SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય—૯ઃ માર્કદીય | २६३ । २० तत्थ णं दो उऊ सया साहीणा, तंजहा- पाउसे य वासारत्ते य । तत्थं णं तुब्भे देवाणुप्पिया ! बहुसु वावीसु य जाव सरसरपंतियासु बहुसु आलीघरएसु य मालीघरए सु य जाव कुसुमघरएसु य सुहंसुहेणं अभिरममाणा विहरेज्जाह । [तत्थ उ कंदल सिलिंध दंतो, णिउर वरपुप्फपीवरकरो। कुडयज्जुण-णीव-सुरभिदाणो, पाउस उउ गयवरो साहीणो ॥१॥ तत्थ य सुरगोवमणि विचित्तो, ददुरकुलरसिय-उज्झररवो । बरहिणविंद-परिणद्धसिहरो, वासारत्त उउ-पव्वओ साहीणो ॥२॥ जइ णं तुब्भे एत्थ वि उव्विग्गा वा उस्सुया वा उप्पुया वा भवेज्जाह तो णं तुब्भे उत्तरिल्लं वणसंडं गच्छेज्जाह । तत्थं णं दो उऊ सया साहीणा, तंजहा- सरओ य हेमंतो य। तत्थं णं तुब्भे देवाणुप्पिया ! बहुसु वावीसु य जावसरसरपंतियासु बहुसु आलीघरए सुय मालीघरएसु य जावकुसुमघरएसु य सुहंसुहेणं अभिरममाणा विहरेज्जाह । तत्थ उ-सण-सत्तवण्ण-कउओ, णीलुप्पल-पउम-णलिण-सिंगो। सारस-चक्कवाय-रविय-घोसो, सरयउउ-गोवई साहीणो ॥३॥ तत्थ य-सियकुंद-धवलजोण्हो, कुसुमिय-लोद्धवणसंड-मंडलतलो । तुसार-दगधार-पीवरकरो, हेमंतउऊ ससी सया साहीणो ॥४॥ जइ णं तुब्भे तत्थ वि उव्विग्गा वा जाव उस्सुया वा भवेज्जाह तो णं तुब्भे अवरिल्लं वणसंडं गच्छेज्जाह । तत्थ णं दो उउ साहीणा तंजहा- वसंते य गिम्हे य । तत्थं णं तुब्भे देवाणुप्पिया ! बहुसु वावीसु य जाव सरसरपंतियासु बहुसु आलीघरए सु य मालीघरएसु य जाव कुसुमघरएसु य सुहंसुहेणं अभिरममाणा विहरेज्जाह । तत्थ उ-सहकार-चारुहारो, किंसुय-कण्णियारासोगमउडो । ऊसियतिलग बउलायवत्तो, वसंतउउ-णरवई साहीणो ॥५॥ तत्थ य-पाडल-सिरीस-सलिलो, मलिया-वासंतिय-धवलवेलो। सीयल-सुरभि-अणिल-मगरचरिओ, गिम्हउउ-सागरो साहीणो ॥६॥ ભાવાર્થ:- તે પૂર્વ દિશાના વનખંડમાં પ્રાવૃટ અને વર્ષા, આ બે ઋતુ હંમેશાં સ્વાધીન રહે છે અર્થાત્ બારેમાસ આ બંને ઋતુની શોભા વિદ્યમાન રહે છે, હે દેવાનુપ્રિયો! ત્યાં તમે ઘણી વાવડીઓ યાવત ઘણા સરોવરોની શ્રેણીઓ, અલિ–વનસ્પતિ વિશેષના ગૃહો, લતા ગૃહો યાવત્ ઘણા પુષ્પગૃહોમાં સુખપૂર્વક ક્રીડા કરતા રહેજો. પૂર્વ દિશાના વનખંડમાં પ્રાવૃટ ઋતુરૂપી ગજરાજ (હાથી) સદા વિદ્યમાન રહે છે. વર્ષાઋતુમાં ફૂલતી-ફાલતી શ્વેત પુષ્પયુક્ત સિવંધ્ર પ્રમુખ કંદલ = નવી લતાઓ, તે હાથીના દંતશૂળ છે. નિકુર નામના વૃક્ષવિશેષના શ્રેષ્ઠ પુષ્પો જ તેની સુડોળ સૂંઢ છે. કુટજ, અર્જુન અને નીપ નામના વૃક્ષોના પુષ્પોની સુગંધ જ તે પ્રાટરૂપ હાથીનો મદ છે.ll૧ ત્યાં વર્ષાઋતરૂપી પર્વત સદા વિદ્યમાન રહે છે. વર્ષાઋતુમાં ઇન્દ્રગોપ
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy