________________
| १७२ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
છઠ્ઠ અધ્યયના तुला (j)
*
मध्ययन प्रारंभ:| १ जइणं भंते !समणेणं भगवया महावीरेणं पंचमस्सणायज्झणस्स अयमढे, पण्णत्ते, छट्ठस्स णं भंते ! णायज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પાંચમા જ્ઞાતાધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! છટ્ટા જ્ઞાતાધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે ?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं । परिसा णिग्गया। ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, પરિષદ ધર્મકથા સાંભળવા નીકળી. ગુરુતા-લઘુતા સંબંધી પ્રશ્નોત્તર:
३ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णामं अणगारे समणस्स भगवओ महावीरस्स अदूरसामंते जावसुक्कज्झाणोवगए विहरइ। ભાવાર્થ:- તે કાલ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી શિષ્ય) ઇન્દ્રભૂતિ નામના અણગાર શ્રમણ ભગવાન મહાવીરથી ન અતિ દૂર ન અતિ નજીક રહીને યાવતુ નિર્મળ ઉત્તમ ધ્યાનમાં લીન થઈને વિચારી રહ્યા હતા.
४ तए णं से इंदभूई णामं अणगारे जायसड्डे जाव एवं वयासी- कहं णं भंते ! जीवा गरुयत्तं वा लहुयत्तं वा हव्वमागच्छंति? ।
गोयमा ! से जहाणामए केइ पुरिसे एगं महं सुक्कं तुंब णिच्छिदं णिरुवहयं दब्भेहिं य कुसेहिं य वेढेइ, वढित्ता मट्टियालेवेणं लिंपइ, लिंपित्ता उण्हे दलयइ, दलइत्ता सुक्कं समाणं दोच्चं पिदब्भेहि य कुसेहि य वेढेइ, वेढित्ता मट्टियालेवेणं लिंपइ, लिंपित्ता उण्हे सुक्कं समाणं तच्चं पिदब्भेहि य कुसेहि य वेढेइ, वेढित्ता मट्टियालेवेणं लिंपइ; ए वं खलु एएणं उवाएणं अंतरा वेढेमाणे अंतरा लिपेमाणे, अंतरा सुक्कवेमाणे जाव अट्ठहिं मट्टियालेवेहिं आलिंपइ, अत्थाहमतारमपोरिसियंसि उदगंसि पक्खिवेज्जा । से णूणं गोयमा ! से तुंबे तेसिं अट्ठण्हं मट्टियालेवेणं गरुयत्ताए भारियत्ताए गरुयभारियत्ताए उप्पि सलिलमइवइत्ता अहे धरणितल-पइट्ठाणे भवइ ।