SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ | अध्य-११ : अमरदीपही | ३८५ । उवागच्छित्ता हत्थिखंधेहितो पच्चोरुहंति, पच्चोरुहित्ता पत्तेयं-पत्तेयं खंधावारणिवेसं करेंति, करित्ता सए सए आवासे अणुपविसंति, अणुपविसित्ता सएसु सएसु आवासेसु आसणेसु य सयणेसु य सण्णिसण्णा य संतुयट्ठा य बहूहिं गंधव्वेहि य णाडएहि य उवगिज्जमाणा य उवणच्चिज्जमाणा य विहरति । ભાવાર્થ- ત્યાર પછી તે વાસુદેવ આદિ રાજાઓ પોત-પોતાના આવાસોમાં ગયા, હાથી ઉપરથી નીચે ઊતરીને પોત-પોતાની સેનાની છાવણીઓના પડાવ નંખાવીને પોત-પોતાના આવાસમાં પ્રવિષ્ટ થયા. આવાસોમાં પ્રવેશ કરીને આસનો પર શાંતિથી બેઠા અને શય્યાઓમાં સૂતા, ત્યારે ઘણા ગાંધર્વોએ પ્રશંસાના ગીતો ગાયા અને નટોએ નાટકો દેખાડયા. १०५ तएणं से दुवए राया कंपिल्लपुरंणगरं अणुपविसइ, अणुपविसित्ता विउलं असणं पाणं खाइमसाइमं उवक्खडावेइ, उवक्खडावित्ता, कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीगच्छहणंतुब्भेदेवाणुप्पिया !विउलं असणंपाणं जावगंधमल्लालंकारं च वासुदेवपामोक्खाणं रायसहस्साणं आवासेसु साहरह । ते वि साहरति । ભાવાર્થ:- ત્યાર પછી અર્થાત્ બધા આગંતુક અતિથિ રાજાઓને યથાસ્થાને સ્થિત કરીને દ્રુપદરાજાએ કાંડિત્યપુર નગરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ ચાર પ્રકારના ભોજન તૈયાર કરાવ્યા પછી કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે આ વિપુલ અશન, પાન, થાવત માળાઓ અને અલંકારો લઈને વાસુદેવ વગેરે હજારો રાજાઓના આવાસોમાં પહોંચાડો. તેઓએ રાજાની આજ્ઞા પ્રમાણે બધી વસ્તુઓ ત્યાં પહોંચાડી દીધી. १०६ तए णं वासुदेवपामुक्खा बहवे राय सहस्सा तं विपुलं असणं जाव आसाएमाणा विहरंति, जिमियभुत्तुत्तरागया वि य णं समाणा आयंता जाव सुहासणवरगया बहूहिं गंधव्वेहिं जाव विहरति । ભાવાર્થ:- ત્યારે વાસુદેવ આદિ હજારો રાજાઓએ વિપુલ પ્રમાણમાં તે આહાર કર્યો યાવતુ પુનઃ પુનઃ આસ્વાદન કર્યું ભોજન કર્યા પછી હાથ-મુખ ધોઈને, કોગળા વગેરે કરીને પરમ પવિત્ર થઈને યાવતુ સુખદ આસનો પર બેઠા અને મનોરંજન માટે ઘણા ગંધર્વો વડે ગવાતા ગીતો સાંભળી યાવતુ સમય પસાર કરવા લાગ્યા. १०७ तए णं से दुवए राया पुव्वावरण्हकालसमयसि कोडुबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुमे देवाणुप्पिया ! कंपिल्लपुरे संघाडग जावपहेसु, वासुदेवपामोक्खाण य रायसहस्साणं आवासेस हत्थिखंधवरगया महयामहया सद्देणं उग्घोसेमाणा-उग्घोसेमाणा एवं वयह- एवं खलु देवाणुप्पिया ! कल्लं पाउप्पभायाए दुवयस्स रण्णो धूयाए, चुलणीए देवीए अत्तयाए, धट्ठजुण्णस्स भगिणीए, दोवईए रायवरकण्णाए सयंवरे भविस्सइ । तं तुब्भेणं देवाणुप्पिया ! दुवयं रायाणं अणुगिण्हेमाणा व्हाया जाव विभूसिया हत्थिखंधवरगया सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं सेयवरचामराहिं वीइज्जमाणा हयगयरहपवरजोहकलियाए चउरंगिणीए सेणाए सद्धि संपरिवुडा महया भडचडगरेणंपरिक्खित्ता जेणेव
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy