________________
| अध्य-११ : अमाद्रीपही
| ४११ ।
ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણવાસુદેવે પાંચે પાંડવો અને છટ્ટા પોતે તેમ છે રથો વડે લવણસમુદ્રમાં થઈને જબૂદ્વીપના ભારતવર્ષ તરફ પ્રયાણ કર્યું. १८४ तेणं कालेणं तेणं समएणं धायइसंडे पुरिच्छमद्धे भारहे वासे चंपा णामं णयरी होत्था। पुण्णभद्दे चेइए । तत्थ णं चंपाए णयरीए कविले णामं वासुदेवे राया होत्थामहया हिमवंत, वण्णओ। ભાવાર્થ :- કાલે અને તે સમયે, ધાતકીખંડ દ્વીપમાં, પૂર્વાર્ધદિશાના ભરતક્ષેત્રમાં, ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તે ચંપાનગરીમાં કપિલ નામના વાસુદેવ રાજા હતા. તે મહાહિમવાન પર્વતની સમાન મહાન હતા, અહીં રાજાનું વર્ણન કહેવું. नेवासुदेवोर्नुपनि-मिलन :१८५ तेणं कालेणं तेणं समएणं मुणिसुव्वए अरहा चंपाए पुण्णभद्दे समोसढे । कपिले वासुदेवे धम्मं सुणेइ । तए णं से कविले वासुदेवे मुणिसुव्वयस्स अरहओ अंतिए धम्म सुणमाणे कण्हस्स वासुदेवस्स संखसई सुणेइ । तए णं तस्स कविलस्स वासुदेवस्स इमेयारूवे अज्झत्थिए समुप्पज्जित्था-किं मण्णे धायइसंडे दीवे भारहे वासे दोच्चे वासुदेवे समुप्पण्णे, जस्स णं अयं संखसद्दे ममं पिव मुहवायपूरिए वियंभइ ? ભાવાર્થ:- તે કાલે અને તે સમયે મુનિસુવ્રત નામના અરિહંત ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા હતા. કપિલ વાસુદેવ તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળતા હતા. મુનિસુવ્રત અરિહંત પાસે ધર્મશ્રવણ કરતાં-કરતાં કપિલ વાસુદેવે કૃષ્ણ વાસુદેવના પંચજન્ય શંખનો નાદ સાંભળ્યો. ત્યારે કપિલ વાસુદેવના ચિત્તમાં આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો કે– “શું ધાતકીખંડ દ્વીપના ભારતવર્ષમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થયા છે કે જેના શંખનો ધ્વનિ મારા શંખના ધ્વનિ જેવો જ છે?” १८६ कविला वासुदेवा !त्ति मुणिसुव्वए अरहा कविलं वासुदेवं एवं वयासी-सेणूणं ते कविला वासुदेवा !मम अतिए धम्मणिसामेमाणस्ससंखसई आकण्णित्ता इमेयारूवे अज्झथिए जाव वियंभइ ? से णूणं कविला वासुदेवा ! अयमढे समढे ? हंता अत्थि । ભાવાર્થ - હે કપિલ વાસુદેવ! આ પ્રમાણે સંબોધન કરીને મુનિસુવ્રત અરિહંતે કપિલ વાસુદેવને કહ્યુંહે કપિલ વાસુદેવ! મારી સમીપે પ્રવચન શ્રવણ કરતા શંખનો ધ્વનિ સાંભળીને તમને આ પ્રમાણે વિચાર આવ્યો છે કે શું આ ભરતક્ષેત્રમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થયા છે? યાવતું તે શંખ ધ્વનિ મારા શંખના ધ્વનિ જેવો જ છે. હે કપિલ વાસુદેવ! શું આ વાત સાચી છે? કપિલ વાસુદેવે ઉત્તર આપ્યો- હા, ભગવન્! તે સત્ય છે १८७ तं णो खलु कविला ! एवं भूयं वा भवइ(भव्वं) वा, भविस्सइ(भविस्स) वा जण्णं एगे खेत्ते, एगे जुगे एगे समए दुवे अरहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा उप्पज्जिसु वा उप्पज्जंति वा उप्पज्जिस्संति वा । एवं खलु वासुदेवा ! जंबुद्दीवाओ दीवाओ भारहाओ वासाओ हथिणाउरणयराओ पंडुस्स रण्णो सुण्हा पंचण्हं पंडवाणं