________________
| अध्य-८ : मी
| २२५
जस्सणंदुपयस्स वा चउपयस्स वा अपयस्स वा एगदेसमवि पासइ, तस्सणं देसाणुसारेणं तयाणुरूवं रूवं णिव्वत्तेइ । ભાવાર્થ:- તે ચિત્રકારોમાંથી એક ચિત્રકારને એવી ચિત્ર લબ્ધિ(અસાધારણ શક્તિ) લબ્ધ હતી, પ્રાપ્ત હતી અને તે તેનો અભ્યાસી હતો. તે જે કોઈ મનુષ્ય આદિ દ્વિપદ; ગાય, અશ્વ, આદિ ચતુષ્પદ અને વૃક્ષ, ભવન આદિ અપદનું કોઈ પણ એક અવયવ જોઈ લે તો તે અવયવના આધારે તેનું આબેહૂબ ચિત્ર દોરી शतोडता. ९४ तए णं से चित्तगरदारए मल्लीए जवणियंतरियाए जालंतरेण पायंगुटुं पासइ । तए णं तस्स चित्तगरस्स इमेयारूवे अज्झथिए जाव समुप्पजित्था सेयं खलु ममं मल्लीए वि पायंगुट्ठाणुसारेणं सरिसगं जाव गुणोववेयं रूवं णिव्वत्तित्तए, एवं संपेहेइ, संपेहित्ता भूमिभागं सज्जेइ, सज्जित्ता मल्लीए विदेह रायवरकण्णाए पायंगुट्ठाणुसारेणं सरिसगं जाव गुणाववेयं रूवं णिव्वत्तेइ ।। ભાવાર્થ :- એકદા તે ચિત્રકારદારકે પડદાની પાછળ રહેલા મલ્લીકુમારીના પગનો અંગૂઠો જાળી (છિદ્ર) માંથી જોયો. ત્યારે તે ચિત્રકારને એવો વિચાર ઉત્પન્ન થયો કે મલ્લીકુમારીના પગના અંગૂઠા અનુસાર તેનું આબેહુબ યાવત ગુણયુક્ત સુંદર ચિત્ર બનાવવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને દિવાલનો એક ભાગ ઘસીને સ્વચ્છ કરી, મલ્લી રાજ કન્યાના પગના અંગૂઠાનું અનુસરણ કરીને વાવ તેનું આબેહૂબ ચિત્ર બનાવ્યું. ९५ तए णं सा चित्तगस्सेणी चित्तसभं हावभावविलासविब्बोयकलिएहिं, रूवेहिं चित्तेइ, चित्तित्ता जेणेव मल्लदिण्णे कुमारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव एयमाणत्तियं पच्चप्पिणइ। ભાવાર્થ:- ત્યાર પછી ચિત્રકારોની તે મંડળીએ ચિત્રસભાને હાવ, ભાવ, વિલાસ અને બિમ્બોકવાળા સુંદર ચિત્રોથી પૂર્ણ ચિત્રિત કરી દીધી અને મલ્લદિન કુમાર પાસે જઈને કાર્ય થઈ ગયાનું નિવેદન કર્યું. ९६ तए णं मल्लदिण्णे चित्तगरसेणिं, सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता विउलं जीवियारिहं पीइदाणं दलयइ, दलइत्ता पडिविसज्जेइ । ભાવાર્થ:- ત્યાર પછી મલ્લદિનકુમારે ચિત્રકાર મંડળીનો સત્કાર કર્યો, સન્માન કર્યું, સત્કાર-સન્માન કરીને આજીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપ્યું અને તેઓને વિદાય કર્યા. ९७ तए णं मल्लदिण्णे कुमारे अण्णया ण्हाए अंतेउस्परियालसंपरिखुडे अम्मधाईए सद्धिं जेणेव चित्तसभा तेणेव उवागच्छइ, उवागच्छित्ता चित्तसभं अणुपविसइ, अणुपविसित्ता हाव भावविलासबिब्बोयकलियाईरूवाइंपासमाणेपासमाणे जेणेव मल्लीएविदेहवररायकण्णाए तयाणुरूवे रूवे णिव्वत्तिए तेणेव पहारेत्थ गमणाए।
तए णं से मल्लदिण्णे कुमारे मल्लीए विदेहवररायकण्णाए तयाणुरूवं रूवं