________________
| अध्या-८ : भक्षी
| २२१ ।
આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય! મારા દૂત તરીકે તમે ઘણા ગામો, આકરો, નગરો યાવતુ ઘરોમાં પ્રવેશ કરો છો, તો તમે પૂર્વે કોઈ રાજા, ઈશ્વર, ધનવાનને ત્યાં આ સુબાહુકુમારીના સ્નાન મહોત્સવ જેવો સ્નાન મહોત્સવ જોયો છે? ७८ तए णं से वरिसधरे रुप्पि करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु एवं वयासी- एवं खलु सामी ! अहं अण्णया तुब्भं दोच्चेणं मिहिलं गए । तत्थणंमए कुंभगस्स रण्णो धूयाए, पभावईएदेवीए अत्तयाए मल्लीए विदेहरायवरकण्णयाएमज्जणए दिढे । तस्स णं मज्जणगस्स इमे सुबाहूए दारियाए मज्जणए सयसहस्सइमं पिकलं ण अग्घेइ । ભાવાર્થ:- ત્યારે તે વર્ષધરે રુક્મિ રાજાને હાથ જોડીને શિરસાવર્ત કરી મસ્તક પર અંજલી કરીને આ પ્રમાણે કહ્યું- હે સ્વામિન્! એકવાર હું આપના દૂત રૂપે મિથિલા ગયો હતો, ત્યાં મેં કુંભરાજાની પુત્રી, પ્રભાવતી દેવીની આત્મજા, વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીકુમારીનો સ્નાન મહોત્સવ જોયો હતો. મલ્લીકુમારીના તે સ્નાન મહોત્સવ સામે સુબાહુકુમારીનો આ સ્નાન-ઉત્સવ લાખમાં અંશે-ભાગે પણ नथी. ७९ तए णं से रुप्पी राया वरिसधरस्स अंतिए एयमटुं सोच्चा णिसम्म मज्जणग-जणियहरिसे दूर्य सद्दावेइ जाव तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ-ત્યાર પછી વર્ષધર પાસેથી આ વાત સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને, સ્નાન-મહોત્સવના વત્તાંત દ્વારા ઉત્પન્ન હર્ષ(અનુરાગયુક્ત આનંદ)થી પ્રેરાઈને રુક્મિરાજાએ દૂતને બોલાવ્યો યાવતું દૂતે મિથિલા તરફ પ્રયાણ કર્યું. શંખરાજા અને સોનીઓ :८० तेणं कालेणं तेणं समएणं कासी णामे जणवए होत्था, वण्णओ । तत्थ णं वाणारसी णामंणयरी होत्था, वण्णओ । तत्थ णं संखे णामं राया कासीराया होत्था, वण्णओ । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે કાશી નામના દેશમાં વાણારસી નામની નગરી હતી. તે કાશી દેશમાં શંખ નામના રાજા હતા. જનપદ, નગરી અને રાજાનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. ८१ तए णं तीसे मल्लीए विदेहरायवरकण्णयाए अण्णया कयाई तस्स दिव्वस्स कुंडलजुयलस्स संधी विसंघडिए यावि होत्था । तए णं कुंभए राया सुवण्णगारसेणिं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-तुब्भेणं देवाणुप्पिया ! इमस्स दिव्वस्स कुंडलजुयलस्स संधि संघाडेह, संघाडेत्ता एयमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થ:- એકવાર વિદેહરાજની ઉત્તમ કન્યા મલ્લીના તે દિવ્ય કુંડલ યુગલની સાંધ ખુલી ગઈ. ત્યારે કુંભરાજાએ સુવર્ણકારોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય!આ દિવ્ય કુંડલ યુગલની સાંધને રેણકરી આપો.
८२ तए णं सा सुवण्णगारसेणी एयमटुं तह त्ति पडिसुणेइ, पडिसुणित्ता तं दिव्वं कुंडलजुयलं गेण्हइ, गेण्हित्ता जेणेव सुवण्णगारभिसियाओ तेणेव उवागच्छइ, उवागच्छित्ता