________________
૨૮૦
શ્રી શાતાધર્મકથા સૂત્ર
દસમું અધ્યયન
ચંદ્રમા
मध्ययन प्रारंभ:| १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणंणवमस्सणायज्झयणस्स अयमढे पण्णत्ते, दसमस्स णं भंते ! णायज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નવમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! દસમા જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? જીવોના ગુણોની હાનિ-વૃદ્ધિ માટે ચંદ્રનું દષ્ટાંત - | २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे जावगोयमसामी समणं भगवं महावीरं एवं वयासी-कहं णं भंते ! जीवा वटुंति वा हायति वा ? ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નગરમાં વાવ ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવન્! જીવ કેવી રીતે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે અને કેવી રીતે હાનિને प्राप्त थायछ?
३ गोयमा ! से जहाणामए बहुलपक्खस्स पडिवया-चंदे, पुण्णिमा-चंदं पणिहाय हीणे वण्णेणं हीणे सोम्मए हीणे णिद्धयाए हीणे कंतीए एवं दित्तीए जुत्तीए छायाए पभाए ओयाए लेस्साए मंडलेणं । तयाणंतरं चणं बिइयाचंदे, पाडिवयं चंदं पणिहाय हीणतराए वण्णेणं जावहीणतराए मंडलेणं ।
तयाणंतरं चणं तइया-चंदे, बिइया-चंदं पणिहाय हीणतराए वण्णेणं जावहीणतराए मंडलेणं । एवं खलु एएणं कमेणंपरिहायमाणे-परिहायमाणे जावअमावसा-चंदे, चाउद्दसिचंदं पणिहायणढे वण्णेणं जावणढे मंडलेणं । . एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा जावपव्वइए समाणे हीणे खंतीए एवं मुत्तीए, गुत्तीए, अज्जवेणं, मद्दवेणं, लाघवेणं, सच्चेणं. तवेणं. चियाए. अकिंचणयाए, हीणे बंभचेरवासेणं । तयाणंतरं चणं हीणे हीणतराए खंतीए जावहीणतराए बंभचेरवासेणं । एवं खलु एएणं कमेणं परिहीयमाणे परिहीयमाणे णडे खंतीए जावणद्वे बंभचेरवासेणं। ભાવાર્થ - ઉત્તર-હે ગૌતમ! જેવી રીતે કૃષ્ણપક્ષની પ્રતિપ્રદા(એકમ)નો ચંદ્ર પૂનમના ચંદ્રની અપેક્ષાએ