________________
| અધ્ય—૩ઃ મયૂરીનાં ઇંડા
| १२५
બની ગઈ અને ત્યાંથી ઊડી ગઈ. તે જોર-જોરથી અવાજ કરતી, કેકારવ કરતી, માલુકા કચ્છમાંથી બહાર નીકળીને, એક વૃક્ષની ડાળી પર સ્થિત થઈને, તે સાર્થવાહ પુત્રોને તથા માલુકા કચ્છને એકીટશે જોવા લાગી. १४ तए णं सत्थवाहदारगा अण्णमण्णं सद्दावेति, सद्दावित्ता एवं वयासी-जह णं देवाणुप्पिया ! एसा वणमऊरी अम्हे एज्जमाणा पासित्ता भीया तत्था तसिया उव्विग्गा पलाया महया महया सद्देणं जाव अम्हे मालुयाकच्छयं चपेच्छमाणी पेच्छमाणी चिट्ठइ, तं भवियव्वमेत्थकारणेणं त्तिकमालयाकच्छयं अंतो अणपविसंति, अणपविसित्ता तत्थ णं दो पुढे परियागए जावपासित्ता अण्णमण्णं सद्दावेंति, सद्दावित्ता एवं वयासी
सेयं खलु देवाणुप्पिया ! अम्हे इमे वणमऊरीअंडए साणंजाइमंताणं कुक्कुडियाणं अंडएसु य पक्खिवावित्तए । तए णं ताओ जातिमंताओ कुक्कुडियाओ एए अंडए सए य अंडए सएणं पक्खवाएणं सारक्खमाणीओ संगोवेमाणीओ विहरिस्संति । तए णं अम्हं एत्थदो कीलावणगा मऊरी-पोयगा भविस्सतित्तिकटु अण्णमण्णस्स एयमटुं पडिसुर्णेति, पडिसुणित्ता सएसए दासचेडे सद्दावेति, सदावित्ता एवं वयासी-'गच्छह णंतुब्भेदेवाणुप्पिया! इमे अंडए गहाय सयाणंजाइमंताणं कुक्कुडीणं अंडएसुपक्खिवह; जावते विपक्खिति। ભાવાર્થ - ત્યારે તે સાર્થવાહ પુત્રોએ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આ વનમયૂરી આપણને આવતા જોઈ ભયભીત થઈને, સ્તબ્ધ બનીને, ત્રાસીને, ઉદ્વિગ્ન બનીને, ઉડી ગઈ છે, જોર જોરથી અવાજ કરતી યાવતુ આપણને તથા માલુકા કચ્છને એકીટશે જોઈ રહી છે, તેથી તેનું કોઈ કારણ હોવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને તે માલુકાકચ્છની અંદર ગયા, ત્યાં તેઓએ બે પુષ્ટ અને અનુક્રમથી વૃદ્ધિ પ્રાપ્ત થાવતુ મયૂરીના ઇડા જોયા, જોઈને એક બીજાને સંબોધન કરીને આ પ્રમાણે કહ્યું.
હે દેવાનુપ્રિય! વનમયૂરીના આ ઇંડાને આપણી ઉત્તમ જાતિની કૂકડીના ઇંડા સાથે મૂકી દેવા તે આપણે માટે શ્રેયકારી છે. આપણી જાતિવંત કૂકડીઓ પોતાના ઇંડા સાથે આ ઈડાનું પણ પોતાની પાંખથી ઢાંકીને રક્ષણ કરશે અને સંભાળ કરશે તો આપણા ઘરમાં બે ક્રીડા કરવા યોગ્ય મયૂરી-બાળક થઈ જશે. આ પ્રમાણે કહીને તેઓએ એકબીજાની વાતનો સ્વીકાર કર્યો અને પોત-પોતાના દાસપુત્રોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ. આ ઇંડાને લઈને આપણી ઉત્તમ જાતિની કૂકડીઓના ઇંડા સાથે રાખી દયો. દાસપુત્રોએ તે બંને ઈડાઓ લઈ જઈને કૂકડીના ઈડાઓઓ સાથે મૂકી દીધા. १५ तए णं ते सत्थवाहदारगा देवदत्ताए गणियाए सद्धिं सुभूमिभागस्स उज्जाणस्स उज्जाणसिरिं पच्चणुभवमाणा विहरित्ता तमेव जाणं दुरूढा समाणा जेणेव चंपाणयरी जेणेव देवदत्ताए गणियाएगिहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता देवदत्ताएगिहं अणुपविसंति, अणुपविसित्ता देवदत्ताए गणियाए विउलंजीवियारिहं पीइदाणंदलयंति, दलइत्ता सक्कारेंति, सक्कारिता सम्माणेति, सम्माणित्ता देवदत्ताए गिहाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सयाइं गिहाइं तेणेव उवागच्छंति, उवागच्छित्ता सकम्मसंपउत्ता जाया यावि होत्था। ભાવાર્થ:- ત્યારપછી તે સાર્થવાહપુત્રો દેવદત્તા ગણિકાની સાથે સુભુમિ ભાગ ઉદ્યાનમાં ઉદ્યાનની શોભાને