SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ | ४३० । શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર णिसम्म ते संजत्ता-णावावाणियए एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! मम कोडुंबियपुरिसेहिं सद्धिं कालियदीवाओ ते आसे आणेह । तए णं संजत्ता-णावावाणियगा कणगकेउं रायं एवं वयासी- एवं सामी ! त्ति कटु आणाए विणएणं वयणं पडिसुर्णेति । ભાવાર્થ:- ત્યાર પછી કનકકેતુ રાજાએ દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોના મુખેથી આ વાત સાંભળીને તેઓને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે મારા કર્મચારી પુરુષોની સાથે જાઓ અને કાલિક દ્વીપમાંથી તે અશ્વોને અહીં લઈ આવો. ત્યારે દરિયાઈ મુસાફરી કરનારા તે નૌકાવણિકોએ કનકકેતુ રાજાને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિનું! ‘ભલે’ એમ કહીને તેઓએ રાજાની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. १४ तए णं कणगकेऊ राया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छहणं तुब्भे देवाणुप्पिया ! संजत्ता-णावावाणिएहिं सद्धिं कालियदीवाओ मम आसे आणेह । ते वि पडिसुर्णेति । तए णं ते कोडुंबियपुरिसा सगडी-सागडं सजेति, सज्जित्ता तत्थ णं बहूणं वीणाण य, वल्लकीण य, भामरीण य, कच्छभीण य, भंभाण य, छब्भामरीण य, विचित्तवीणाण य अण्णेसिंच बहूणं साइंदिय-पाउग्गाणं दव्वाणं सगडी-सागडं भरेति । ભાવાર્થ - ત્યાર પછી કનકકેતુ રાજાએ કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું કે– હે દેવાનુપ્રિયો ! તમે દરિયાઈ મુસાફરી કરનારા નૌકાવણિકોની સાથે જાઓ અને કાલિક દ્વીપમાંથી મારા માટે અશ્વો લઈ આવો. તેઓએ પણ રાજાના આદેશનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કર્મચારી પુરુષોએ ગાડી-ગાડા તૈયાર કર્યા. घी वीएमओ, वसीओ, भाभरी, २७भी (अयमानी मारवाणी वी॥), भभामओ (भेरी), पद ભ્રામરીઓ (ગોળાકાર વીણા) વગેરે વિવિધ પ્રકારની વીણાઓ તથા શ્રોત્રેન્દ્રિયને સુખપ્રદ બીજી ઘણી વસ્તુઓથી ગાડી-ગાડા ભરી લીધા. १५ बहूणं किण्हाण य जावसुक्किल्लाणयकट्ठकम्माण यचित्तकम्माण यपोत्थकम्माणय लेप्पकम्माण य गंथिमाण य वेढिमाण य पूरिमाण य संघाइमाण य अण्णेसिं च बहूणं चक्खिदियपाउग्गाणं दव्वाणं सगडी-सागडं भरेति । बहूणं कोट्ठपुडाण य केयइपुडाण य जाव अण्णेसिं च बहूणं घाणिदियपाउग्गाणं दव्वाणं सगडी-सागडं भरेति ।। बहुस्स खंडस्स य गुलस्स य सक्कराए य मच्छंडियाए य पुप्फुत्तरपउमुत्तराए अण्णेसिं च जिब्भिदियपाउग्गाणं दव्वाणं सगडी-सागडं भरेति । बहूणं कोयवयाण य कंबलाण य पावाराण य णवतयाण य मलयाण य मसगाण य (मसूराण य) सिलावट्टाण य जावहंसगब्भाण य अण्णेसिंच बहूणं फासिंदिक्पाउग्गाणं दव्वाणं सगडी-सागडं भरेति । भरित्ता सगडी-सागडं जोएंति, जोइत्ता जेणेव गंभीरपोयट्ठाणे तेणेव उवागच्छंति,
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy