________________
अध्य-८ : भल्दी
| २०१
સૌરભ પ્રસરાવનારા શ્રીદામકાંડ(સુંદરમાળાના સમૂહ)ને સૂંઘતી થકી પોતાનો દોહદપૂર્ણ કરે છે. २४ तए णं तीसे पभावईए देवीए इमेयारूवं डोहलं पाउब्भूयं पासित्ता अहासण्णिहिया वाणमंतरा देवा खिप्पामेव जलथलयभासुरप्पभूयं दसद्धवण्णमल्ल,कुंभग्गसो य भारग्गसो यकुंभगस्स रण्णो भवणंसि साहरंति, एगं चणं सिरिदामगंडं जावगंधद्धणि मुयंत उवणेति । ભાવાર્થ-ત્યારપછી પ્રભાવતી દેવીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયેલો જાણીને સમીપવર્તી વાણવ્યંતર દેવો ઝડપથી જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલા વાવ પાંચવર્ણવાળા પુષ્પો, કુંભાગ્ર અને ભારાગ્ર પ્રમાણમાં અથોત્ ઘણા જ પુષ્પો કુંભરાજાના ભવનમાં લઈ આવ્યા અને તે ઉપરાંત સુખપ્રદ અને સુગંધ ફેલાવતો એક શ્રીદામકાંડ પણ લઈ આવ્યા. २५ तए णं सा पभावई देवी ते णं जल-थलय-भासुर-प्पभूएणं मल्लेणं डोहलं विणेइ। तए णं सा पभावई देवी पसत्थडोहला जाव विहरइ ।
तए णं सा पभावई देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अट्ठमाण य राइंदियाणं वीइक्कंताणं जेसे हेमंताणं पढमे मासे दोच्चे पक्खे मग्गसिरसुद्धे, तस्सणं मगसिर सुद्धस्स एक्कारसीए पुव्वरत्तावरत्तकालसमयंसि अस्सिणीणक्खत्तेणं जोगमुवागएणं उच्चट्ठाणगएसु गहेसु जाव पमुइय पक्कीलिएसु जणवएसु आरोयारोयं एगूणवीसइमं तित्थयरं पयाया । ભાવાર્થ - ત્યાર પછી તે પ્રભાવતી દેવીએ જલ અને સ્થલમાં ઉત્પન્ન વિકસિત પંચ વર્ણના ફૂલોની માળાથી પોતાનો દોહદ પૂર્ણ કર્યો. આ રીતે પ્રભાવતી દેવી તે પ્રશસ્ત દોહદને પૂર્ણ કરીને સુખપૂર્વક રહેવા લાગી.
ત્યાર પછી પ્રભાવતી દેવીએ નવ માસ અને સાડાસાત દિવસ પૂર્ણ થયા ત્યારે હેમંત ઋતુના પ્રથમ માસમાં, બીજા પક્ષમાં, માગસર માસના શુક્લ પક્ષમાં, માગસર શુક્લ પક્ષની અગિયારસના દિવસે, મધ્ય રાત્રિએ, અશ્વિની નક્ષત્રનો ચંદ્રની સાથે યોગ હતો, બધા ગ્રહો ઉચ્ચ સ્થાને સ્થિત હતા, તેવા સમયે અને દેશના બધા લોકો પ્રમુદિત ભાવે ક્રિીડારત રહેતા હતા તેવા જનપદ-મિથિલા નગરીમાં આરોગ્યપૂર્વક અર્થાતુ કોઈ પણ બાધા-પીડા વિના ઓગણીસમા તીર્થકરને જન્મ આપ્યો. २६ तेणं कालेणं तेणं समएणं अहोलोगवत्थव्वाओ अद्र दिसाकमारीओ महत्तरीयाओ जहा जंबूदीवपण्णत्तीए जम्मणुस्सवं भाणियव्वं । णवरं मिहिलाए णयरीए कुंभरायस्स भवणंसि पभावईए देवीए अभिलावो संजोएयव्वो जाव णंदीसरवरे दीवे महिमा । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે અધોલોકમાં રહેનારી, આઠ મહત્તરિક દિશા કુમારીકાઓ, ઇત્યાદિ તીર્થકર જન્મ મહોત્સવનું સંપૂર્ણ વર્ણન જેબલીપ પ્રજ્ઞપ્તિ સત્રાનુસાર જાણવું. વિશેષતા એ છે કે અહીં મિથિલા નગરીમાં, કુંભરાજાના ભવનમાં, પ્રભાવતી દેવીના નામપૂર્વક કથન કરવું યાવતું દેવ-દેવીઓએ જન્માભિષેક કરી, નંદીશ્વર દ્વીપમાં જઈને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. २७ तया णं कुंभए राया बहूहिं भवणवइ वाणमंतस्जोइसिक्वेमाणिएहिं देवेहितित्थयरजम्मणाभिसेयमहिमाएकयाए समाणीए, जायकम्मं जावणामकरणंकरेइ-जम्हा णं अम्हे इमीए दारियाए माउएगभंसि वक्कममाणंसि मल्लसयणिज्जंसि डोहले विणीए, तं होउ णं अम्हं