________________
[ ૧૯૮ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ - ત્યાર પછી તે મહાબલ આદિ સાતે મુનિઓ મહાસિંહ નિષ્ક્રીડિત તપસ્યાનું સૂત્ર વિધિ અનુસાર યાવતું આરાધન કરીને સ્થવિર ભગવંતની સમીપે આવ્યા અને સ્થવિર ભગવંતને વંદના-નમસ્કાર કરીને ઘણા ઉપવાસ, છઠ, અઠ્ઠમ આદિ કરતાં વિચરતા હતા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મહાબલાદિ સાત અણગારોના સિંહનિષ્ક્રીડિત તપની આરાધનાનું વર્ણન છે. સિંહ નિખીડિત તપ :- જેવી રીતે સિંહ ચાલતાં-ચાલતાં પાછળ જોતો જાય છે, તેવી રીતે જે તપમાં પાછળના તપની આવૃત્તિ કરવામાં આવે, તેને સિંહનિષ્ક્રીડિત તપ કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે. (૧) લઘુસિંહનિષ્ક્રીડિત અને (૨) મહાસિંહ નિષ્ક્રીડિત.
લઘુસિંહ નિષ્ક્રીડિત તપમાં પૂર્વ-પૂર્વ તપની આવૃત્તિ સહિત ૯ ઉપવાસ સુધી ચડવામાં આવે છે અને પછી એક સુધી ઉતરવામાં આવે છે.
મહાસિંહનિષ્ક્રીડિત તપમાં પૂર્વ-પૂર્વ તપની આવૃત્તિ સહિત એકથી ૧૬ ઉપવાસ સુધી ચડવામાં આવે છે અને પછી એક સુધી ઉતરવામાં આવે છે.
આ બંને પ્રકારના તપમાં ચાર-ચાર પરિપાટી કરવામાં આવે છે. પ્રથમ પરિપાટીના સર્વ પારણા વિગય સહિત, બીજી પરિપાટીમાં વિગય(ઘી-તેલ વગેરે ધારવિષય) રહિત, ત્રીજી પરિપાટીમાં નવી તપથી અને ચોથી પરિપાટીમાં આયંબિલથી પારણા કરવામાં આવે છે. આ તપના ઉપવાસ તથા પારણાના દિવસની સંખ્યા સૂત્રાર્થથી સ્પષ્ટ છે. લથુસિંહ નિષ્ક્રીડિત તપ
મહાસિંહ નિષ્ક્રીડિત ત૫
FHEHEHUSU
મ
કર : લg
સિ
ઉત.
THUTHIHH1-
ક્રિડિત
હૈ
બંપવિત્ર મા દ્વારા રાઈ, ૨૪ ક્રમ
-: જપના દિન " 'ચમ કિંખી, વાહન અ
ચT કોના ને
R I
ન કરી ધામ * સી. મહાદીક પાય - ૨
Lપછી જ ફિLT અા ૬ ક. Iw
s)
રારિ
"
પDGE,
સમાધિ મરણ અને બીજો દેવભવ:१९ तए णं ते महब्बलपामोक्खा सत्त अणगारा तेणं उरालेणं तवोक्कमेणं सुक्का भुक्खा जहा खंदओ, णवरं थेरे आपुच्छित्ता चारुपव्वयं दुरुहंति जाव दोमासियाए संलेहणाए सवीसं भत्तसयं अणसणं, चउरासीई वाससयसहस्साइं सामण्णपरियागं