________________
अध्य० - ४ : डूर्भ (डायमा)
ભાવાર્થ:- તે કાચબાઓ પાપી શિયાળોને પોતાની તરફ આવતા જોઈને ડરી ગયા, ત્રસ્ત થયા, ઉદ્વેગ પામ્યા અને બહુ જ ભયભીત થયા. તેઓએ પોતાના હાથ(આગલા બે પગ) પગ(પાછલા બે પગ) અને ડોકને સંકોચીને પોત-પોતાના શરીરની ઢાલ નીચે છુપાવી દીધા અને નિશ્ચલ, નિસ્યંદ તથા મૌનભાવે સ્થિર
थर्ध गया.
૧૩૩
८ त णं ते पावसियालया जेणेव ते कुम्मगा तेणेव उवागच्छंति, उवागच्छत्ता कुम्मगा सव्वओ समंता उव्वत्र्त्तेति, परियर्त्तेति, आसारेंति, संसारैति, चार्लेति, घृति, फंदेंति, खोर्भेति, णहेहिं आलुपंति, दंतेहिं च अक्खोर्डेति णो चेव णं संचाएंति सिं कुम्मगाणं सरीरस्स आबाहं वा, पबाहं वा, वाबाहं वा उप्पाएत्तए छविच्छेयं वा करेत्तए ।
तणं ते पावसियालया एए कुम्मए दोच्चं पि तच्वंपि सव्वओ समंता उव्वर्त्तेति जावदंतेहिं च अक्खोर्डेति णो चेव णं संचाएंति जाव छविच्छेयं वा करेत्तए, ताहे संता तंता परितंता णिव्विण्णा समाणा सणियं-सणियं पच्चोसक्कंति, एगंतमवक्कमंति, णिच्चला णिप्फंदा तुसिणीया संचिट्ठति ।
ભાવાર્થ :- ત્યારપછી તે પાપી શિયાળો તે કાચબા પાસે આવ્યા, આવીને તે કાચબાને ચારે બાજુથી अंया-नीया य, परिवर्तित र्या अर्थात् जसेज्या, स्थानांतरित र्या, यदाव्या, स्पर्श टुर्यो, स्पंहित र्या, ત્યાર પછી ફરી થોડા આગળ ખસેડ્યા, ભયભીત કરવા ચેષ્ટાઓ કરી; નખથી ફાડવા લાગ્યા અને દાંતોથી ચીરવા લાગ્યા પરંતુ તે કાચબાના શરીરને થોડી બાધા-પીડા, અધિક બાધા કે વિશેષ બાધા ઉત્પન્ન કરવામાં કે તેને છેદવામાં સમર્થ થઈ શક્યા નહીં.
આ રીતે તે પાપી શિયાળોએ તે કાચબાઓને બે-ત્રણ વાર ઊંચા-નીચા કરવાનો યાવત્ દાંતથી ચીરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને છેદવામાં સમર્થ ન થયા, ત્યારે તેઓ શરીરથી થાકીને લોથપોથ થઈ ગયા, માનસિક ગ્લાનિને પ્રાપ્ત થયા, શરીર તથા મન, બંનેથી થાકી ગયા તથા ખેદને પ્રાપ્ત થયા અને તેઓ ધીમે ધીમે પાછા ફરીને, થોડે દૂર એકાંતમાં ચાલ્યા ગયા અને નિશ્ચલ, નિસ્યંદ થઈને શાંત બેસી રહ્યા. ચંચલ ચિત્તવાળા કાચબાની દુર્દશા :
:
९ तए णं एगे कुम्मए ते पावसियालए चिरंगए दूरंगए जाणित्ता सणियं सणियं एगं पायं णिच्छुभइ । तए णं ते पावसियालया तेणं कुम्मएणं सणियं सणियं एवं पायं णीणियं पासंति, पासित्ता ताए उक्किट्ठाए गईए सिग्घं चवलं तुरियं चंडं जइणं वेगियं जेणेव से कुम्मए तेणेव उवागच्छंति, उवागच्छित्ता तस्स णं कुम्मगस्स तं पायं णखेहिं आलुपंति, दंतेहिं अक्खोर्डेति, तओ पच्छा मंसं च सोणियं च आहारेंति, आहारिता तं कुम्मगं सव्वओ समंता उव्वर्त्तेति जाव दंतेहिं य अक्खोर्डेति जाव णो चेव णं संचाएंति तस्स किंचि आबाहं वा जाव छविच्छेयं वा करेत्तए । ताहे दोच्चं पि अवक्कमंति । एवं चत्तारि वि पाया । तओ णं सणियं सणियं गीवं णीणेइ । तए णं ते पावसियालया तेणं कुम्मएणं गीवं णीणियं पासंति, पासित्ता ताए उक्किट्ठाए गईए सिग्घं जाव णहेहिं दंतेहिं कवालं