________________
| २० |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
११ तए णं ते मागंदियदारगा छेया दक्खा पत्तट्ठा कुसला मेहावी णिउणसिप्पोवगया बहुसु पोतवहण संपराएसु कयकरणा लद्धविजया अमूढा अमूढहत्था एगं महं फलगखंड आसार्देति । भावार्थ:-त्यार पछी यतु२, ४क्ष, अर्थनी प्राप्तिमा शस, बुद्धिमान, त२९॥हि विद्यामां निपुए, કૃતાર્થ, વિજયી, મૂઢતા રહિત અને ફૂર્તિવાળા તે માર્કદી પુત્રોએ એક મોટા પાટિયાને પકડી લીધું. રત્નદ્વીપ અને તેની દેવી :
१२ सिचणंपएसंसिपोयवहणे विवण्णे, तंसिचणंपएसंसिएगेमहरयणद्दीवेणामंदीवे होत्था- अणेगाई जोयणाई आयामविक्खंभेणं, अणेगाइं जोयणाई परिक्खेवेणं णाणादुमखंङमंडिउद्देसे सस्सिरीए पासाईए दंसणिज्जे अभिरुवे पडिरूवे ।
__तस्सणं बहुमज्झदेसभाए तत्थणं महं एगे पासायवडेंसए होत्था- अब्भुग्गयमूसिय पहसिए जाव सस्सिरीयरूवे पासाईए दंसणिज्जे अभिरूवे पडिरूवे । ભાવાર્થ - જે પ્રદેશમાં તે જહાજ ડૂબી ગયું, તે જ પ્રદેશની નજીકમાં જ એક રત્નદ્વીપ નામનો ઘણો મોટો દ્વીપ હતો. તે અનેક યોજન લાંબો-પહોળો અને અનેક યોજનાના ઘેરાવાવાળો હતો. તે દીપ અનેક પ્રકારના વૃક્ષોના વનોથી સુશોભિત હતો. તે દ્વીપ સુંદર, પ્રસન્નતાજનક, દર્શનીય, મનોહર અને પ્રતિરૂપ હતો અર્થાત્ દર્શકોને નવા નવા રૂપમાં દેખાતો હતો.
તે દ્વીપની વચ્ચે એક વિશાળ ઉત્તમ પ્રાસાદ હતો. તે ઘણો ઊંચો હતો અને આકાશને સ્પર્શતો હોય તેવો દેખાતો હતો યાવતુ તે શોભાયુક્ત, પ્રસન્નતાજનક, દર્શનીય, મનોહર રૂપવાળો અને પ્રતિરૂપ હતો. १३ तत्थ णं पासायवसए रयणद्दीवदेवया णामं देवया परिवसइ- पावा चंडा रुद्दा, खुद्दा साहसिया । तस्सणं पासायवडेंसयस्स चउद्दिसिं चत्तारि वणसंडा किण्हा, किण्होभासा। ભાવાર્થ - તે ઉત્તમ પ્રાસાદમાં “રત્નદ્વીપ દેવતા’(રયણાદેવી) નામની એક દેવી રહેતી હતી. તે પાપિણી, ચંડા-અતિ પાપિણી, ભયંકર, તુચ્છ સ્વભાવવાળી અને સાહસિક હતી.
તે ઉત્તમ પ્રાસાદની ચારે દિશાઓમાં શ્યામ વર્ણવાળા અને શ્યામ કાંતિવાળા ચાર વનખંડ(ઉદ્યાન) હતા. માર્કદીય પુત્રો રત્નદ્વીપમાં - १४ तए णं ते माकंदियदारगा तेणं फलयखंडेणं ओवुज्झमाणा ओवुज्झमाणा रयणदीवंतेणं संवूढा यावि होत्था ।
तए णं ते माकंदियदारगा थाहं लभंति, मुहत्तंतरं आससंति, फलगखंडं विसज्जेइ, रयणद्दीवं उत्तरंति, फलाणं मग्गणगवेसणं करेंति, फलाई आहारेति, णालिएराणं मग्गण गवेसणं करेंति.करित्ता णालिएराइं फोडेति. णालिएरतेल्लेणं अण्णमण्णस्सगत्ताई अब्भंगेति. पोक्खरणीओ ओगाहिति, जलमज्जणं करेंति, पोक्खरणीओ पच्चुत्तरंति, पुढविसिलापट्टयंसि