________________
| अध्य-७ : रोBिlud
| १८
|
कल्लं जावजलंते विउलं असणं जावचउण्ह य सुण्हाणं कुलघरवग्गं सम्माणित्ता तस्सेव मित्तणाइ जाव चउण्ह य सुण्हाणं कुलघरवग्गस्स पुरओ जेटुं उज्झियं सद्दावेइ सद्दावित्ता एवं वयासी
एवं खलु अहं पुत्ता ! इओ अईए पंचमम्मि संवच्छरे इमस्स मित्तणाइ जाव चउण्ह यसुण्हाणं कुलघरवग्गस्स पुरओ तव हत्थंसि पंच सालिअक्खए दलयामि । जया णं अहं पुत्ता ! एए पंच सालिअक्खए जाएज्जा तया णं तुमं मम इमे पंच सालिअक्खए पडि णिज्जाएसि त्ति कटुतं हत्थंसि दलयामि; से णूणं पुत्ता ! अढे समढे? हंता, अत्थिा तं णं पुत्ता! मम ते सालिअक्खए पडिणिज्जाएहि ।
तए णं सा उज्झिया धण्णस्स सत्थवाहस्स एयमटुं सम्म पडिसुणेइ, पडिसुणित्ता जेणेव कोट्ठागारं तेणेव उवागच्छइ, उवागच्छित्ता पल्लाओ पंच सालिअक्खए गेण्हइ, गेण्हित्ता जेणेव धण्णे सत्थवाहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धणं सत्थवाहं एवं वयासी- "एए णं ते पंच सालिअक्खए" तिकटु धण्णस्स सत्थवाहस्स हत्थंसि ते पंच सालिअक्खए दलयइ । तए णं धण्णे सत्थवाहे उज्झियं सवहसावियं करेइ, करित्ता एवं वयासी- किं णं पुत्ता ! एए चेव पंच सालिअक्खए उदाहु अण्णे? ભાવાર્થ - પાંચ વર્ષ પૂર્ણ થયા ત્યારે ધન્ય સાર્થવાહને મધ્ય રાત્રિના સમયે આ પ્રમાણે વિચાર ઉત્પન થયો કે આજથી પાંચ વર્ષ પૂર્વે મેં ચારે પુત્રવધૂઓની, પરીક્ષા કરવા માટે, પાંચ-પાંચ કમોદના દાણા તેઓના હાથમાં આપ્યા હતા. કાલે યાવતુ સૂર્યોદય થાય ત્યારે તે પાંચ કમોદના દાણા પાછા માગવા મારા માટે ઉચિત છે. તેનાથી હું જાણું કે કોણે, કઈ રીતે તેનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કર્યું છે? આ પ્રમાણે વિચાર કરીને બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે વિપુલ અશનાદિ બનાવરાવીને, મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગનું સન્માન કરીને, તે મિત્ર, જ્ઞાતિ આદિ તથા ચારે પુત્રવધૂના પિયર વર્ગની સમક્ષ મોટી પુત્રવધૂ ઉજિઝકાને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે પુત્રી ! આજથી પાંચ વર્ષ પૂર્વે આ મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધુઓના પિયર વર્ગની સમક્ષ મેં તમારા હાથમાં પાંચ કમોદના દાણા દીધા હતા અને હે પુત્રી ! મેં એમ કહ્યું હતું કે– જ્યારે હું આ પાંચ કમોદના દાણા માગું ત્યારે તું મારા આ પાંચ કમોદના દાણા અને પાછા આપજે. હે પુત્રી ! આ વાત સત્ય છે? ઉક્લિકાએ કહ્યું– હા, સત્ય છે. ધન્ય સાર્થવાહ બોલ્યા- તો હે પુત્રી ! મારા તે કમોદના દાણા પાછા આપ.
ત્યાર પછી ઉજિઝકાએ ધન્ય સાર્થવાહની આ વાત સાંભળીને કોઠારમાં જઈને, પાંચ કમોદના દાણા ગ્રહણ કરીને, ધન્ય સાર્થવાહની પાસે આવીને આ પ્રમાણે બોલી- આ રહ્યા પાંચ કમોદના દાણા, તેમ કહીને ધન્ય સાર્થવાહના હાથમાં પાંચ શાલિના દાણા આપ્યા. ત્યારે ધન્ય સાર્થવાહે સોગંદ આપીને પૂછયુંહે પુત્રી ! શું આ તે જ શાલિના દાણા છે કે બીજા છે? १६ तए णं उज्झिया धणं सत्थवाहं एवं वयासी- एवं खलु तुब्भे ताओ ! इओ अईए