________________
| અધ્ય—પઃ શૈલક
| १५१ । तए णं थावच्चापुत्ते सुदंसणेणं एवं वुत्ते समाणे सुदंसणं एवं वयासी- सुदंसणा ! अम्हाणं विणयमूले धम्मे पण्णत्ते । से वि य विणए दुविहे पण्णत्ते, तंजहा- अगारविणए य अणगारविणए य । तत्थणंजे से अगारविणए सेणं पंच अणुव्वयाई, सत्तसिक्खावयाई, एक्कारस उवासगपडिमाओ । तत्थ णं जे से अणगारविणए से णं पंच महव्वयाई, तंजहा- सव्वाओ पाणाइवायाओ वेरमणं, सव्वाओ मुसावायाओ वेरमणं, सव्वाओ अदिण्णादाणाओ वेरमणं, सव्वाओ मेहुणाओ वेरमणं, सव्वाओ परिग्गहाओ वेरमणं, सव्वाओ राइभोयणाओ वेरमणं जाव सव्वाओ मिच्छादंसणसल्लाओ वेरमणं, दसविहे पच्चक्खाणे, बारस भिक्खुपडिमाओ, इच्चेएणं दुविहेणं विणयमूलएणं धम्मेणं जीवा अणुपुव्वेण अट्ठकम्मपगडीओ खवेत्ता लोयग्गपइट्ठाणा भवति । ભાવાર્થ - તે કાલે અને તે સમયે થાવસ્થાપુત્ર અણગાર ત્યાં પધાર્યા. તેમનું આગમન જાણીને પરિષદ ધર્મોપદેશ સાંભળવા નીકળી, સુદર્શન પણ ગયા. તેણે થાવસ્ત્રાપુત્ર અણગારને વંદન-નમસ્કાર કરીને આ प्रमाणे पूछ्यु- आपना धर्मनुभूख (भूजभूत सिद्धांत) शुंछ ?'
સુદર્શને આ પ્રમાણે પૂછયું ત્યારે થાવગ્ગાપુત્ર અણગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! અમારો ધર્મ વિનયમૂલક છે. આ વિનયમૂલક ધર્મ પણ બે પ્રકારનો કહ્યો છે– (૧) અગારવિનય અર્થાત્ ગૃહસ્થનું ચારિત્ર અને (૨) અણગારવિનય અર્થાત્ મુનિનું ચારિત્ર. તેમાં જે અગારરૂપ વિનય છે, તે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત અને અગિયાર ઉપાસક પ્રતિમારૂપ છે. જે અણગારરૂપવિનય છે, તે પાંચ મહાવ્રત રૂપ છે, જેમ કે– સમસ્ત પ્રાણાતિપાતથી વિરમણ, સમસ્ત મૃષાવાદથી વિરમણ, સમસ્ત અદત્તાદાનથી વિરમણ, સમસ્ત મૈથુનથી વિરમણ અને સમસ્ત પરિગ્રહથી વિરમણ, તે ઉપરાંત સમસ્ત રાત્રિ ભોજનથી વિરમણ વાવ સમસ્ત મિથ્યાદર્શનશલ્યથી વિરમણ, દશ પ્રકારના પ્રત્યાખ્યાન અને બાર પ્રકારની ભિક્ષની પ્રતિમાઓ. આ બે પ્રકારના વિનયમૂલક ધર્મના આચરણથી જીવ અનુક્રમે આઠ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરીને લોકાગ્રે સિદ્ધાલયમાં સ્થિત થઈ જાય છે. ३२ तए णं थावच्चापुत्ते सुदंसणं एवं वयासी- तुब्भे णं सुदंसणा ! किंमूलए धम्मे पण्णत्ते? अम्हाणं देवाणुप्पिया ! सोयमूले धम्मे पण्णत्ते जाव सग्गं गच्छंति । ભાવાર્થ - ત્યારપછી થાવચ્ચપુત્ર અણગારે સુદર્શનને કહ્યું- હે સુદર્શન! તમારા ધર્મનું મૂળ શું છે? હે દેવાનુપ્રિય! અમારો ધર્મ શૌચમૂલક છે યાવત્ આ ધર્મના પાલનથી જીવ સ્વર્ગલોકમાં જાય છે. ३३ तए णं थावच्चापुत्ते सुदंसणं एवं वयासी- सुदंसणा ! जहाणामए केई पुरिसे एगं महं रुहिरकयं वत्थं रुहिरेण चेव धोवेज्जा तए णं सुदंसणा ! तस्स रुहिरकयस्स रुहिरेण चेव पक्खालिज्जमाणस्स अत्थि काइ सोही? णो इणढे समढे।
एवामेव सुदंसणा ! तुब्भं पि पाणाइवाएण जाव मिच्छादसण-सल्लेणं णत्थि सोही, जहा तस्सरुहिरकयस्स वत्थस्सरुहिरेणं चेव पक्खालिज्जमाणस्स णत्थि सोही ।
सुदंसणा ! से जहाणामए केइ पुरिसे एगं महं रुहिरकयं वत्थं सज्जियाखारेणं