________________
| अध्य-११ : अमाद्रीपही
| 3८१ ।
ત્યારે તે કર્મચારી પુરુષે હાથ જોડીને કૃષ્ણ વાસુદેવની આ આજ્ઞાને સ્વીકારી અને સુધર્મા સભામાં જ્યાં સામુદાયિક ભેરી હતી ત્યાં આવ્યો અને મોટો અવાજ નીકળે તેમ ભેરીને જોર-જોરથી વગાડી. ८८ तए णं ताए सामुदाइयाए भेरीए तालियाए समाणीए समुद्दविजयपामोक्खा दस दसारा जावमहासेणपामोक्खाओ छप्पण्णं बलवगसाहस्सीओ सत्थवाहप्पभिइओ ण्हाया जावविभूसिया जहाविभक्इड्डिसक्कास्समुदएणं अप्पेगइया हयगया जावअप्पेगइया पायविहारचारेणं जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव कण्हं वासुदेवं जएणं विजएणं वद्धार्वति । ભાવાર્થ - આ રીતે સામુદાયિક ભેરી વગાડવામાં આવી ત્યારે (ભેરીનો અવાજ સાંભળીને) સમુદ્રવિજય આદિ દસ દસારો યાવત મહાસેન આદિ છપ્પન હજાર સૈનિકો, સાર્થવાહો વગેરે સ્નાન કરીને યાવત વિભૂષિત થઈને પોત-પોતાના વૈભવ, ઋદ્ધિ, સત્કાર સમુદાય સાથે કેટલાક અશ્વ પર, હાથી પર આરૂઢ થઈને, કેટલાક પગપાળા ચાલતા કૃષ્ણ વાસુદેવ પાસે આવ્યા અને હાથ જોડીને બધાએ કૃષ્ણ વાસુદેવનું જય-વિજય શબ્દોથી અભિવાદન કર્યું. ८९ तए णं से कण्हे वासुदेवे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! आभिसेक्कं हत्थिरयणं पडिकप्पेह, हयगय जाव पच्चप्पिणंति । ભાવાર્થ:- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્ર અભિષેક કરાયેલા હસ્તિરત્નને તૈયાર કરો તથા ઘોડા, હાથીઓ આદિને તૈયાર કરો યાવનું કાર્ય થઈ ગયાની ખબર આપી. ९० तए णं से कण्हे वासुदेवे जेणेव मज्जणघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मज्जणघरं अणुपविसइ अणुपविसित्ता समुत्तजालाकुलाभिरामे विचित्तमणिरयण-कुट्टिमतले रमणिज्जे ण्हाणमंडवंसि, णाणा-मणिरयण भक्तिचित्तंसि पहाणपीढ़सि सुहणिसण्णे जाव अंजणगिरिकूड- सण्णिभं गयवई णरवई दुरूढे ।
तए णं से कण्हे वासुदेवे समुद्दविजयपामोक्खेहिं दसहिं दसारेहिं जाव अणंगसेणापामुक्खेहि अणेगाहिं गणियासाहस्सीहिं सद्धिं संपरिवुडे सव्विड्डीए जाव दंदहि-णिग्घोसणाइयरवेणं वारवई णयरिं मज्झंमज्झेणं णिग्गच्छड. णिग्गच्छित्ता सुरद्वाजणवयस्स मज्झमज्झेणं जेणेव देसप्पंते तेणेव उवागच्छइ, उवागच्छित्ता पंचालजणवयस्स मज्झमज्झेणं जेणेव कंपिल्लपुरे णयरे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ-ત્યાર પછી કણ વાસદેવ જ્યાં સ્નાનાગાર હતંત્યાં આવ્યા. ખાનગહમાં પ્રવેશ કર્યો અને મોતીની માળથી વ્યાપ્ત, સુંદર, રંગબેરંગી મણિઓ અને રત્ન જડેલા ભૂમિભાગવાળા રમણીય સ્નાન મંડપમાં, અનેક મણિ-રત્નજડિત વિભિન્ન ચિત્રોથી યુક્ત સ્નાનના બાજોઠ પર આરામપૂર્વક બેઠા થાવત્ સ્નાન કરીને, વિભૂષિત થઈને અંજનગિરિના શિખર જેવા(શ્યામ અને ઊંચા) ગજપતિ પર તે નરપતિ આરૂઢ થયા.
ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ સમુદ્રવિજય આદિ દસ દસારોની સાથે યાવત્ અનંગસેના આદિ હજારો