________________
| ४०४ ।
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અને સાંનાહિકી-સૈનિકોને સજ્જ થવા માટેની ભેરી વગાડો. આ સાંભળીને કર્મચારી પુરુષોએ સોનાહિતી ભેરી વગાડી. १६४ तए णं तीसे सण्णाहियाए भेरीए सदं सोच्चा समुद्दविजयपामोक्खा दस दसारा जाव छप्पण्णं बलवयसाहस्सीओ सण्णद्धबद्ध जावगहियाउहपहरणा अप्पेगइया हयगया जाव वग्गुरापरिक्खित्ता जेणेव सभा सुहम्मा जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव वद्धावेति । ભાવાર્થ :- સાંનાહિતી ભેરીનો ધ્વનિ સાંભળીને સમુદ્રવિજય આદિ દસ દશાર યાવત્ છપ્પન હજાર બળવાન યોદ્ધાઓ કવચ પહેરીને તૈયાર થઈને, આયુધ અને પ્રહરણ ગ્રહણ કરીને કોઈ ઘોડા પર, કોઈ હાથી આદિ પર સવાર થઈને, સુભટોના સમૂહની સાથે કૃષ્ણવાસુદેવની સુધર્મા સભામાં કૃષ્ણ વાસુદેવની સમીપે આવ્યા. આવીને હાથ જોડીને તેમનું યાવત્ અભિવાદન કર્યું. १६५ तए णं कण्हे वासुदेवे हत्थिखंधवरगए सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं वीइज्जमाणे हयगयरहपवरजोहकलियाए चउरंगिणीए सेणाए सद्धिंसंपरिवुडे महया भङचडग-रह-पहकरविंदपरिक्खित्ते बारवईए णयरीए मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव पुरच्छिमवेयाली तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंचहिं पंडवेहिं सद्धि एगयओ मिलइ, मिलित्ता खंधावारणिवेसं करेइ, करित्ता पोसहसालं अणुपविसइ, अणुपविसित्ता सुट्ठियं देवं मणसि करेमाणे-करेमाणे चिट्ठइ। ભાવાર્થ :- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ વૃક્ષના ફૂલોની માળાઓથી યુક્ત છત્ર તેમના મસ્તક ઉપર ધારણ કરવામાં આવ્યું. બન્ને બાજુમાં ઉત્તમ શ્વેત ચામર ઢોળાવા લાગ્યાં. તે મોટા મોટા અશ્વો, હાથી, રથો અને ઉત્તમ યોદ્ધાઓની ચતુરંગિણી સેના અને અન્ય સુભટોના સમૂહથી પરિવૃત્ત થઈને દ્વારિકા નગરીમાંથી પસાર થતાં પૂર્વ દિશાના લવણ સમુદ્રના કિનારે આવી પહોંચ્યા. ત્યાં પાંચ પાંડવોને મળ્યા અને સાથે પડાવ નાખ્યો. ત્યાર પછી પૌષધ શાળામાં પ્રવેશ કરીને સુસ્થિત દેવનું મનમાં સ્મરણ કરતાં સ્થિત થયા. १६६ तए णं कण्हस्स वासुदेवस्स अट्ठमभत्तंसि परिणममाणंसि सुट्ठिओ जाव आगओभणंतु देवाणुप्पिया ! जं मए कायव्वं ।
तएणं से कण्हे वासुदेवे सुट्ठियं देवं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! दोवई देवी जाव पउमणाभस्स रण्णो भवणंसि साहरिया, तं णं तुमं देवाणुप्पिया ! मम पंचहिं पंडवेहिं सद्धिं अप्पछट्ठस्स छण्हं रहाणं लवणसमुद्दे मग्गं वियरेहि, जंणं अहं अमरकंका रायहाणि दोवईए देवीए कूवं गच्छामि । ભાવાર્થ - ત્યાર પછી કૃષ્ણ વાસુદેવનો અઠ્ઠમ પૂરો થતા સુસ્થિત દેવ યાવતું તેમની સમીપે આવ્યા भने तेभने ह्यु- हेवानुप्रिय ! ४४), भारे °४२वानुछ ?
ત્યારે કૃષ્ણ વાસુદેવે સુસ્થિત દેવને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! દ્રૌપદીદેવી યાવતુ પદ્મનાભ