________________
|
८ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
सयणिज्जाओ उढेइ, सागरस्सदारगस्स सव्वओ समंता मग्गणगवेसणं करेमाणी-करेमाणी वासघरस्स दारं विहाडियं पासइ, पासित्ता एवं वयासी- "गए से सागरे" त्ति कटु ओहयमणसंकप्पा जाव झियायइ । ભાવાર્થ :- ત્યાર પછી પતિવ્રતા અને પતિમાં અનુરક્તા સુકમાલિકાદારિકા થોડીવારમાં જાગી ગઈ. પતિને પાસે નહીં જોતા શય્યામાંથી ઊઠી અને સાગરપુત્રને ચારે બાજુ શોધવા લાગી. સાગરપુત્રને શોધતાંશોધતાં શયનાગારનું દ્વાર ખુલ્લું જોયું. દ્વાર ખુલ્લું જોતાં જ તેને મનમાં ફાળ પડી કે હાય! “સાગર ચાલ્યો ગયો” આ પ્રમાણે વિચાર કરતી તે આર્તધ્યાન કરવા લાગી. ४९ तएणं सा भद्दा सत्थवाही कल्लं पाउप्पभायाए दासचेडियं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुमं देवाणुप्पिया ! वहुवरस्स मुहसोहणियं उवणेहि । तए णं सा दासचेडी भद्दाए एवं वुत्ता समाणी एयमटुं तह त्ति पडिसुणेइ, मुहसोहणियं गेण्हित्ता जेणेव वासघरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सूमालियं दारियं जाव झियायमाणिं पासइ, पासित्ता एवं वयासी-किं णं तुमं देवाणुप्पिया ! ओहयमणसंकप्पा जावझियाहि ? ભાવાર્થ - ત્યાર પછી ભદ્રા સાર્થવાહીએ બીજે દિવસે સવાર થતા દાસીને બોલાવી અને કહ્યું કે- હે દેવાનુપ્રિયે! તું જા અને વર-વધૂને માટે મુખ-શોધનિકા(દાતણ-પાણી) લઈ જા. ભદ્રા સાર્થવાહીએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે દાસીએ “તહત્તિ” કહીને તે વાતનો સ્વીકાર કર્યો. દાતણ-પાણી લઈને તે વાસગૃહમાં ગઈ. ત્યાં જઈને સુકમાલિકા દારિકાને ચિંતા કરતી જોઈ અને તેને પૂછયું- હે દેવાનુપ્રિયે ! તમે હતોત્સાહી બનીને શા માટે ચિંતા કરો છે? ५० तए णं सा सूमालिया दासचेडिं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! सागरए दारए मम सुहपसुत्तं जाणित्ता मम पासाओ उढेइ, उद्वित्ता वासघरदुवारं अवंगुणेइ जाव पडिगए । ततो अहं मुहुत्तंतरस्स जाव विहाडियं पासामि, पासित्ता "गए णं से सागरए" त्ति कटु ओहयमणसंकप्पा जाव झियायामि । ભાવાર્થઃ- ત્યાર પછી સકમાલિકા પત્રીએ દાસીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનપ્રિયે! સાગરપત્ર મને સુખપૂર્વક સૂતેલી જાણીને મારી પાસેથી ઊઠ્યો અને વાસગૃહનું દ્વાર ઉઘાડીને વાત ચાલ્યો ગયો, ત્યારે થોડીવાર પછી હું ઊઠી યાવદરવાજો ખુલ્લો જોઈને હું સમજી ગઈ કે “સાગર ચાલ્યો ગયો છે.” તેથી હું ભગ્ન મનોરથવાળી થઈને આર્તધ્યાન કરી રહી છું. ५१ तए णं सा दासचेडी सूमालियाएदारियाए एयमटुं सोच्चा जेणेव सागरदत्ते तेणेव उवागच्छइ, उवागच्छित्ता सागरदत्तस्स एयमटुं णिवेएइ । ભાવાર્થ – સુકુમાલિકા પુત્રીની આ વાતને સાંભળીને દાસી સાગરદત્ત પાસે ગઈ અને સાગરદત્તને સંપૂર્ણ હકીકતનું નિવેદન કર્યું. ५२ तए णं से सागरदत्ते दासचेडीए अंतिए एयमढे सोच्चा णिसम्म आसुरुत्ते जाव जेणेव जिणदत्तसत्थवाहस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जिणदत्तं सत्थवाहं एवं