________________
અધ્ય—૯: માકડીયa.
| २९
કરીને, શૈલક યક્ષના યક્ષાયતનમાં આવ્યા. યક્ષ પર દષ્ટિ પડતા જ તેને પ્રણામ કર્યા, પછી મહાન પુરુષોને યોગ્ય પુષ્પપૂજા કરી, ઘૂંટણીયે પડીને યક્ષની સેવા કરતાં, નમસ્કાર કરતાં ઉપાસના કરવા લાગ્યા. શૈલકયક્ષની સહાયતા અને શરત:३४ तए णं से सेलए जक्खे आगयसमए पत्तसमए एवं वयासी- कं तारयामि? कं पालयामि? तए णं ते माकंदियदारया उट्ठाए उ?ति, करयल जावएवं वयासी- अम्हे तारयाहि। अम्हे पालयाहि ।
तए णं से सेलए जक्खे ते माकंदियदारए एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! तुब्भे मए सद्धिं लवणसमुदं मज्झमज्झेणं वीइवयमाणेणं सा रयणदीवदेवया पावा चंडा रूद्दा खुद्दा साहसिया बहूहिं खरएहि मउएहि य अणुलोमेहि य पडिलोमेहि य सिंगारेहि य कलुणेहि य उवसग्गेहि य उवसग्गं करेहिइ ।
तंजइणं तुब्भे देवाणुप्पिया ! रयणदीवदेवयाए एयमटुं आढाह वा परियाणह वा अवयक्खह वा तो भे अहं पिट्ठाओ विधुणामि । अह णं तुब्भे रयणदीवदेवयाए एयमटुं णो आढाह, णो परियाणह, णो अवेयक्खह, तो भे रयणद्दीवदेवयाए हत्थाओ साहत्थि णित्थारेमि। भावार्थ:- त्यारपछी नियत समये यक्षे (प्रगट थन) ह्य- “ोने पर, औने पाणु ?" त्यारे માનંદી પુત્રોએ ઊભા થઈને હાથ જોડીને વિનંતી કરી કે “અમને તારો, અમને પાળો(રક્ષા કરો.)”
ત્યારે શૈલક યક્ષે માકંદીપુત્રોને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે મારી સાથે લવણસમુદ્રનો મધ્ય માર્ગ પસાર કરતા હશો ત્યારે તે પાપિણી, ચંડ, રુદ્ર, મુદ્ર અને સાહસિક સ્વભાવવાળી રત્નદ્વીપની દેવી તમને કઠોર, કોમલ, અનુકૂળ, પ્રતિકૂળ, શૃંગારિક અને મોહજનક ઉપસર્ગોથી ઉપસર્ગ કરશે.(ડગાવવાનો પ્રયત્ન કરશે.)
હે દેવાનપ્રિયો ! જો તમે રનદ્વીપની દેવીના તે અર્થનો આદર કરશો. તેને અંગીકાર કરશો. તેની તરફ જોશો તો હું તમને મારી પીઠ પરથી નીચે ફેંકી દઈશ અને જો તમે તે અર્થનો આદર નહીં કરો, અંગીકાર નહીં કરો કે તેની તરફ જોશો નહીં, તો હું રત્નદ્વીપની દેવીના હાથમાંથી તમને મુક્ત કરાવીશ. ३५ तए णं ते माकंदियदारया सेलगं जक्खं एवं वयासी- जंणं देवाणुप्पिया ! वइस्संति तस्स णं उववायवयणणिद्देसे चिट्ठिस्सामो। ભાવાર્થ-ત્યારે માર્કદીપુત્રોએ શેલકયક્ષને કહ્યું- હે દેવાનુપ્રિય! આપ જે કહેશો(આપના આજ્ઞા વચન અનુસાર)અમે રહેશું અર્થાત્ અમે તમારી આજ્ઞાનું પાલન કરશું. ३६ तए णं से सेलए जक्खे उत्तरपुरच्छिमं दिसीभागं अवक्कमइ, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणइ, समोहणित्ता संखेज्जाई जोयणाई दंडं णिस्सरइ, दोच्चं पि वेउव्वियसमुग्घाएणं समोहणइ, समोहणित्ता एगं महं आसरूवं विउव्वइ, विउव्वित्ता ते माकंदियदारए एवं वयासी-हं भो माकंदियदारया !आरुहह णंदेवाणुप्पिया !ममपिटुंसि ।