SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય–૧૩: દર્દર શાત | 313 णिसम्म इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जेत्था-से कहिं मण्णेमए इमेयारूवे सद्दे णिसंतपुव्वे त्ति कटु सुभेणं परिणामेणं जावजाइसरणे समुप्पण्णे, पुव्वजाइं सम्मं समागच्छइ। ભાવાર્થ - ત્યાર પછી ઘણા લોકો પાસેથી વારંવાર આ વાત (પોતાની પ્રશંસા) સાંભળીને હૃદયમાં ધારણ કરીને, તે દેડકાને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો કે મેં આવા પ્રકારના શબ્દો પહેલાં ક્યાંક સાંભળ્યા છે; આ પ્રમાણે વિચારતાં, શુભ પરિણામોમાં વર્તતાં યાવત તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને તેને પોતાના પૂર્વજન્મ સારી રીતે યાદ આવી ગયો. દેડકા દ્વારા શ્રાવક વ્રત-રવીકાર:२७ तए णं तस्स ददुरस्स इमेयारूवे अज्झथिए जावमणोगयसंकप्पे समुप्पज्जेत्थाएवं खलु अहं इहेव रायगिहे णयरे णंदे णामं मणियारे-अड्डे । तेणं कालेणं तेणं समएणं समणे भगवंमहावीरे समोसढे । तएणंमए समणस्स भगवओ महावीरस्स अंतिएपंचाणुव्वइए सत्तसिक्खावइएदुवालसविहे गिहिधम्मेपडिवण्णे । तएणं अहं अण्णया कयाइ असाहुदसणेण य जाव मिच्छत्तं विप्पडिवण्णे । तएणं अहं अण्णया कयाइ गिम्हकालसमयंसि पोसह उवसंपज्जित्ता णं विहरामि। एवं जहेव चिंता, आपुच्छणा, गंदा पुक्खरिणी, वणसंडा, सभाओ, तं चेव सव्वं जाव णंदाए पुक्खरिणीए दद्दुरत्ताए उववण्णे । तं अहो !णं अहं अधण्णे अपुण्णे अकयपुण्णे णिग्गंथाओ पावयणाओ णटे भट्ठे परिब्भटे । तं सेयं खलु ममं सयमेव पुव्वपडिवण्णाई पंचाणुव्वयाइं सत्तसिक्खावयाइं उवसंपज्जित्ताणं विहरित्तए । ભાવાર્થ:- ત્યાર પછી તે દેડકાને આ પ્રમાણે વિચાર યાવતું મનોગત સંકલ્પ ઉત્પન થયો કે- હું આ જ રાજગૃહ નગરમાં ધન ધાન્ય આદિથી સમૃદ્ધ નંદ મણિયાર નામનો શેઠ હતો. તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. ત્યારે મેં શ્રમણ ભગવાન મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ દ્વાદશવિધ(બારવ્રતરૂ૫) શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. કેટલાક સમય પછી સાધુઓના દર્શન-સંગતિ ન થવા આદિથી હું મિથ્યાત્વને પ્રાપ્ત થયો. ત્યાર પછી કોઈ એકવાર ગ્રીષ્મકાળમાં મેં અટ્ટમ પૌષધ ગ્રહણ કર્યો હતો અને પૌષધમાં તૃષાથી થયેલી વ્યાકુળતા, પુષ્કરિણી ખોદાવવાનો વિચાર, શ્રેણિક રાજાને નિવેદન, નંદા પુષ્કરિણી, વનખંડ, સભાઓનું નિર્માણ વગેરે પૂર્વભવ સંબંધિત સર્વ ઘટના જાતિસ્મરણ જ્ઞાનથી જણાવા લાગી થાવ હું નંદા પુષ્કરિણીમાં દેડકારૂપે ઉત્પન્ન થયો છું. અહો..! અધન્ય છું, પુણ્ય હીન છું, અકૃત પુણ્ય છું કે હું નિગ્રંથ પ્રવચનથી નષ્ટ થયો છું, ભ્રષ્ટ થયો છું, સર્વથા ગ્રુત થઈ ગયો છું, તો હવે મારા માટે એ જ શ્રેયસ્કર છે કે પહેલાં અંગીકાર કરેલા પાંચ અણુવ્રતો અને સાત શિક્ષાવ્રતોને પુનઃ અંગીકાર કરીને વિચરું. २८ एवं संपेहेइ, संपेहित्ता पुव्वपडिवण्णाई पंचाणुव्वयाई सत्तसिक्खावयाई आरुहेइ, आरुहित्ता इमेयारूवे अभिग्गहं अभिगिण्हइ-कप्पइमेजावज्जीवं छटुंछटेणं अणिक्खित्तेणं तवो कम्मेणं अप्पाणं भावमाणस्स विहरित्तए, छट्ठस्स वि य णं पारणगंसि कप्पइ मे णंदाए
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy