________________
| અધ્ય–૧૬: અમરકંકા: દ્રૌપદી
[ ૩૮૩ ]
જોડીને કહેજો યાવત્ દ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંડિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९६ छटुंदूयं महुरं णयरिं । तत्थणं तुमं धरं रायंकरयल जावसमोसरह जावपहारेत्थ બમણા ભાવાર્થ - છઠ્ઠા દૂતને મથુરા નગરી મોકલ્યો, તેને કહ્યું કે–ત્યાં જઈને તમે ધર રાજાને હાથ જોડીને કહેજો યાવદ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંપિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९७ सत्तमं दूयं रायगिह णयरं । तत्थ णं तुम सहदेवं जरासंधसुयं करयल जाव समोसरह जावपहारत्थ गमणाए। ભાવાર્થ - સાતમા દૂતને રાજગૃહ નગર મોકલ્યો અને કહ્યું કે– ત્યાં જઈને તમે જરાસંઘના પુત્ર સહદેવરાજાને હાથ જોડીને કહેજો યાવદ્રુપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત્ દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંડિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. ९८ अट्ठमं दूयं कोडिण्णं णयरं । तत्थ णं तुमं रूप्पि भेसगसुयं करयल जाव समोसरह जाव पहारेत्थ गमणाए। ભાવાર્થ:- આઠમા દૂતને કૌડિન્ય નગર મોકલ્યો અને કહ્યું કે- ત્યાં તમે ભીષ્મકના પુત્ર રુક્મિરાજાને હાથ જોડીને કહેજો યાવત દ્રપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંપિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. |९९ णवमं दूयं विराडणगरं । तत्थ णं तुमं कीयगं भाउसयसमग्गं करयल जाव समोसरह जाव पहारेत्थ गमणाए। ભાવાર્થ:- નવમા દૂતને વિરાટનગર મોકલ્યો અને કહ્યું કે ત્યાં તમે સો ભાઈઓ સહિત કીચક રાજાને હાથજોડીને કહેજો યાવત દ્રપદ રાજા પર અનુગ્રહ કરી શીધ્ર સ્વયંવરમાં પધારજો યાવત દૂતે ત્યાં જઈને આમંત્રણ આપ્યું અને તેઓએ કાંપિલ્યપુર નગર તરફ પ્રયાણ કર્યું. १०० दसमं दूयं अवसेसेसु य गामागरणगरेसु अणेगाई रायसहस्साई जावसमोसरह । तए णं से दूए तहेव णिग्गच्छइ, जेणेव गामागर जाव समोसरह । तए णं ताई अणेगा रायसहस्सा तस्स दयस्स अंतिए एयमदं सोच्चा णिसम्म हटतदा तं दयं सक्कारेंतिं सम्माणेति, सक्कारिता सम्माणित्ता पडिविसज्जिति । तएणं ते बहवे रायसहस्सा पत्तेयं पत्तेयं ण्हाया जाव संणद्धबद्धवम्मियकवया हत्थिखंधवरगया हयगयरह जाव सएहिंसएहिं णगरेहितो अभिणिग्गच्छंति, अभिणिग्गच्छित्ता जेणेव पंचाले जणवए तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ:- દસમા દૂતને શેષ ગ્રામ, આકર, નગર આદિમાં મોકલ્યો અને કહ્યું કે ત્યાં જઈને તમે બધા