________________
| १८२
શ્રી શાતાધર્મકથા સૂત્ર
અખંડ, તૂટયા વિનાના, સૂપડાથી ઝાટકીને સાફ કરેલા મગધ દેશમાં પ્રચલિત એક પ્રસ્થક(બેખોબા સેતિકા, ४ सेति हु७१, ४ ३७१= में प्रस्थ) प्रमा। 45 गया. १२ तएणं ते कोडुंबिया ते साली णवएसु घडएसु पक्खिवंति, पक्खिवित्ता उवलिपति, उवलिपित्ता लंछियमुद्दिए करेंति, करित्ता कोट्ठागारस्स एगदेसंसि ठावेति ठावित्ता सारक्खेमाणा संगोवेमाणा विहरति । ભાવાર્થ:- ત્યાર પછી કર્મચારી પુરુષોએ તે પ્રસ્થ પ્રમાણ શાલિ-કમોદને નવીન ઘડામાં ભરીને તેના મુખ પર માટીનો લેપ કરીને તેને લાંછિત-મુદ્રિત કરીને તેના ઉપર સીલ લગાવી દીધું. પછી તેને કોઠારના એક ભાગમાં રાખી દીધા. યથાસમયે તેનું સંરક્ષણ અને સંગોપન કરતા રહ્યા. १३ तएणं ते कोडुंबिया दोच्चम्मि वासारत्तंसि पढमपाउसंसिमहावुट्ठिकायंसि णिवइयंसि खुड्डागं केयारं सुपरिकम्मियं करेंति, ते साली ववंति, दोच्चं पितच्चं पिउक्खयणिक्खए जाव लुणेति जावचलणतलमलिए करेंति, करित्ता पुणंति, तत्थणं सालीणं बहवे कुडवा जाया जावएगदेसंसि ठावेंति, ठावित्ता सारक्खेमाणा संगोवेमाणा विहरंति। ભાવાર્થ:- ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ બીજા વર્ષે ચોમાસાના પ્રારંભમાં મહાવૃષ્ટિ થઈ ત્યારે નાનું ખેતર ખેડીને સાફ કર્યું, સાફ કરીને તેમાં તે કમોદ વાવીને, બીજી અને ત્રીજીવાર તેનું ઉલ્લેપ-નિક્ષેપ કર્યું અર્થાત મૂળમાંથી ઉપાડી બીજા સ્થાને રોપ્યા યાવતુ લણ્યા, પગથી ખુંદી તેને સાફ કર્યા. તે શાલિ ઘણા કડવ પ્રમાણ થઈ ગયા યાવતું તેને કોઠારના એક ભાગમાં રાખીને તેનું સંરક્ષણ અને સંગોપન કરતા રહ્યા. १४ तएणं ते कोडुंबिया तच्चंसि वासारत्तंसि महावुट्ठिकार्यसि बहवे केयारे सुपरिकम्मिए करेंति जावलुणेति, लुणित्ता संवहंति, संवहित्ता खलयं करेंति करित्ता मलेति जावबहवे कुंभा जाया । तए णं ते कोडुबिया साली कोट्ठागारांसि पक्खिवंति जावविहरति । चउत्थे वासारत्ते बहवे कुंभसया जाया । ભાવાર્થ - ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ ત્રીજા વરસે મહાવૃષ્ટિ થઈ ત્યારે ઘણા ખેતરો ખેડીને તૈયાર કર્યા યાવતું તેને લણીને ભારા બાધીને, ઉપાડીને, ખળામાં લાવ્યા તેનું મર્દન કર્યું અર્થાત્ બળદ ફેરવી ખળું કર્યું યાવત હવે તે ઘણા કુંભ પ્રમાણ ચોખા તૈયાર થઈ ગયા. ત્યાર પછી તે કૌટુંબિક પુરુષોએ તે શાલિ કોઠારમાં રાખ્યા યાવત તેની રક્ષા કરતા રહ્યા. ચોથા વરસે આ પ્રમાણે કરવાથી સેંકડો કુંભ પ્રમાણ કમોદ તૈયાર થયા. પુત્રવધૂઓની યોગ્યતાનુસાર કાર્ય સોંપણી :१५ तए णं तस्स धण्णस्स पंचमयंसि संवच्छरंसि परिणममाणंसि पुव्वरत्तावरत्त कालसमयंसि इमेयारूवे अज्झत्थिए जावसमुप्पज्जित्था- एवं खलु मए इओ अईए पंचमे संवच्छरे चउण्हं सुण्हाणं परिक्खणट्ठयाए ते पंच सालिअक्खया हत्थे दिण्णा । तं सेयं खलु मम कल्लं जाव जलंते पंच सालिअक्खए परिजाइत्तए । जाव(एवं) जाणामि ताव काए किहं सारक्खिया वा संगोविया वा संवड्डिया वा?त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता