________________
| અધ્ય–૫: શૈલક .
[ ૧૪૩]
હાથી ઉપર આરૂઢ થઈને કેટલાક રથમાં, પાલખીમાં બેસીને અને કેટલાક પુરુષોના સમૂહ સાથે પગપાળા કૃષ્ણ વાસુદેવની પાસે આવ્યા. १२ तए णं कण्हे वासुदेवे समुद्दविजयपामोक्खे दस दसारे जाव अंतियं पाउब्भवमाणे पासित्ता हट्ठ-तुट्ठ जाव कोडंबियपुरिसे सद्दावेइ, सदावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! चाउरंगिणिं सेणं सज्जेह, विजयं च गंधहत्थि उवट्ठवेह । ते वि तह त्ति जाव उवट्ठति । तएणं कण्हे वासुदेवे बहाए जावपज्जुवासइ । ભાવાર્થ:- ત્યારપછી કૃષ્ણ વાસુદેવે, સમુદ્ર વિજય વગેરે દસ દસાર્થોને યાવત(નગરજનોને) પોતાની સમીપ આવેલા જોયા અને હૃષ્ટ-તુષ્ટ થઈને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શીઘ્રતાથી ચતુરંગી સેના સજ્જ કરો અને વિજય નામના ગંધહસ્તિને ઉપસ્થિત કરો. કર્મચારી પુરુષોએ “આપ કહો છો તેમ કરશું” તેમ કહીને આજ્ઞા સ્વીકારી વાવ વિજય નામના ગંધ હસ્તિને ઉપસ્થિત કર્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવે સ્નાન કર્યું કાવતુ અરિહંત અરિષ્ટનેમિ પાસે પહોંચી, વંદન કરી તેમની પર્યુપાસના કરવા લાગ્યા. થાવસ્યા પુત્રનો વૈરાગ્યઃ१३ थावच्चापुत्ते विणिग्गए । जहा मेहे तहेव धम्म सोच्चा णिसम्म जेणेव थावच्चा गाहावइणी तेणेव उवागच्छइ, उवागच्छित्ता, पायग्गहणं करेइ । जहा मेहस्स तहा चेव णिवेयणा। ભાવાર્થ - થાવા પુત્ર પણ ભગવાનને વંદના કરવા માટે નીકળ્યા. મેઘકુમારની જેમ ધર્મનું શ્રવણ કરીને, હૃદયમાં ધારણ કરીને તે થાવચ્ચ ગાથાપત્ની(પોતાની માતા) પાસે આવ્યો, માતાના ચરણ સ્પર્શ કર્યા. જેમ મેઘકુમારે પોતાના વૈરાગ્યનું નિવેદન કર્યું હતું, તેવી રીતે થાવચ્ચપુત્રે પણ દીક્ષા માટે નિવેદન કર્યું. १४ तएणंथावच्चापुत्तंथावच्चा गाहावइणी,जाहे णो संचाएइ बहूहिं विसयाणुलोमाहिंच विसयपडिकूलाहिं आघवणाहि यपण्णवणाहि यसण्णवणाहि यविण्णवणाहि य आघवित्तए वा पण्णवित्तए वा सण्णवित्तए वा विण्णवित्तए वा, ताहे अकामिया चेव थावच्चापुत्तदारगस्स णिक्खमणमणुमण्णित्था । ભાવાર્થ - ત્યારે થાવ ગાથાપત્નીએ થાવચ્ચ પુત્રને અનેક પ્રકારે, વિષયોને અનુકૂળ અને વિષયોને પ્રતિકૂળ, સામાન્ય કથન દ્વારા કે વિશેષ કથન દ્વારા અને ધનવૈભવ આદિની લાલચ દ્વારા, આજીજી દ્વારા; સામાન્ય કે વિશેષરૂપે દીક્ષા ન લેવા સમજાવ્યો પરંતુ લાલચ અને આજીજીથી પણ જ્યારે મનાવવામાં કે વૈરાગ્ય ભાવથી ચલિત કરવામાં સમર્થ ન થઈ, ત્યારે ઇચ્છા ન હોવા છતાં પણ થાયચ્ચા પુત્રનું નિષ્ક્રમણ સ્વીકારી લીધું અર્થાત્ દીક્ષાની અનુમતિ આપી. १५ तए णं सा थावच्चा गाहावइणी आसणाओ अब्भुढेइ, अब्भुट्ठित्ता महत्थं महग्धं महरिहं रायारिहं पाहुडं गेण्हइ, गेण्हित्ता मित्तणाइ जावसद्धिं संपरिवुडा जेणेव कण्हस्स वासुदेवस्स भवणव-पडिदुवारदेसभाए तेणेव उवागच्छइ, उवागच्छित्ता पडिहारदेसिए