________________
|
४ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
दारियाए रूवे य जोव्वणे य लावण्णे य जायविम्हए; कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- एस णं देवाणुप्पिया ! कस्स दारिया ? किं वा णामधेज्जं से?
तए णं ते कोडुंबियपुरिसा जिणदत्तेणं सत्थवाहेणं एवं वुत्ता समाणा हट्टतुट्ठा करयल जाव एवं वयासी- एसणं देवाणुप्पिया ! सागरदत्तस्स सत्थवाहस्स धूया भद्दाए भारियाए अत्तया सूमालिया णामं दारिया सुकुमालपाणिपाया जावरूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा । ભાવાર્થ :- જિનદત્ત સાર્થવાહ તે સુકમાલિકા દારિકાને જોઈને તેના રૂપ, યૌવન અને લાવણ્યમાં આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કર્મચારી પુરુષોને બોલાવ્યા અને પૂછ્યું- હે દેવાનુપ્રિયો! આ કોની પુત્રી छ? तेनुं नाम शुछ?
જિનદત્ત સાર્થવાહે આ પ્રમાણે પૂછયું ત્યારે કર્મચારી પુરુષોએ હર્ષિત અને સંતુષ્ટ થઈને હાથ જોડીને આ પ્રમાણે ઉત્તર આપ્યો- હે દેવાનુપ્રિય ! આ સાગરદત્ત સાર્થવાહની પુત્રી, ભદ્રાની આત્મજા સુકુમાલિકા નામની પુત્રી છે. તે સુકોમળ હાથ-પગ આદિ અવયવોવાળી યાવત્ રૂપ, યૌવન અને લાવણ્યમાં उत्कृष्टतावाणी छे. ३७ तए णं से जिणदत्ते सत्थवाहे तेसि कोडुबियाणं अंतिए एयमटुं सोच्चा जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता हाए जावमित्तणाइपरिवुडे चंपारणयरीएमज्मज्ञणजेणेव सागरदत्तस्स गिहे तेणेव उवागच्छइ । तए णं सागरदत्ते सत्थवाहे जिणदत्तं सत्थवाहं एज्जमाणं पासइ, पासइत्ता आसणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता आसणेणं उवणिमंतेइ, उवणिमंतित्ता आसत्थं वीसत्थं सुहासणवरगयं एवं वयासी- भण देवाणुप्पिया ! किमागमणपओयणं? ભાવાર્થ - જિનદત્ત સાર્થવાહ તે કર્મચારી પુરુષો પાસેથી આ વાતને સાંભળીને, પોતાના ઘરે ગયા, ઘરે જઈને, સ્નાન કરીને વાવતુ મિત્રજનો અને જ્ઞાતિજનો આદિથી પરિવૃત્ત થઈને, ચંપાનગરીમાં થઈને, સાગરદત્તના ઘરે આવ્યા. જિનદત્ત સાર્થવાહને આવતાં જોઈને સાગરદત્ત સાર્થવાહ પોતાના આસન ઉપરથી ઊભા થયા, ઊભા થઈને જિનદત્તને આસન ગ્રહણ કરવા માટે આમંત્રણ આપ્યું. ત્યાર પછી જિનદત્ત માર્ગના શ્રમથી મુક્ત થયા અર્થાત્ તેનો થાક ઉતરી ગયો, સ્વસ્થ થઈને તેઓ સુખદ આસને બેઠા ત્યારે સાગરદત્તે પૂછ્યું– બોલો, હે દેવાનુપ્રિય ! આપના આગમનનું શું પ્રયોજન છે? ३८ तए णं से जिणदत्ते सत्थवाहे सागरदत्तं सत्थवाहं एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिया! तव धूयं भद्दाए अत्तियं सूमालियं सागरदत्तस्स भारियत्ताए वरेमि । जइ णं जाणह देवाणुप्पिया ! जुत्तं वा पत्तं वा सलाहणिज्जं वा सरिसो वा संजोगो, ता दिज्जउ णं सूमालिया सागरदारगस्स । तए णं देवाणुप्पिया ! भण किं दलयामो सुकं सूमालियाए? ભાવાર્થ :- ત્યારે જિનદત્ત સાર્થવાહે સાગરદત્ત સાર્થવાહને કહ્યું- હે દેવાનુપ્રિય ! હું આપની પુત્રી, ભદ્રાની આત્મજા, સુકુમાલિકાની માંગણી સાગરપુત્રની પત્ની રૂપે કરું છું. હે દેવાનુપ્રિય! જો મારી આ માંગણી તમોને ઉચિત, યોગ્ય અને પ્રશંસનીય લાગતી હોય,(સાગર અને સુકુમાલિકા) બંનેનો સંબંધ