________________
| २४८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
१६१ तए णं सक्के देविंदे देवराया आभियोगिए देवे सद्दावेइ, सद्दावित्ता एवं वयासीखिप्पामेव अणेगखभजावमनोरमंसीय उवट्ठवेह । जावसाविसीया तंचेवसीय अणुपविट्ठा। ભાવાર્થ - ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્રે આભિયોગિક દેવોને બોલાવ્યા અને તેઓને કહ્યું– શીવ્ર અનેક સ્થંભવાળી યાવતું મનોરમા નામક શિબિકા ઉપસ્થિત કરો. ત્યારે તે દેવો પણ મનોરમા નામની શિબિકા લાવ્યા અને તે શિબિકા પણ તે મનુષ્યોની શિબિકામાં સમાઈ ગઈ. १६२ तए णं मल्ली अरहा सीहासणाओ अब्भुढेइ, अब्भुट्टित्ता जेणेव मणोरमा सीया तेणेव उवागच्छइ, उवागच्छित्ता मणोरमंसीयं अणुपयाहिणी करेमाणा मणोरमं सीयं दुरुहइ, दुरुहित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे सण्णिसण्णे । ભાવાર્થ - ત્યાર પછી મલ્લી અરહંત સિંહાસન ઉપરથી ઊઠીને, મનોરમા નામની શિબિકા સમીપે આવ્યા. મનોરમા શિબિકાની પ્રદક્ષિણા કરતાં મનોરમા શિબિકા પર આરૂઢ થઈને, પૂર્વદિશા તરફ મુખ રાખીને સિંહાસન પર બિરાજમાન થયાં. १६३ तए णं कुंभए राया अट्ठारस सेणिप्पसेणीओ सदावेइ, सदावित्ता एवं वयासीतुब्भे णं देवाणुप्पिया ! ण्हाया जाव सव्वालंकारविभूसिया मल्लिस्स सीयं परिवहह। तेवि जाव परिवहति । ભાવાર્થ:- ત્યાર પછી કુંભરાજાએ અઢાર જાતિઓ, ઉપજાતિઓને બોલાવીને કહ્યું- હે દેવાપ્રિયો ! તમે સ્નાનાદિ કરીને યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, મલ્લીકુમારીની શિબિકાનું વહન કરો यावत् तेसो शिलिया 3 री. (ममा 6५२ 64131). १६४ तए णं सक्के देविंदे देवराया मणोरमाए दक्खिणिल्लं उवरिल्लं बाहं गेण्हइ, ईसाणे उत्तरिल्लं उवरिल्लं बाहं गेण्हइ, चमरे दाहिणिल्लं हेट्ठिल्लं, बली उत्तरिल्लं हेट्ठिल्लं, अवसेसा देवा जहारिहं मणोरमं सीयं परिवहति । ભાવાર્થ- ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્ર મનોરમા શિબિકાના જમણી બાજુના આગળના દંડાને ખભા પર ગ્રહણ કર્યો. દેવેન્દ્ર દેવરાજ ઈશાને ડાબી બાજુના આગળના દંડાને ખભા પર ગ્રહણ કર્યો. ચમેરેન્દ્ર જમણી બાજુના પાછળના દંડાને અને બલીન્દ્ર ડાબી બાજુના પાછળના દંડાને ખભા પર ગ્રહણ કર્યો. શેષ ચારેય જાતિના દેવોએ યથા યોગ્ય રીતે પોત-પોતાની વિધિ વ્યવસ્થા અનુસાર તે મનોરમા શિબિકાને વહન કરી. २६पा पुव्वि उक्खित्ता माणुस्सेहिं, साहट्ठरोमकूवेहिं ।
पच्छा वहति सीयं, असुरिंदसुरिंदणागेंदा ॥१॥ चलचवलकुंडलधरा, सच्छंदविउव्वियाभरणधारी ।
देविंददाणविंदा, वहंति सीयं जिणिंदस्स ॥२॥ ભાવાર્થ:- હર્ષથી પુલકિત રોમરાયવાળા મનુષ્યોએ સર્વ પ્રથમ તે શિબિકાને ઊંચકી. ત્યાર પછી असुरेन्द्रो (यभरेन्द्र-बलीद्र) सुरेन्द्रो (ज्योतिषीसने वैमानि) मने नागेन्द्रोम (नवनियमने व्यतरो)