________________
અધ્ય−૮ : મલ્લી
ત્યારે જિતશત્રુ આદિ રાજાઓએ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીને કહ્યું– હે દેવાનુપ્રિયે ! અમે આ અશુભ ગંધથી ગુંગળામણ અનુભવતા પોત-પોતાના ઉત્તરીય વસ્ત્રથી મુખ ઢાંકીને યાવત્ વિમુખ થયા છીએ. | १३५ त णं मल्ली विदेहरायवरकण्णा ते जियसत्तुपामोक्खे एवं वयासी - जइ ताव देवाप्पिया ! इमीसे कणगमईए जाव पडिमाए कल्लाकल्लि ताओ मणुण्णाओ असणपाण-खाइमसाइमाओ एगमेगे पिंडे पक्खिप्पमाणे पक्खिप्पमाणे इमेयारूवे असुभे पोग्गलपरिणामे, इमस्स पुण ओरालियसरीरस्स खेलासवस्स वंतासवस्स पित्तासवस्स सुक्कसोणिय- पूयासवस्स दुरूवऊसास-णीसासस्स दुरूव-मुक्त-पूइय-पुरीस-पुण्णस्स सडण-पडणछेयण विद्धंसण धम्मस्स केरिसए परिणामे भविस्सइ ? तं मा णं तुभे દેવાખિયા! માનુલ્લવુ ામમોળેલુ રબ્બહ, શિાહ, મુન્નર, અન્નોવવન્ત્રહ ।' ભાવાર્થ :- ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લીએ તે જિતશત્રુ આદિ રાજાઓને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! આ સુવર્ણમયી યાવત્ પ્રતિમામાં પ્રતિદિન મનોજ્ઞ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આદિ ચારે પ્રકારના આહારમાંથી એક-એક કોળિયો નાંખતા-નાંખતા તે પુદ્ગલનું આવું અશુભ પરિણમન થયું, તો શું આ ઔદારિક શરીરના પુદ્ગલોનું પરિણમન તેનાથી પણ વિશેષ અનિષ્ટ નહીં થાય ? કારણ કે તેમાંથી કફ, વમન, પિત, શુક્ર, શોણિત, પરુ આદિનું વારંવાર નિઃસરણ થયા જ કરે છે તથા આ શરીર ખરાબ ઉચ્છ્વાસ અને નિશ્વાસ કાઢનારું, અશુચિરૂપ મૂત્ર અને દુર્ગંધત મળથી પરિપૂર્ણ છે, સડવું, પડવું, છેદન થવું, નષ્ટ થવું તે તેનો સ્વભાવ છે, તો તેનું પરિણમન કેવું થશે ? તેથી હે દેવાનુપ્રિયો ! તમે મનુષ્ય સંબંધી કામભોગોમાં રાગ, ગૃદ્ધિ કે અત્યંત આસક્તિ કરો નહીં અર્થાત્ તેમાં આસક્ત ન થાઓ. | १३६ एवं खलु देवाणुप्पिया ! अम्हे इमाओ तच्चे भवग्गहणे अवरविदेहवासे सलिलावइंसि विजए वीयसोगाए रायहाणीए महब्बलपामोक्खा सत्त वि य बालवयंसगा रायाणो होत्था, सह जाया जाव पव्वइया ।
૨૩૯
तणं अहं देवाप्पिया ! इमेणं कारणेणं इत्थीणामगोयं कम्मं णिव्वत्तेमि- जइ णं तुब्भे चउत्थं उवसंपज्जित्ताणं विहरह, तए णं अहं छटुं उवसंपज्जित्ता णं विहरामि । सेसं तहेव सव्वं ।
ભાવાર્થ :- હે દેવાનુપ્રિયો ! આપણે પહેલાંના ત્રીજા ભવમાં, પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં સલિલાવતી વિજયમાં વીતશોકાનામની રાજધાનીમાં મહાબલ આદિ સાતે ય બાલગોઠીયા મિત્ર રાજા હતા. આપણે સાતે ય સાથે જન્મ્યા યાવત્ સાથે જ દીક્ષિત થયા હતા.
હે દેવાનુપ્રિયો ! તે સમયે મેં આ(માયા કપટના) કારણથી સ્ત્રી નામગોત્ર કર્મ ઉપાર્જન કર્યું હતું કે જ્યારે તમે એક ઉપવાસ કરીને વિચરતા ત્યારે હું(તમોને કહ્યા વિના) છઠ કરતી હતી, ઇત્યાદિ સર્વ વૃત્તાંત પૂર્વવત્ સમજાવ્યો.
१३७ तए णं तुब्भे देवाणुप्पिया ! कालमासे कालं किच्चा जयंते विमाणे उववण्णा । तत्थ णं तुब्भे देसूणाई बत्तीसाइं सागरोवमाई ठिइं । तए णं तुब्भे ताओ देवलोयाओ