________________
| अध्या-८ : भक्षी
| २१५ ।
નામનો શ્રાવક છું. જડ-ચેતનનો જ્ઞાતા છું. કોઈદેવ વગેરે મને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, ક્ષુબ્ધ કે વિપરીત ભાવ કરાવી શકશે નહીં. તમારી જે ઇચ્છા હોય તે પ્રમાણે કરો.
આ પ્રમાણે કહીને તે પિશાચને પડકાર દઈને અહંન્નક નિર્ભય રહ્યા યાવત તેના મોઢાનો કે આંખનો વર્ણ પરિવર્તન પામ્યો નહીં, દીનતા અને માનસિક ખેદથી રહિત, નિશ્ચલ, નિસ્પંદ, મૌન ભાવે ધર્મધ્યાનમાં લીન બની ગયા. ६१ तए णं से दिव्वे पिसायरूवे अरहण्णगं समणोवासयं दोच्चं पि तच्चं पि एवं वयासी-हं भो अरहण्णगा ! जाव धम्मज्झाणोवगए विहरइ । ભાવાર્થ - ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપધારી દેવે અહંનક શ્રમણોપાસકને બીજીવાર અને ત્રીજીવાર પણ આ પ્રમાણે કહ્યું– અરે અહંન્નક! ઇત્યાદિ કહીને પૂર્વવતુ ધમકી આપી યાવતુ અહંન્નક શ્રમણોપાસક ધર્મધ્યાનમાં લીન રહ્યા. ६२ तएणं से दिव्वे पिसायरूवे अरहण्णगंधम्मज्झाणोवगयं पासइ, पासित्ता बलियतरागं आसुरत्ते तं पोयवहणं दोहिं अंगुलियाहिं गिण्हइ, गिण्हित्ता सत्तट्ठतलाई जाव अरहण्णगं एवं वयासी-हं भो अरहण्णगा ! अपत्थिय-पत्थिया ! णो खलु कप्पइ तव सीलव्वय जाव धम्मज्झाणोवगए विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપધારી દેવે અહંન્નકને ધર્મધ્યાનમાં લીન જોઈને અત્યંત ક્રોધિત થઈને તે વહાણને બે આંગળીઓથી પકડીને સાત-આઠ મજલા અથવા તાડના વૃક્ષોની ઊંચાઈ જેટલું ઊંચું આકાશમાં લઈ ગયો અને અહંન્નકને કહ્યું– અરે મૃત્યુની ઇચ્છા કરનારા અહંન્નક ! જો કે તમને શીલવ્રતાદિને છોડવા કલ્પતા નથી તોપણ તું આજ વ્રતાદિનો ત્યાગ ન કરવાથી અકાલમાં જ મરી જઈશ, આ પ્રમાણે કહેવા છતાં પણ અહંન્નક શ્રમણોપાસક ધર્મધ્યાનમાં જ લીન રહ્યા. ६३ तए णं से पिसायरूवे अरहण्णगं जाहे णो संचाएइ णिग्गंथाओ पावयणाओ चालित्तए वा खोभित्तए वा विपरिणामित्तए वा ताहे संते तंते परितंते णिविण्णे तं पोयवहणं सणियं सणियं उवरिं जलस्स ठवेइ, ठवित्ता तं दिव्वं पिसायरूवं पडिसाहरइ, पडिसाहरित्ता दिव्वं देवरूवं विउव्वइ, विउव्वित्ता अंतलिक्खपडिवण्णे सखिखिणियाइंदसद्धवण्णाई वत्थाई पवर परिहिए अरहण्णगं समणोवासयं एवं वयासी
हंभो अरहण्णगा !समणोवासया ! धण्णोसिणं तुमं देवाणुप्पिया ! जावजीवियफले, जस्स णं तव णिग्गंथे पावयणे इमेयारूवे पडिवत्ती लद्धा पत्ता अभिसमण्णागया। एवं खलु देवाणुप्पिया ! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्मवडिंसए विमाणे सभाए सुहम्माए बहूणं देवाणंमज्झगए महया महया सद्देणं एवं आइक्खइ- एवं खलुजंबुद्दीवेदीवे भारहे वासे चपाए णयरीए अरहण्णए समणोवासए अभिगयजीवाजीवे। णो खलु सक्के केणइ देवेण वा दाणवेण वा णिग्गंथाओ पावयणाओ चालित्तए वा खोभित्तए वा विपरिणामित्तए वा । ભાવાર્થ - ત્યાર પછી પિશાચરૂપધારી દેવ જ્યારે અહંનકને નિગ્રંથ-પ્રવચનથી ચલિત, શ્રુભિત