________________
અધ્ય–૫: શૈલક
[૧૧] इच्छामि णं भंते ! परिव्वायगसहस्सेणं सद्धि संपरिवुडे देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता पव्वइत्तए । अहासुहं देवाणुप्पिया !
तए णं सुए परिव्वायए उत्तरपुरच्छिमे दिसीभागे अवक्कमइ अवक्कमित्ता तिदंडयं जावधाउरत्ताओ य एगंते एडेइ, एडित्ता सयमेव सिहं उप्पाडेइ, उपाडित्ता जेणेव थावच्चापुत्ते जाव पव्वइए । सामाइयमाइयाई चोदसपुव्वाई अहिज्जइ । तए णं थावच्चापुत्ते सुयस्स अणगारसहस्सं सीसत्ताएवियरइ। ભાવાર્થ:- આ પ્રકારની ચર્ચાના પરિણામે શુક પરિવ્રાજકને સમ્યકત્વબોધ પ્રાપ્ત થયો. તેણે થાવસ્યા પુત્રને વંદન અને નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું આપની પાસેથી કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવા ઇચ્છું છું. થાવસ્થા અણગારે ધર્મકથા સંભળાવી. અહીં ધર્મકથાનું સંપૂર્ણ વર્ણન કરવું.
- ત્યાર પછી શુક પરિવ્રાજકે થાવાપુત્ર પાસેથી ધર્મોપદેશ સાંભળીને હૃદયમાં અવધારીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું એક હજાર પરિવ્રાજકોની સાથે આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને પ્રવ્રજિત થવા ઇચ્છું છું.
થાવગ્સાપુત્ર અણગારે કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, યાવત્ ઉત્તર પૂર્વ દિશામાં જઈને શક પરિવ્રાજકે ત્રિદંડ આદિ ઉપકરણો તથા ગેરુથી રંગેલા વસ્ત્રો એકાંતમાં ઉતારી, પોતાના હાથથી જ શિખા ઉખેડી લીધી (શિખાના વાળોનો લોચ કર્યો) ત્યાર પછી થાવગ્ગાપુત્ર અણગાર પાસે આવીને થાવતુદીક્ષિત થયા. સામાયિકથી આરંભીને ચૌદપૂર્વનું અધ્યયન કર્યું. ત્યાર પછી થાવસ્ત્રાપુત્રે શુક મુનિને તે એક હજાર અણગારોને જે તેની સાથે દીક્ષિત થયા હતા તેઓને) શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા. થાવસ્ત્રાપુત્ર અણગારની મુક્તિઃ५१ तएणंथावच्चापुत्ते सोगंधियाओणयरीओ णीलासोयाओ उज्जाणाओपडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ । तएणं से थावच्चापुत्ते अणगारसहस्सेणं सद्धि संपरिवुडे जेणेव पुंडरीए पव्वए तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुंडरीयं पव्वयं सणियं सणियं दुरुहइ, दुरुहित्ता मेघघणसण्णिगासं देवसण्णिवायं पुढविसिलापट्टयं जाव पाओवगमणं समणुवण्णे।
तएणंसे थावच्चापुत्तेबहूणि वासाणिसामण्णपरियागंपाउणित्ता,मासियाएसंलेहणाए अत्ताणं झूसित्ता, सर्द्धि भत्ताई अणसणाए छेदित्ता जावकेवलवरणाणदसणे समुप्पाडेता तओ पच्छा सिद्धे बुद्धे मुत्ते अंतगडे परिणिव्वुडे सव्वदुक्खप्पहीणे। ભાવાર્થ :- ત્યાર પછી થાવચ્ચપુત્ર અણગાર સૌગંધિકા નગરી અને નીલાશોક ઉદ્યાનમાંથી બહાર નીકળી વિભિન્ન દેશોમાં વિચરણ કરવા લાગ્યા. ત્યાર પછી તે થાવાપુત્ર અણગાર (પોતાનો અંતિમ સમય નજીક સમજીને) એક હજાર સાધુઓની સાથે પુંડરીક(શત્રુંજય) પર્વત સમીપે આવ્યા અને ધીમેધીમે પુંડરીક પર્વત ઉપર ચઢીને મેઘઘટાની સમાન શ્યામ અને જ્યાં દેવોનું આગમન થતું હતું, તેવા પૃથ્વી શિલાપટ્ટેક પર યાવત પાદપોગમન અનશન વ્રત અંગીકાર કર્યું.