરાવેલા માંસને ખાવા જતાં માછલાના ગળામાં કાંટો ભરાઈ જાય અને માછીમાર દ્વારા બહાર ખેંચાયેલું અને જમીન પર ફેંકાયેલું માછલું તરફડી-તરફડીને મરી જાય છે, તેમ જિલૅન્દ્રિયને આધીન પ્રાણીઓ બંધન અને વધરૂપી દોષોને પ્રાપ્ત થાય છે.પાટા.
उऊभयमाणसुहेहि य, सविभवहिययगमणणिव्वइकरेसु । फासेसु रज्जमाणा, रमति फासिदियवसट्टा ॥९॥ फासिंदियदुइंतत्तणस्स अह एत्तिओ हवइ दोसो ।
जं खणइ मत्थयं कुंजरस्स लोहंकुसो तिक्खो ॥१०॥ ગાથાર્થ – સ્પર્શેન્દ્રિયને વશીભૂત, સ્પર્શમાં અનુરકત પ્રાણીઓ વિવિધ ઋતુઓમાં સુખપ્રદ, વૈભવયુક્ત, હૃદય અને મનને સુખકારી સ્ત્રી, માળા વગેરે પદાર્થોમાં આનંદિત થાય છે.ll
જેમ ખોટી બનાવીને રાખેલી હાથણીને સ્પર્શવા જતાં હાથી ખાડામાં પડીને બંધનને પ્રાપ્ત થાય છે. તે હાથીનું મસ્તક તીક્ષ્ણ લોહમય અંકુશથી તાડિત થાય છે, તેમ સ્પર્શેન્દ્રિયને આધીન પ્રાણીઓ બંધન અને વધને પ્રાપ્ત થાય છે./૧oll
कलरिभियमहुस्तंती-तलतालवंसककुहाभिरामेसु । सद्देसु जे ण गिद्धा, वसट्टमरणं ण ते मरए ॥११॥ थणजहण वयणकस्चरणणयणगव्वियविलासियगईस। रूवेसु जे ण गिद्धा, वसट्टमरणं ण ते मरए ॥१२॥ अगरुव-पवर-धूवण-उउमल्लाणुलेवणविहीसु। गंधेसु जे ण गिद्धा, वसट्टमरणं ण ते मरए ॥१३॥ तित्त-कडुयं कसायमहुरं बहुखज्जपेज्जलेज्झेसु । रसेसु जे ण गिद्धा, वसट्टमरणं ण ते मरए ॥१४॥ उऊभयमाणसुहेसु य, सविभकहिययमणणिव्वुइकरेसु । फासेसु जे ण गिद्धा, वसट्टमरणं ण ते मरए ॥१५॥