________________
શ્રી શાતાધર્મકથા સૂત્ર
संघाइमाणि य अण्णाणि य बहूणि चक्खिदिय-पाउग्गाणि य दव्वाणि ठवेंति, तेसिं परिपेरंतेणं पासए ठवेइ, ठवित्ता णिच्चला णिप्फंदा तुसिणीया चिट्ठति ।
૪૩૨
ભાવાર્થ :- જ્યાં જ્યાં તે અશ્વો બેસતા હતા, સૂતા હતા, ઊભા રહેતા હતા કે આળોટતા હતા, ત્યાં ત્યાં તે કર્મચારી પુરુષોએ પાંચ વર્ણના લાકડાના રમકડા યાવત્ લોખંડ વગેરે ભેગા કરીને બનાવેલી વસ્તુઓ તથા અન્ય ચક્ષુ ઇન્દ્રિયને પ્રિય ઘણા પદાર્થો રાખ્યા તથા તેની આજુબાજુ જાળ પાથરીને તેઓ નિશ્ચલ, નિસ્યંદ અને મૌનપણે છુપાઈને રહ્યા.
१७ जत्थजत्थ ते आसा आसयंति वा सयंति वा चिट्ठति वा तुयति वा तत्थतत्थ णं ते कोडुंबियपुरिसा तेसिं बहूणं कोटूपुडाण य अण्णेसिं च घाणिदिक्पाउग्गाणं दव्वाणं पुंजे य णियरे य करेंति, करित्ता तेसिं परिपेरंते णं पासए ठवेइ जाव चिट्ठति ।
ભાવાર્થ:- જ્યાં જ્યાં તે અશ્વો બેસતા, સૂતા, ઊભા રહેતા અથવા આળોટતા હતા ત્યાં ત્યાં તે કર્મચારી પુરુષોએ ઘણા કોષ્ઠપુટકો આદિ તથા બીજા ઘ્રાણેન્દ્રિયને પ્રિય પદાર્થોના પુંજ (એકજ વસ્તુના ઢગલાં) અને નિર(જુદી-જુદી વસ્તુઓના ઢગલા) કરી દીધા. તેની આજુબાજુ જાળ બિછાવીને મૌનપણે સંતાઈને રહ્યા. १८ जत्थ जत्थ णं ते आसा आसयंति वा, सयंति वा चिति वा तुयट्टंति वा तत्थ तत्थ गुलस्स जाव अण्णेसिं च बहूणं जिब्भिदि पाउग्गाणं दव्वाणं पुंजे य णियरे य करेंति, करेत्ता वियरए खणंति, खणित्ता गुलपाणगस्स खंडपाणगस्स पोरपाणगस्स अण्णेसिं च बहूणं पाणगाणं वियरे भरेंति, भरित्ता तेसिं परिपेरतेणं पासए ठवेंति जाव चिट्ठति
ભાવાર્થ :- भ्यां-भ्यां ते अश्वो मेसता, सूता, जला रहेता हे आणोटता हता, त्यां त्यां दुर्भयारी પુરુષોએ ગોળના યાવત્ બીજા ઘણા જિહેન્દ્રિયને પ્રિય અનેક પદાર્થોના ઢગલા રાખ્યા. તે જગ્યાએ ખાડા ખોદીને ગોળનાં પાણી, ખાંડનાં પાણી, શેરડીનાં પાણી તથા અન્ય અનેક પ્રકારના પાણીથી તે ખાડા ભરી દીધા,તેની આજુબાજુ જાળ પાથરીને, મૌનપણે સંતાઈને રહ્યા.
| १९ जहिं जहिं च णं ते आसा आसयंति वा सयंति वा चिट्ठति वा तुयट्टंति वा तर्हि तहिं णं ते बहवे कोयवया य जाव सिलावट्टया अण्णाणि य फासिंदिपाउग्गाई अत्थुक्पच्चत्थुयाई ठर्वेति, ठवित्ता तेसिं परिपेरतेणं जाव चिट्ठति ।
भावार्थ : :- भ्यां भ्यां ते अश्वो मेसता, सूता, जला रहेता डे आणोरता हता, त्यां त्यां ३ना वस्त्रो યાવત્ શિલાપટ્ટક તથા અન્ય સ્પેર્શેન્દ્રિયને પ્રિય પદાર્થો રજાઈ વગેરે એકબીજાની ઉપર પાથરીને રાખી દીધા અને તેની ચારેબાજુ જાળ પાથરીને, મૌનપણે સંતાઈને રહ્યા.
२० तणं ते आसा जेणेव ते उक्किट्ठा सद्दफरिसरसरूवगंधा तेणेव उवागच्छंति । तत्थ णं अत्थेगइया आसा अपुव्वा णं इमे सद्दफरिसरसरूवगंधा त्ति कट्टु तेसु उक्किट्ठेसु सद्दफरिसरसरूवगंधेसु अमुच्छिया अगढिया अगिद्धा अणज्झोवण्णा तेसि उक्किट्ठाणं सद्दा गंधाणं दूरंदूरेणं अवक्कमंति । ते णं तत्थ पउस्गोयरा पउस्तणपाणिया णिब्भया णिरुव्विग्गा सुहंसुहेणं विहरंति ।