SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય–૫: શૈલક | १५७ । से णूणं ते सुया ! बंभण्णएसुणएसु दुविहा सरिसवा पण्णत्ता, तंजहा- मित्तसरिसवा य धण्णसरिसवा य । तत्थ णं जे ते मित्तसरिसवा ते तिविहा पण्णत्ता, तं जहा- सहजायया, सहवड्डियया,सहपंसुकीलियया; तेणंसमणाणंणिग्गंथाणं अभक्खेया। तत्थणंजेतेधण्णसरिसवा तेदुविहा पण्णत्ता, तंजहा- सत्थपरिणया य असत्थपरिणया य; तत्थणंजेते असत्थपरिणया तेणंसमणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थणंजेते सत्थपरिणया तेदुविहा पण्णत्ता, तंजहाएसणिज्जा य अणेसणिज्जा य । तत्थ णं जे ते अणेसणिज्जा ते समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थणंजेते एसणिज्जा ते दुविहा पण्णत्ता, तंजहा- जाइया य अजाइया य । तत्थ णं ते अजाइया तेणं समणाणं णिग्गंथाणं अभक्खेया। तत्थ णं जे ते जाइया ते दुविहा पण्णत्ता, तं जहा- लद्धा य अलद्धा य । तत्थ णं जे ते अलद्धा ते णं समणाणं णिग्गंथाणं अभक्खेया । तत्थ णं जे ते लद्धा ते णं समणाणं णिग्गंथाणं भक्खेया, से तेणटेणं सुया ! ए वं वुच्चइ जाव अभक्खेया वि। भावार्थ:- प्रश्र-भगवन! आपने भाटे सरसव भक्ष्य छ अभक्ष्य? 612-शु! अमा। મતમાં સરસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. प्रश्र- मगवन् ! तेनु शु १२९॥ छतमारे भाटे सरसव भक्ष्य ५॥ छ भने समक्ष्य ५॥ छ ? ઉત્તર- હે શુક ! તમારા બ્રાહ્મણ મતના શાસ્ત્રોમાં બે પ્રકારના સરસવ કહ્યા છે. યથા- મિત્ર સરસવ(સમાન વયવાળા મિત્રો અને ધાન્ય સરસવ. તેમાં જે મિત્ર સરસવ છે, તેના ત્રણ પ્રકાર છે, યથાએક સાથે જન્મેલા, એક સાથે મોટા થયેલા અને એક સાથે ધૂળમાં રમેલા. આ ત્રણે પ્રકારના સરસવ શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. - તેમાં જે ધાન્ય સરસવ છે, તેના બે પ્રકાર છે, યથા– શસ્ત્ર પરિણત- અગ્નિ આદિ શસ્ત્રથી નિર્જીવ બનેલા અને અશસ્ત્ર પરિણત- અગ્નિ આદિ શસ્ત્રથી નિર્જીવ નહીં બનેલા, તેમાંથી જે અશસ્ત્ર પરિણત સરસવ છે, તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે અને જે શસ્ત્ર પરિણત સરસવ છે, તેના બે પ્રકાર છે. યથાએષણીય(નિર્દોષ) અને અષણીય(સદોષ). તેમાં અનેષણીય તો શ્રમણ નિગ્રંથો માટે અભક્ષ્ય છે. એષણીય સરસવના બે પ્રકાર છે, યથા– યાચના કરીને લાવેલા અને યાચના કરીને નહીં લાવેલા. અયાચિત તો શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. યાચિતના બે પ્રકાર છે. યથા– પ્રાપ્ત થયેલા અને પ્રાપ્ત નહીં થયેલા. જે અલબ્ધ છે તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે અને જે લબ્ધ છે, તે શ્રમણ નિગ્રંથોને માટે ભક્ષ્ય છે. તેથી હે શુક! એમ કહ્યું છે કે સરસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે. અડદની ભસ્યાભઢ્યતા :४७ मासा ते भंते ! किं भक्खेया, अभक्खेया ? सुया ! मासा मे भक्खेया वि अभक्खेया वि। से केणटेणं भंते ! एवं वुच्चइ जाव अभक्खेया वि? से णूणं ते सुया ! बंभण्णएसु णएसु दुविहा मासा पण्णत्ता, तं जहा- दव्वमासा
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy