________________
૨૫૬
શ્રી શાતાધર્મકથા સૂત્ર
નવમું અધ્યયન
માર્કદીય
मध्ययन प्रारंभ:
१ जइणं भंते! समणेणं भगवया महावीरेणं अट्ठमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, णवमस्स णं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते ? ભાવાર્થ-હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આઠમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નવમાં જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था, वण्णओ । पुण्णभद्दे चेइए, वण्णओ। ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી અને પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. તેનું વિસ્તૃત વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. માનંદીપુત્રોની સાગર યાત્રા :| ३ तत्थ णं माकंदी णामं सत्थवाहे परिवसइ, वण्णओ । तस्स णं भद्दा णामं भारिया होत्था, वण्णओ । तीसे णं भद्दाए भारियाए अत्तया दुवे सत्थवाहदारया होत्था, तंजहाजिणपालिए य जिणरक्खिए य । ભાવાર્થ :- ચંપાનગરીમાં માર્કદી નામનો સમૃદ્ધિશાળી સાર્થવાહ નિવાસ કરતો હતો. સાર્થવાહની પત્નીનું નામ ભદ્રા હતું. સાર્થવાહ અને ભદ્રાભાર્યાનું વર્ણન અન્ય સૂત્રો પ્રમાણે જાણવું. તે ભદ્રા ભાર્યાના
आत्म सार्थवाइपुत्र हता-(१) निपासित भने (२) निरक्षित. |४ तएणंतेसिंमागंदियदारगाणं अण्णया कयाई एगयओ इमेयारूवे मिहोकहा समुल्लावे समुप्पज्जित्था-एवं खलु अम्हे लवणसमुदं पोयवहणेणंएक्कारस वारा ओगाढा । सव्वत्थ वि यणं लट्ठा कयकज्जा अणहसमग्गा पुणरवि णियघर हव्वमागया । तं सेयं खलु अम्ह देवाणुप्पिया! दुवालसमं पिलवणसमुदं पोयवहणेणं ओगाहित्तए ति कटटु अण्णमण्णस्स एयमटुंपडिसुणेति, पडिसुणित्ता जेणेव अम्मापियरो तेणेव उवागच्छंति, उवागच्छित्ता एवंवयासी
एवं खलु अम्हे अम्मयाओ ! एक्कारस वारा तं चेव जाव णियघरं हव्वमागया। तं इच्छामो णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाया समाणा दुवालसमं लवणसमुदं पोयवहणेणं ओगाहित्तए।