________________
અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
| ४०५
રાજાના ભવનમાં અપહરણ કરાઈ છે, તેથી હે દેવાનુપ્રિય ! તમે પાંચે પાંડવો સહિત છઠ્ઠો મારો એમ અમારા છ એ રથોને લવણ સમુદ્રમાં માર્ગ આપો, જેથી અમે દ્રૌપદીદેવીને પાછી લાવવા માટે અમરકંકા રાજધાનીમાં જઈ શકીએ. १६७ तए णं से सुटिए देवे कण्हं वासुदेवं एवं वयासी-किण्णं देवाणुप्पिया ! जहा चेव पउमणाभस्स रण्णो पुव्वसंगतिएणं देवेणं दोवई देवी जाव संहरिया, तहा चेव दोवई देवि धायईसंडाओ दीवाओ भारहाओ जाव हत्थिणाउरं साहरामि ? उदाहुपउमणाभं रायं सपुरबलवाहणं लवणसमुद्दे पक्खिवामि? ભાવાર્થ - ત્યાર પછી સુસ્થિત દેવે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ પદ્મનાભ રાજાના પૂર્વ સંગતિક દેવે દ્રૌપદીદેવીનું હરણ કર્યું, તે જ પ્રમાણે શું હું દ્રૌપદીદેવીને ધાતકીખંડ દ્વીપના ભરતક્ષેત્રમાંથી યાવતહસ્તિનાપુરમાં લઈ આવું? અથવા પદ્મનાભ રાજાને તેના નગર, સૈન્ય અને વાહનોની સાથે લવણ સમુદ્રમાં ડુબાડી દઉં? १६८ तए णं कण्हे वासुदेवे सुट्ठियं देवं एवं वयासी- मा णं तुम देवाणुप्पिया ! जाव साहराहि । तुमंणं देवाणुप्पिया ! मम लवणसमुद्दे पंचहिं पंडवेहिं सद्धिं अप्पछट्ठस्स छण्हं रहाणं मग्गं वियराहि । सयमेव णं अहं दोवईए देवीए कूवं गच्छामि।' ભાવાર્થ:- ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવને કહ્યું- હે દેવાનુપ્રિય ! તમારે સંહરણ કરવાનું નથી. હે દેવાનુપ્રિય! તમે તો પાંચે પાંડવો અને છઠ્ઠો મારો, એમ અમારા છએ રથોને લવણ સમુદ્રમાં જવાનો માર્ગ આપો. હું પોતે જ દ્રૌપદીદેવીને પાછી લઈ આવીશ. १६९ तए णं से सुट्ठिए देवे कण्हं वासुदेवं एवं वयासी-एवं होउ । पंचहिं पंडवेहिं सद्धिं अप्पछट्ठस्स छण्हं रहाणं लवणसमुद्दे मग्गं वियरइ । ભાવાર્થ:- ત્યારે સુસ્થિત દેવે કૃષ્ણ વાસુદેવને કહ્યું “એમ જ થાઓ, તથાસ્તુ', એમ કહીને તેણે પાંચ પાંડવો સહિત છઠ્ઠા વાસુદેવ, એમ છએના રથોને જવા માટે લવણ સમુદ્રમાં રસ્તો આપ્યો |१७० तए णं से कण्हे वासुदेवे चाउरंगिणि सेणं पडिविसज्जेइ, पडिविसज्जित्ता पंचहि पंडवेहिं सद्धि अप्पछ8 छहिं रहेहिं लवणसमुदं मझमज्झेणं वीईवयइ, वीईवइत्ता जेणेव अमरकंका रायहाणी जेणेव अमरकंकाए रायहाणीए अग्गुज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता रहं ठवेइ, ठवित्ता दारुयं सारहिं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
__ गच्छह णं तुमं देवाणुप्पिया ! अमरकंका रायहाणिं अणुपविसाहिं, अणुपविसित्ता पउमणाभस्सरण्णो वामेणं पाएणं पायपीढं अक्कमित्ता कुंतग्गेणं लेहं पणामेहि,पणामित्ता तिवलियं भिउडि णिडाले साहट्ट आसुरुत्ते जाव एवं वयाहि- हं भो पउमणाभा! अपत्थिय पत्थिया, दुरंतपंतलक्खणा, हीणपुण्णचाउद्दसा, सिरि-हिरिधिइ-कित्ति परिविज्जया, अज्ज ण भवसि, किं णं तुमं ण जाणासि कण्हस्स वासुदेवस्स भगिणिं