________________
| मध्य-१२ : 60
| २८३ |
જ્યારે જિતશત્રુ રાજાએ બે-ત્રણવાર આ પ્રમાણે કહ્યું ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું– સ્વામિન્ ! આ ખાઈના પાણીમાં મને કાંઈ આશ્ચર્ય જેવું લાગતું નથી. શુભ શબ્દના પુદ્ગલ અશુભમાં પરિણત થઈ જાય છે યાત્મનુષ્યના પ્રયત્નથી અથવા સ્વાભાવિક રૂપે પણ પુદ્ગલોમાં પરિવર્તન થતું જ રહે છે. १३ तए णं जियसत्तु राया सुबुद्धिं अमच्चं एवं वयासी-मा णं तुमं देवाणुप्पिया ! अप्पाणं च परं च तदुभयं च बहूहि य असब्भावुब्भावणाहि मिच्छत्ताभिणिवेसेण य वुग्गहेमाणे वुप्पाए माणे विहराहि। ભાવાર્થ - ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે આ પ્રકારના અભાવક વચનોથી અને મિથ્યાભિનિવેશથી(દુરાગ્રહથી) વિપરીત પ્રરૂપણા કરીને સ્વને, પરને, સ્વ-પર ઉભયને ભ્રમમાં નાંખો નહીં. १४ तए णं सुबुद्धिस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था- अहो णं जियसत्तू संते तच्चे तहिए अवितहे सब्भूए जिणपण्णते भावे णो उवलभइ । तं सेयं खलु मम जियसत्तुस्स रण्णो संताणं तच्चाणं तहियाणं अवितहाणं सब्भूयाणं जिणपण्णत्ताणं भावाणं अभिगमणट्ठयाए एयमटुं उवाइणावेत्तए। ભાવાર્થ - જિતશત્રુ રાજાની વાત સાંભળ્યા પછી સુબુદ્ધિને આ પ્રમાણે અધ્યવસાય-વિચાર ઉત્પન્ન थयो महो! हितशत्रु 01, विद्यमान-सत्स्व३पी, वास्तवि-तत्वस्व३पी, सत्य-तथ्यस्व३पी, અમિથ્યા- અવિતથ સ્વરૂપી, અસત્ય રહિત– સદ્ભાવ સ્વરૂપી એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોને સમજતા કે સ્વીકારતા નથી, તો મારું કર્તવ્ય થઈ જાય છે કે જિતશત્રુ રાજાને સત્યસ્વરૂપી, તત્ત્વસ્વરૂપી, તથ્યસ્વરૂપી, અવિતથસ્વરૂપી, સદ્ભૂત સ્વરૂપી, જિન પ્રજ્ઞપ્ત ભાવો સમજાવવા કોઈ પણ ઉપાય કરવો જોઈએ અને તે ભાવોનો સ્વીકાર કરાવવો જોઈએ. १८ शुद्धिनो प्रयोग :१५ एवं संपेहेइ, संपेहित्ता पच्चइएहिं पुरिसेहिं सद्धिं अंतरावणाओ णवए घडए य पडए य पगेण्हइ, पगेण्हित्ता संझाकालसमयंसि पविरलमणुस्संसि णिसंतपडिणिसंतंसि जेणेव फरिहोदए तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं फरिहोदयं गेण्हावेइ, गेण्हावित्ता णवएसु पडएसु गालावेइ, गालावित्ता णवएसु घडएसु पक्खिवावेइ, पक्खिवावित्ता सज्जखारं पक्खिवावेइ, पक्खिवावेत्ता लंछियमुद्दिए करावेइ, करावित्ता सत्तरत्तं परिसवावेइ ।
परिसवावित्ता दोच्चं पि णवएसु पडएसु गालावेइ, गालावित्ता णवएसु घडएसु पक्खिवावेइ, पक्खिवावित्ता सज्जक्खारं पक्खिवावेइ, पक्खिवावित्ता लंछियमुद्दिए करावेइ, करावित्ता सत्तरत्तं परिसवावेइ, परिसवावित्ता तच्च पिणवएसु घडएसु जाव परिसवावेइ । ભાવાર્થ:- આ પ્રમાણે વિચાર કરીને સુબુદ્ધિ પ્રધાને પોતાના વિશ્વાસુ સેવકો દ્વારા ગામમાં રહેલી કુંભારની દુકાનેથી કોરા નવા ઘડા અને નવું કપડું મંગાવ્યું.