________________
અધ્ય–૧૩: દદુર શાત
| 3०८ |
ભાવાર્થ - ત્યારપછી નંદ મણિયાર શેઠે ઉત્તરદિશાના વનખંડમાં એક મોટી અલંકાર સભા- હજામશાળા તૈયાર કરાવી. તે પણ અનેક સેંકડો સ્થંભોવાળી યાવતું મનોહર હતી. તેમાં ઘણા અલંકારિકશરીરના શૃંગાર આદિ કરનારા પુરુષોને આજીવિકા, ભોજન અને પગાર દઈને રાખ્યા હતા. તેઓ ઘણા श्रम, अनाथो, सानो, रोगीमोसने हुनसाना २ ( भत वर्ग३) ३२ता ता. |१७ तएणं तीए णंदाए पोक्खरिणीए बहवे सणाहा य अणाहा य पंथिया य पहिया य करोडिया यकप्पडिया यकारिया यतणाहारा यपत्तहारा यकट्ठहारा य; अप्पेगइया ण्हायंति, अप्पेगइया पाणियं पियंति, अप्पेगइया पाणियं संवहंति, अप्पेगइया विसज्जियसेयजल्लमल्लपरिस्समणिद्दखुप्पिवासा सुहंसुहेणं विहरंति।
रायगिहविणिग्गओ वि जत्थ बहुजणो, किं ते ? जलरमण विविहमज्जण कयलि लयाघरय कुसुमसत्थरय अणेगसउणगणरुयरिभियसंकुलेसु सुहंसुहेणं अभिरममाणो अभिरममाणो विहरइ। ભાવાર્થ:- તે નંદા પુષ્કરિણીમાં ઘણા સનાથો, અનાથો, પાંથિકો, પથિકો, કાવડ ઉપાડનારા કરોટિકો, કાર્પેટિકો, ચારાનો ભારો ઉપાડનારા તૃણહારકો, પાંદડા ઉપાડનારા પત્ર હારકો, કઠિયારા આદિ આવતા હતા. તેમાંથી કેટલાક લોકો સ્નાન કરતા, કેટલાક પાણી પીતા, કેટલાક પાણી ભરીને લઈ જતા હતા તો કેટલાક પસીનો વગેરે શરીરજન્ય મેલને તથા પરિશ્રમજન્ય થાક, નિદ્રા, સુધા-તૃષાને દૂર કરતાં સુખપૂર્વક વિચરતા હતા.
રાજગૃહનગરના પણ ઘણા લોકો ત્યાં આવીને જલક્રીડા, વિવિધ સ્નાન કરતાં તેમજ કદલીગૃહ, લતામંડપ, પુષ્પ અને શય્યાઓનો ઉપભોગ કરતાં તથા અનેક પક્ષીઓના સમૂહથી થતા મનોહર કલરવ સાંભળતાં, સુખપૂર્વક આનંદ પ્રમોદ કરતાં વિચરતા હતા. નંદ શ્રેષ્ઠીના કાર્યની પ્રશંસા:१८ तए णं णंदाए पोक्खरिणीए बहुजणो ण्हायमाणो य, पीयमाणो य, पाणियं च संवहमाणो य अण्णमण्णं एवं वयासी-धण्णे णंदेवाणुप्पिया ! णंदे मणियारसेट्ठी, कयत्थे जाव जम्मजीवियफले, जस्सणं इमेयारूवा गंदा पोक्खरिणी चाउक्कोणा जावपडिरूवा, जस्स णं पुरथिमिल्ले तं चेव चउसु वि वणसंडेसु जाव रायगिहविणिग्गओ जत्थ बहुजणो आसणेसु य सयणेसु य सण्णिसण्णो य संतुयट्टो य पेच्छमाणो य साहेमाणो य सुहंसुहेणं विहरइ; तं धण्णे कयत्थे जाव जम्मजीवियफले णंदस्स मणियारस्स देवाणुप्पिया !
तए णं रायगिहे संघाडग जाव बहुजणो अण्णमण्णस्स एयमाइक्खइ- धण्णे णं देवाणुप्पिया! णंदे मणियारे एवं सो चेव गमओ जाव सुहंसुहेण विहरइ ।
तए णं णंदे मणियारे बहुजणस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुढे धाराहयकलंबगं विव समूसवियरोमकूवे परं सायासोक्खमणुभवमाणे विहरइ ।