________________
| १५८
શ્રી શાતાધર્મકથા સૂત્ર
य कालमासा य । तत्थणं जे ते कालमासा तेणं सावणाईया आसाढपज्जवसाणा दुवालस पण्णत्ता, तं जहा- सावणे, भद्दवए, आसोए, कत्तिए, मग्गसिरे, पोसे, माहे, फग्गुणे, चित्ते, वइसाहे, जेट्ठामूले, आसाढे तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णं जेतेदव्वमासा तेदुविहा पण्णत्ता, तं जहा- अत्थमासा य धण्णमासा य । तत्थणं जेते अत्थमासा ते दुविहा पण्णत्ता, तंजहा-सुवण्णमासा यरुप्पमासा य, तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ गंजेतेधण्णमासा तेदुविहा पण्णत्ता, तंजहा-सत्थपरिणया य असत्थपरिणया य, एवं जहा धण्णसरिसवा जावसे तेणटेणं सुया ! जाव अभक्खेया वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માસા આપના મતમાં(આપના માટે) ભક્ષ્ય છે કે અભક્ષ્ય?
ઉત્તર- હે શુક! અમારા મતમાં માસા ભઠ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મારા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે?
ઉત્તર- હે શુક! તમારા બ્રાહ્મણમતના શાસ્ત્રોમાં માસાના બે પ્રકાર કહ્યા છે- દ્રવ્યમાસા અને કાલમાસ. તેમાં જે કાલમાસ છે, તે શ્રાવણથી લઈને અષાઢ માસ પર્યત બાર માસ છે. યથા- શ્રાવણ, (मा६२वो, मासो, रत, मास२, पोष, महाशगए, थैत्र, वैशाण,४मने अषाढते श्रम निग्रंथोने માટે અભક્ષ્ય છે. તેમાં જે દ્રવ્યમાસા છે તેના બે પ્રકાર છે. યથાધાન્યમાસા અને અર્થમાસા. અર્થમાસા(સોના ચાંદી તોળવાના માસા)ના બે પ્રકાર છે યથા- સ્વર્ણમાસા અને રીપ્યમાસા. તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. ધાન્ય માસા(અડદ)ના બે પ્રકાર છે. યથા- શસ્ત્ર પરિણત અને અશસ્ત્ર પરિણત. ઇત્યાદિ માસાનું કથન ધાન્ય સરસવ પ્રમાણે કહેવું જોઈએ, યાવતું તેથી હે શુક! “માસી” ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. विवेयन:
માસી” તે પ્રાકૃતનો શ્લિષ્ટ શબ્દ છે. તેની સંસ્કૃત છાયા બે પ્રકારે થાય છે, યથા- “માષ” અને “માસ'. મોષનો અર્થ અડદ નામનું ધાન્ય વિશેષ છે અને “માસ'નો અર્થ મહિનો- શ્રાવણ, ભાદરવો આદિ થાય છે, તે માસ ભક્ષ્ય નથી. તે જ રીતે અર્થમાસ પણ ભક્ષ્ય નથી. તેમાં જે ભાષ-ધાન્ય વિશેષ છે તે શસ્ત્ર પરિણત, એષણીય, યાચિત અને લબ્ધ હોય, તો તે શ્રમણ-નિગ્રંથોને માટે ભક્ષ્ય છે; તે સિવાયના સર્વે ય અભક્ષ્ય છે. કુલત્થાની ભક્ષ્યાભઠ્યતા :४८ कुलत्था ते भंते ! किं भक्खेया, अभक्खेया ? सुया ! कुलत्था मे भक्खेया वि अभक्खेया वि।
से केणद्वेणं भंते ! एवं वुच्चइ जाव अभक्खेया वि?
से णूणं सुया! ते बंभण्णएसुणएसुदुविहा कुलत्था पण्णत्ता,तं जहा- इत्थिकुलत्था यधण्णकुलत्था य । तत्थणं जेते इत्थिकुलत्था ते तिविहा पण्णत्ता, तं जहा-कुलकण्णया इवा, कुलबहुया इ वा, कुलमाउया इवा, ते णं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णं जेते धण्णकुलत्था, एवं जहा धण्णसरिसवा जावसे तेणटेणं सुया! जावअभक्खेया वि ।